🌴Important G.K 🌴
🍀૧.  લોકમાન્ય તિલક રાષ્ટ્રીય એવોર્ડ કયા ક્ષેત્ર માં આપવામાં આવે છે?
-          ➖         પત્રકારત્વ 
🍀૨.  " ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ" મુજબ વિશ્વની સૌથી નાના કદની મહિલા કોણ છે?
-              ➖     જ્યોતિ આમ્ગે
🍀૩.  'સૂવા' કયા દેશની રાજધાની છે?
-              ➖     ફીજી 
🎈દેશ અને રાજધાની               
🍀૪.  કયું વૃક્ષ "ગુજરાતનું રાજ્ય વૃક્ષ" છે?
-              ➖     આંબો
🍀૫.  'સ્વાશ્રયી મહિલા સેવા સંઘ' ની સ્થાપના કોણે કરી હતી?
-            ➖       ઈલાબહેન ભટ્ટ  
🍀૬.  જુનાગઢમાં આવેલ સુદર્શન સરોવરનું નિર્માણ કયા પ્રાચીન રાજવીએ કરાવ્યું હતું?
-               ➖    ચંદ્રગુપ્ત મૌર્ય 
🎈કચ્છ ના જોવાલાયક સ્થળો          
🍀૭.  'રોહતાંગ પાસ' પ્રવાસીઓ માટેનું એક આદર્શ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે?
-             ➖      હિમાચલ પ્રદેશ
🍀૮.  કયા જૈન તીર્થકરને શ્રીકૃષ્ણના સંબંધી હોવાનું પ્રાચીન ગ્રંથોમાંથી જાણવા મળે છે?
-           ➖        નેમિનાથ
🍀૯.  પાર્શ્વનાથ જૈન ધર્મના કેટલામાં તીર્થકર છે?
-        ➖          ૨૩ મા
🎈સાહિત્ય અને લેખકો            
🍀૧૦.  બીટ અને પાલકમાં શેની માત્રા વધારે હોય છે?
-         ➖          લોહતત્વ
🍀૧૧.  "ઉત્તર રામચરિત" ના લેખક કોણ છે?
-          ➖         ભવભૂતિ
🍀૧૨.  "ગીતાંજલિ" ના લેખક કોણ છે?
-            ➖       રવિન્દ્રનાથ ટાગોર
🎈મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર        
🍀૧૩.  'માય કન્ટ્રી માય લાઈફ' પુસ્તકના લેખક કોણ?
-          ➖        લાલકૃષ્ણ અડવાણી
🍀૧૪.  'મિયા ફૂસકી' અને તભા ભટ્ટ'  કયા લેખકના પાત્રો હતા?
-            ➖       જીવરામ જોશી
🍀૧૫.  બેટન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
-          ➖         હોકી
⚓R.K.....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏