👆👆👆👆👆👆👆👆👆👆👆
🌴Important G.K 🌴
    🍀ભારતમાં પ્રથમ🍀
🌱૧. ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો મુસ્લિમ શાસક કોણ હતો?
🔜- મોહમ્મદ બિન કાસીમ
🌱૨. ભારતમાં આવવાવાળા પહેલો ચીની યાત્રી કોણ હતું?
🔜- ફાહ્યાન
🌱3.      ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો યુરોપીય કોણ હતું?
 
 🔜-  સિકંદર
🌱4. ભારતની પહેલી મહિલા આઈ પી એસ અધિકારીનું નામ શું હતું?
🔜- કિરણ બેદી
🌱૫. ભારતના રાજ્યની પહેલી મહિલા રાજ્યપાલ કોણ હતી?
🔜- સરોજની નાયડુ
🌱૬. ભારતની કઈ મહિલાએ એશિયાઈ રમતમાં પ્રથમ સુવર્ણ પદ પ્રાપ્ત કર્યું હતું?
🔜- કમલજીત સંધુ
🌱૭.      ભારતની રાષ્ટ્રીય કોગ્રેસની પહેલી મહિલા અધ્યક્ષ કોણ હતી?  
 
🔜-  એની બેસન્ટ
🌱8. રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાવાળી પહેલી ભારતીય મહિલા કોણ હતી?
🔜 - મૈડમ ભીકાજી કામ
🌱૯. સંવિધાન સભાનું પહેલું અધિવેશન કયા થયું?
🔜- દિલ્લી
🌱૧૦. ભારતમાં પ્રથમ રેડિયો પ્રસારણ ક્યારે શરુ થયું?
🔜- ૧૯૩૭
🌱૧૧. ભારત રત્ન પ્રાપ્ત કરવાવાળી પહેલી મહિલા કોણ હતી?
🔜- ઇન્દિરા ગાંધી
🌱12. ભારતમાં પ્રથમ સિખ રાષ્ટ્રપતિ કોણ બન્યા?
🔜 - જ્ઞાની જેલ સિહ
🌱૧૩. ભારતનું રાષ્ટ્રીય ગીત સૌપ્રથમ ક્યારે ગવાયું?
🔜- ૨૭ ડીસેમ્બર ૧૯૧૧
🌱૧૪.    ભારતમાં આવવાવાળા પ્રથમ બ્રિટીશ પ્રધાનમંત્રી કોણ હતા?
 
 🔜-  હૈરોલ્ડ મૈકમિલન
🌱૧૫.    ભારતમાં આવવાવાળા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ કોણ હતા?  
 
🔜-  ડી. આયાજન્હાવાર
⚓R.K.....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
