Sunday 19 February 2017

🍸PSLV C 37🍸

🍸PSLV C 37🍸

👑ઇસરોના પોલાર ઉપગ્રહ પ્રક્ષેપણ યાન PSLV-C-37 એ પોતાનું 39મુ  ઉડ્ડયન સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રી હરિકોટા(આંધ્રપ્રદેશ) થી કર્યું

👑714 કિલોના CARTOSAT-2 ઉપગ્રહ સહિત કુલ 103 સહયાત્રી ઉપગ્રહો ને સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતા મુકાયા

👑PSLV પર સવાર બધા 104 ઉપગ્રહોનું કુલવજન 1378 કિલોગ્રામ હતુંઅંતરિક્ષમાં સૌ પ્રથમ CARTOSAT-2 ઉપગ્રહ તરતો મુકાયો

👑ત્યારબાદ INS-1(8.4kg) અને INS-2(9.7kg) નામના બે નેનો ઉપગ્રહ તરતા મુકાયા

👑PSLV દ્વારા અત્યાર સુધીમાં કુલ 46 ભારતીય ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મુકાયા છે

👑ISROની ટેલિમેટ્રિ,ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક(ISTRAC) કે જે બેંગલુરુ ખાતે આવેલ છે તેના દ્વારા CARTOSAT-2નું નિયંત્રણ સંભાળી લેવામાં આવ્યું હતું

👑PSLV-C-37 દ્વારા લઈ જવામાં આવેલા 104 ઉપગ્રહોમાં 3 ભારતીય ઉપગ્રહો, 96 અમેરિકન ઉપગ્રહો અને

👑નેધરલેંડ,સ્વિટજરલેંડ,ઈઝરાયેલ,કઝાક્સ્તાન અને સંયુક્ત આરબ અમીરાતના એક-એક ઉપગ્રહોનો સમાવેશ થાય છે

👑PSLV દ્વારા અત્યાર સુધી 180 વિદેશી ઉપગ્રહો સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતા મુકાયા છે

👑90 નેનો સેટેલાઈટસનું નામ ‘DOVE’ હતું

👑જે સેનફ્રાન્સિસ્કો સ્થિત Planet Incના હતા આ પેહલા રશિયન અવકાશી સંસ્થા ROSCOMOS દ્વારા2014માં એક સાથે 37  સેટેલાઈટસ અવકાશમાં તરતા મુકાયા હતા

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Gujrat gk💐4

😍સૌરાષ્ટ્રમાં હિંગોળગઢની ટેકરીઓને શાનું બિરૂદ મળેલ છે ?
સૌરાષ્ટ્રના માથેરાનનું

😍પીપાવાવ બંદર માટે કોની સાથે કરાર થયા છે ?
સિંગાપોર પોર્ટ એથોરિટી

😍ડાંગમાં હોળીને શું કહે છે ?
શિગમા

😍સુવર્ણ ચતુર્ભુજ હાઇવે પર ગુજરાતના ક્યા શહેરો આવેલા છે ?
હિંમતનગર, વડોદરા, અમદાવાદ, સુરત, આણંદ

😍સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ક્યા બે સ્થળોને જોડે છે ?
અમદાવાદ અને મુજફ્ફરપુર

😍શહેરોના વર્ગીકરણમાં ગાંધીનગર ક્યાં પ્રકારનું કેન્દ્ર ગણાય ?
વહીવટી

😍કચ્છી સાહિત્ય એકેડેમી ક્યાં આવેલી છે ?
ગાંધીનગર

😍અહિંસા એક્સપ્રેસ ટ્રેન ક્યા બે સ્થળોને જોડે છે ?
અમદાવાદ – પુણે

😍પારસનાથ એક્સપ્રેસ ટ્રેન ક્યા બે સ્થળોને જોડે છે ?
અમદાવાદ – ધનબાદ

😍વડોદરા જિલ્લામાં મળતું કયું ઘાસ વા ના દર્દ માટે ઉત્તમ ઔષધ તરીકે કામમાં આવે છે ?
રાઈસા

GUjrat gk💐3

✌ભાટ મુકામે સ્થપાયેલ પ્લાઝમા રીએક્ટરને કયું નામ આપવામાં આવ્યું છે ?
આદિત્ય.

✌ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે ?
મોઢેરા

✌ગુજરાતના ક્યા તાલુકાની ત્રણેય બાજુ દરિયો આવેલો છે ?
ઓખામંડળ (જિ. દેવભૂમિ દ્વારકા)

✌સ્ટેપ ગાર્ડન ક્યાં આવેલ છે ?
વઘઈ

✌ફ્રી લેન્ડ ગંજ શહેરી વિસ્તાર ક્યા શહેર નજીક વિકસે છે ?
દાહોદ

✌ગાંધીનગર નગર આયોજનની પ્રેરણા ક્યા શહેર પરથી લેવામાં આવી છે ?
ચંદીગઢ

✌શ્રીનાથગઢ સિંચાઈ યોજના ક્યા જિલ્લામાં આવેલી છે ?
રાજકોટ

✌ઇકબાલગઢ અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલો છે ?
બનાસકાંઠા

Gujrat gk💐2

😘કચ્છ જિલ્લામાં કઈ જગ્યાએ સૂર્યમંદિર આવેલું છે ?
કંથકોટ

😘અંતિમ વિરામ – મુક્તિધામ ક્યાં આવેલ છે ?
સિદ્ધપુર

😘ગાંધી કુટીર સંસ્થા ક્યાં આવેલી છે ?
કરાડી (જિ. નવસારી)

😘‘મરોલી’ શાને લીધે પ્રસિદ્ધ બન્યું છે ?
કસ્તુરબા સેવાશ્રમ

😘નિકોરાબેટ કઈ નદી પર આવેલો છે ?
નર્મદા

😘સત્ત ચિત્ત – આનંદ વોટર શો ક્યાં આવેલ છે ?
અક્ષર ધામ, ગાંધીનગર

😘વડોદરામાં કાર્યરત બાળકો માટેની ટચુકડી રેલગાડી ક્યાં નામે ઓળખાય છે ?
ઉદ્યાનપરી

😘નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલ છે ?
ગાંધીનગર

😘આયુર્વેદિક ઔષધિઓના સંસોધન માટેની ધન્વંતરી પરિયોજના ક્યાં સ્થળે અમલમાં મુકવામાં આવી છે ?
રમણ ગામડી (જિ. વડોદરા)

😘ઝાંઝરીનો ધોધ ક્યા જિલ્લામાં આવેલો છે ?
અરવલ્લી

Gujrat gk💐1

😊બાબાઘોરનો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે ?
ભરૂચ

😊ધનુરીયા ટાપુ કઈ નદીના મૂળપ્રદેશમાં આવેલો છે ?
નર્મદા

😊બળવંતસાગર બંધ ક્યાં આવેલ છે ?
સુથરી (કચ્છ)

😊નર્મદા, કણઝર સાથે ત્રીજી કઈ નદી ત્રિવેણી સંગમ રચે છે ?
ઓરસંગ

😊જળ અને સ્થળ બંને રીતે ભારતનો કયો એકમાત્ર જિલ્લો પાકિસ્તાન સાથે જોડાયેલ છે ?
કચ્છ

😊સુજલામ - સુફલામ યોજના દ્વારા રાજ્યના કેટલા જિલ્લાઓને પીવાનું પાણી પૂરું પાડવાની યોજના છે ?
૧૦ જિલ્લાઓ

😊વારલી આદિવાસી જાતિના લોકોની વસતિ ગુજરાતના ક્યા જિલ્લામાંવધુ છે ?
સુરત

😊અલીયાસર તળાવ ક્યાં આવેલું છે ?
અબડાસા

😊WASMO સંસ્થા ક્યાં આવેલી છે ?
આણંદ

😊ચીમનાબાઈ સરોવર ક્યાં આવેલ છે ?
ખેરાલુ