Sunday 19 February 2017

Gujrat gk๐Ÿ’1

😊બાબાઘોરનો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે ?
ભરૂચ

😊ધનુરીયા ટાપુ કઈ નદીના મૂળપ્રદેશમાં આવેલો છે ?
નર્મદા

😊બળવંતસાગર બંધ ક્યાં આવેલ છે ?
સુથરી (કચ્છ)

😊નર્મદા, કણઝર સાથે ત્રીજી કઈ નદી ત્રિવેણી સંગમ રચે છે ?
ઓરસંગ

😊જળ અને સ્થળ બંને રીતે ભારતનો કયો એકમાત્ર જિલ્લો પાકિસ્તાન સાથે જોડાયેલ છે ?
કચ્છ

😊સુજલામ - સુફલામ યોજના દ્વારા રાજ્યના કેટલા જિલ્લાઓને પીવાનું પાણી પૂરું પાડવાની યોજના છે ?
૧૦ જિલ્લાઓ

😊વારલી આદિવાસી જાતિના લોકોની વસતિ ગુજરાતના ક્યા જિલ્લામાંવધુ છે ?
સુરત

😊અલીયાસર તળાવ ક્યાં આવેલું છે ?
અબડાસા

😊WASMO સંસ્થા ક્યાં આવેલી છે ?
આણંદ

😊ચીમનાબાઈ સરોવર ક્યાં આવેલ છે ?
ખેરાલુ

No comments:

Post a Comment