Monday 22 May 2017

⚫⚫ *૨૧ મે* ⚫⚫

⚫⚫ *૨૧ મે* ⚫⚫

📮 *મહત્વની ઘટનાઓ* 📮

👉🏿૧૯૨૭ ➖ચાર્લસ લિંડબર્ગએ 'લા બુર્ગેટ ફિલ્ડ',પેરિસમાં ઉતરાણ કર્યું. તેમણે અવિરામ એકલ ઉડાન દ્વારા પ્રથમ વખત એટલાન્ટીક મહાસાગર પાર કર્યો.

👉🏿૧૯૩૨ ➖ખરાબ હવામાનને કારણે 'એમિલિયા એરહાર્ટ'ને ઉત્તર આયર્લેન્ડના પાસ્ચરમાં ઉતરાણ કરવું પડ્યું,તો પણ તે,એકલ અવિરામ ઉડાન દ્વારા, એટલાન્ટીક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા બની.

👉🏿૧૯૩૭ ➖ આર્કટિક મહાસાગર નાં તરતા બરફ  પર, 'સોવિયેત સ્ટેશન' નામનું પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર બન્યું

👉🏿૧૯૯૧ ➖ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની,મદ્રાસ નજીક 'શ્રી પેરામ્બદુર'માં, મહિલા આત્મઘાતી બોમ્બર મારફત હત્યા કરાઇ

👉🏿૧૯૯૮ ➖ 'સુહાર્તો' , ઇન્ડોનેશિયાના સરમુખત્યારે,૩૨ વર્ષનાં શાસન બાદ,રાજીનામું આપ્યું.

👉🏿➖૨૦૦૪ – શેરપા પેમ્બા દોરજીએ ૮ કલાક અને ૧૦ મિનિટમાં એવરેસ્ટ સર કર્યો. અને તેમના નજીકનાં હરીફ શેરપા લાક્પા ગેલુનો ગત વર્ષનો કિર્તિમાન વટાવ્યો.

🍫 *જન્મ* 🍫

👉🏿૧૯૬૦➖ મોહનલાલ . અભિનેતા

💐 *અવસાન* 💐

👉🏿૧૯૯૧ ➖ રાજીવ ગાંધી (Rajiv Gandhi), ભારતના વડાપ્રધાન (જ. ૧૯૪૪)

✔ *તહેવારો અને ઉજવણીઓ*

👉🏿સાંસ્કૃતિક વિવિધતા માટે સંવાદ અને વિકાસ દિવસ (World Day for Cultural Diversity for Dialogue and Development)

     💐💐 વારિશ 💐💐

💐💐 *જ્ઞાન કી દુનિયા* 💐💐

👉🏿 UPDATE *જ્ઞાન કી દુનિયા*

👉🏿 UPDATE  *જ્ઞાન કી દુનિયા*

✔ અંશુ જામશેમ્પા માઉન્ટ એવરેસ્ટ ને ચાર વાર સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા..

✔ અંશુ જામશેમ્પા એ ૧૬ મે ૨૦૧૭ ના રોજ ચોથી વાર વિશ્વ ના સૌથી ઉંચા શિખર ને સર કરી લીધેલ છે..

✔ હવે તેનુ સપનુ એવરેસ્ટ ની પાંચ મી વાર ચડાઈ કરવાનુ છે.
તે માટે ૧૦ દિવસ પછી ફરી થી ચડવાનુ શરૂ કરશે..

💐💐 *જ્ઞાન કી દુનિયા* 💐💐

⚫⚫ *૨૨ મે* ⚫⚫

⚫⚫ *૨૨ મે* ⚫⚫

📮 *મહત્વની ઘટનાઓ* 📮

👉🏿 ૧૮૨૬ ➖ચાર્લસ ડાર્વિન ને લઇને બિગલ જહાજ તેની પ્રથમ સફરે નિકળ્યું.

👉🏿 ૧૮૯૭ ➖થેમ્સ નદી (River Thames)ની નીચે બંધાયેલ 'બ્લેકવૉલ ટનલ',અધિકૃત રીતે ખુલ્લી મુકાઇ.

👉🏿 ૧૯૦૬ ➖ રાઇટ બંધુઓ (Wright brothers)ને,"ફ્લાઇંગ મશીન" તરીકે ઓળખાયેલા તેમના વિમાન માટે,અમેરિકન પેટન્ટ નં:૮૨૧,૩૯૩ ફાળવવામાં આવ્યા.

👉🏿 ૧૯૭૨ ➖'સિલોને' નવું બંધારણ ધારણ કર્યું, તે હવે ગણરાજ્ય બન્યું અને નામ ફેરવી શ્રીલંકા બન્યું, તથા રાષ્ટ્રમંડળનાં દેશોનું (Commonwealth of Nations) સભ્ય બન્યું.

👉🏿 ૧૯૯૦ ➖ માઇક્રોસોફ્ટ  દ્વારા 'વિન્ડોઝ ૩.૦' (Windows 3.0) 'ઓપરેટીંગ સિસ્ટમ' મુકવામાં આવી.

🍫 *જન્મ* 🍫

👉🏿૧૯૪૦ ➖ એરોપલ્લી પ્રસન્ના, ભારતીય ક્રિકેટર

👉🏿 ૧૭૭૨ ➖ રાજા રામમોહનરાય,સમાજ સુધારક (અ. ૧૮૩૩)

💐 *અવસાન* 💐

👉🏿૧૯૯૧ ➖ શ્રીપાદ અમૃત ડાંગે, ભારતીય સામ્યવાદી નેતા તેમ જ કામદાર આગેવાન.

✔ *તહેવારો અને ઉજવણીઓ*

👉🏿➖ આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિન (International Day for Biological Diversity)

👉🏿➖ શ્રીલંકા: ગણતંત્ર દિવસ

     💐💐 *વારિશ* 💐💐

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

Gk gk

👱🏻‍♀મધર ટેરેસાને ભારતનું નાગરીત્વ ક્યારે આપવામાં આવ્યું?

💁🏼 1962

👱🏻‍♀ મધર ટેરેસાને રેમન મેગ્સેસ પુરસ્કાર ક્યારે મળ્યો

💁🏼 1962

👱🏻‍♀ નોબેલ પુરસ્કાર ક્યારે મળ્યો?

💁🏼 1979

👱🏻‍♀ ભારત રત્ન ક્યારે મળ્યો?

💁🏼 1980
🔚🔚🔚🔚🔚🔚🔚🔚🔚🔚
⭕⭕⭕⭕⭕⭕⭕

⚜યુ.પી.એસ.સી.ના ચેરમેન - ડેવિડ આર.સીમલોહ
રાષ્ટ્રપતિ દ્વારા કલમ 316 મુજબ નિમણુંક
➖➖➖➖➖➖➖

⚜તાતા સન્સના ચેરમેન - નટરાજન ચંદ્રશેખરન
પ્રથમ બિનપારસી
➖➖➖➖➖➖➖

⚜દિલ્લીના પોલીસ કમિશનર - અમૂલ્ય પટનાયક
➖➖➖➖➖➖➖

⚜સી.બી.આઈ.ના ડાયરેક્ટર - આલોક વર્મા

     *♨gb mer*
〰〰〰〰〰〰〰

B1. = થાયમીન

B2 = રીબોફ્લાઇવીન

B6= પાયરોડીક્સીન

B12= કોબાલમીન

C =ઓસ્કોરબીક એસીડ

D=કેલ્સીફેરોલ

E=ટોકેફેરોલ

K =મેનોપેરીયા

〰〰〰〰〰〰〰〰
*મોહિત*

🔵 *સંરક્ષણ દળના હોદ્દાઓ* 🔵

🔵 *સંરક્ષણ દળના હોદ્દાઓ* 🔵

🔮 રાષ્ટ્રપતિ - ત્રણેય સંરક્ષણ દળના વડા

1⃣ ભૂમિદળ ➖

👮‍♀ જનરલ
👮‍♀ લેફ્ટેનન્ટ જનરલ
👮‍♀ મેજર જનરલ
👮‍♀ બ્રિગેડીયર
👮‍♀ કરનલ
👮‍♀ લેફ્ટનન્ટ કરનલ
👮‍♀ મેજર
👮‍♀ કેપ્ટન
👮‍♀ લેફ્ટેનન્ટ

2⃣ નૌકાદળ ➖

👮‍♀ એડમિરલ
👮‍♀ વાઇસ એડમિરલ
👮‍♀ રિયર એડમિરલ
👮‍♀ કોમોડોર
👮‍♀ કેપ્ટન
👮‍♀ કમાન્ડર
👮‍♀ લેફ્ટેનન્ટ કમાંડર
👮‍♀ લેફ્ટનન્ટ
👮‍♀ સબ લેફ્ટેનન્ટ

3⃣ હવાઈ દળ ➖

👮‍♀ એર ચીફ માર્શલ
👮‍♀ એર માર્શલ
👮‍♀ એર વાઇસ માર્શલ
👮‍♀ એર કમાંડર
👮‍♀ ગ્રૂપ કેપ્ટન
👮‍♀ વિંગ કમાંડર
👮‍♀ સ્કવોડૃન લીડર
👮‍♀ ફલાઈંગ લેફ્ટનન્ટ
👮‍♀ ફ્લાઈંગ ઑફિસર

⚓રોહિત.....

🔮 ભારતના કિલ્લાઓ 🔮

🔮 ભારતના કિલ્લાઓ 🔮

🍄 લાલ કિલ્લો ➖ દિલ્લી

🍄 આગરા ➖ ઉત્તરપ્રદેશ

🍄ગ્વાલિયર ➖ મદ્યપ્રદેશ

🍄 ચિત્તોડગઢ ➖ રાજસ્થાન

🍄 બુંદી ➖ રાજસ્થાન

🍄 કોટા ➖ રાજસ્થાન

🍄 જોધપુર ➖ રાજસ્થાન

🍄 આમેર ➖ રાજસ્થાન

🍄 માંડું ➖ રાજસ્થાન

🍄 દોલતાબાદ ➖ મહારાષ્ટ્ર

🍄 બીજ્યાપુરા ➖ કણૉટક

🍄 ગોલકોંડા ➖ તેલંગાણા

🍄 ગોવા ➖ ગોવા

🍄 ફોટૅ વિલીયમ ➖ પશ્ચિમ બંગાળ

🍄 ફોટૅ સેન્ટ્ જ્યોર્જ ➖ તમિલનાડુ

🍄 વરનગલ ➖ તેલંગાણા

⚓રોહિત.....

🌍 *જ્ઞાન કી દુનિયા* 🌍

*UPDATE*

🌍 *જ્ઞાન કી દુનિયા* 🌍

📮➖અરવિંદ કેજરીવાલ પર બનેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ "એન ઈન્સીગ્રીફિકેન્ટ મેન" સેન્સર બોર્ડે ૭ કટ સાથે મંજુરી આપી

📮➖દેશ ના નાગરિકો ને સમાજ કલ્યાણ યોજના નો લાભ લેવો હોય તો આગામી ૩૦ જુન થી આધાર ફરજિયાત કરી દેવામા આવશે.

📮➖ મનોજ સોની અમદાવાદ ની આંબેડકર ઓપન યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર છે..

📮➖ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકર ની બાયોપિક નુ નામ " *સચિન અ બિલિયન ડ્રીમ્સ* " છે

     💐💐 વારિશ 💐💐

📚✍🏿 *જ્ઞાન કી દુનિયા* ✍🏿📚

👉🏿 UPDATE *જ્ઞાન કી દુનિયા*

👉🏿 UPDATE  *જ્ઞાન કી દુનિયા*

✔ અંશુ જામશેમ્પા માઉન્ટ એવરેસ્ટ ને ચાર વાર સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા..

✔ અંશુ જામશેમ્પા એ ૧૬ મે ૨૦૧૭ ના રોજ ચોથી વાર વિશ્વ ના સૌથી ઉંચા શિખર ને સર કરી લીધેલ છે..

✔ હવે તેનુ સપનુ એવરેસ્ટ ની પાંચ મી વાર ચડાઈ કરવાનુ છે.
તે માટે ૧૦ દિવસ પછી ફરી થી ચડવાનુ શરૂ કરશે..

💐💐 *જ્ઞાન કી દુનિયા* 💐💐