Thursday 5 January 2017

⚫વીજળીના પ્રકાર⚫

📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮

⚫વીજળીના પ્રકાર⚫

📇➖વાદળોમાં જ થતા ચમકારાને 'સ્ટ્રીક લાઇટનિંગ' કહે છે.

📇➖વાદળમાંથી વહીને જમીન તરફ આવતી વીજળીને  'કલાઉડ ટુ ગ્રાઉન્ડ' કહે છે.આ જોખમી વીજળી છે.

📇➖ક્યારે વીજળી દેખાતી નથી પણ માત્ર વાદળોની કિનારી જ ચમકે છે તેને 'શીટ લાઇટનિંગ' કહે છે.

📇➖વરસાદ વિના પણ વીજળી જોવા મળે. જ્વાળામુખી ફાટે ત્યારે તેના રજકણોના વાદળમાં થતી વીજળીને 'સૂકી વીજળી' કહે છે.

👁‍🗨સમીર પટેલ 👁‍🗨

💐💐વિશ્વ ના વિવિધ દેશોના રાષ્ટ્રા ચિન્હો💐💐

18. વિશ્વ ના વિવિધ દેશોના રાષ્ટ્રા ચિન્હો

1. દેશ--->  અમેરીકા                        

2. રાષ્ટ્રા ચિન્હ---> સોનાનો સિક્કો

1. દેશ--->  આયરલેંડ                       

2. રાષ્ટ્રા ચિન્હ---> બીલીપત્ર જેવુ પાદડુ    

​1. દેશ--->  ઓસ્ટ્રેલીયા                      

2. રાષ્ટ્રા ચિન્હ---> કાંગારુ

1. દેશ--->  ઇટલી                           

2. રાષ્ટ્રા ચિન્હ---> સફેદ કમળ

1. દેશ--->   ઇરાન                           

2. રાષ્ટ્રા ચિન્હ---> ગુલાબ

1. દેશ--->  જર્મની                           

2. રાષ્ટ્રા ચિન્હ---> મકાઇ ડૉડૉ

1. દેશ--->  જાપાન                          

2. રાષ્ટ્રા ચિન્હ---> ફુલજાડ

1. દેશ--->  ફ્રાંસ                             

2. રાષ્ટ્રા ચિન્હ---> કમળ

1. દેશ--->  ભારત                           

2. રાષ્ટ્રા ચિન્હ---> ચાર સિન્હવાળી શિલ્પક્રુતી જેમા ત્રણ  સિન્હ દ્રશ્યમાન છે

1. દેશ--->  ડેન્માર્ક                          

2. રાષ્ટ્રા ચિન્હ---> સમુદ્રાકિનારાનુ વ્રુક્ષ્‍ા

1. દેશ--->  ઇંગ્લેંડ                          

2. રાષ્ટ્રા ચિન્હ---> ગુલાબ

1. દેશ--->  પાકિસ્તાન                      

2. રાષ્ટ્રા ચિન્હ---> તારા અને ચન્દ્રા

1. દેશ--->  બલ્ગેરીયા                       

2. રાષ્ટ્રા ચિન્હ---> સિંહ

1. દેશ--->  ચિન                             

2. રાષ્ટ્રા ચિન્હ---> અગ્નીફુક્તો રાક્ષસ

1. દેશ--->  ગ્રીસ                             

2. રાષ્ટ્રા ચિન્હ---> જેતુનના જાડ ની ડાળી

💐 paramhans yoganand💐

💐👆🏿💐👆🏿💐👆🏿💐👆🏿💐👆🏿

👁‍🗨➖આધ્યાત્મિક અને દેશપ્રેમનો સંદેશો ફેલાવનાર મહાન સંત પરમહંસ યોગાનંદનો જન્મ તા.૫/૧/૧૮૯૩ના રોજ થયો હતો.

👁‍🗨➖તેઓ બચપણથી જ આધ્યાત્મિક અને દેશપ્રેમના રંગે રંગાયા હતા.

👁‍🗨➖ ઈશ્વર માટે અસીમ પ્રેમ તથા માનવતાની સેવાથી અસંખ્ય લોકોના ભૌતિક સંતાપ દૂર કર્યા હતા.

👁‍🗨➖યુવાનોમાં રહેલી શક્તિનો સદઉપયોગ કરવો જોઈએ તેમ તેઓ માનતા હતા.

👁‍🗨➖ઈ.સ. ૧૯૨૦માં યોગાનંદજીએ પશ્ચિમના દશોમાં પોતાના ઉદેશોનો પ્રચાર કર્યો .

👁‍🗨➖તેમણે ભારતની પ્રાચીન આધ્યાત્મિક વિદ્યા અને યોગ ઉપર બોસ્ટનમાં વ્યાખ્યાન આપ્યું.

👁‍🗨➖તેમણે પૂર્વ અને પશ્ચિમને આધ્યાત્મિક રીતે એક સૂત્ર બાંધવાનો અને બધા જ ધર્મો મૂળ એક જ છે તેવો વિચારનો પ્રચાર કર્યો.
                          
👁‍🗨➖તેમણે ઈ.સ. ૧૯૧૭માં રાંચી ખાતે યોગદા સંત્સંગ સોસાયટીની સ્થાપના કરી. આ ઉપરાંત ઈ.સ.૧૯૨૫ અમેરિકાના લોસ એન્જાલમાં એક આંતરરાષ્ટ્રીય મંચની સ્થાપના કરી.

👁‍🗨➖તેમણે ‘ યોગીની આત્મકથા’ પુસ્તક પ્રકાશિત કર્યું.

👁‍🗨➖જે વિશ્વભરમાં ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથ તરીકે તેની ગણના થાય છે.

👁‍🗨➖આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે  ભારતની  આધ્યાત્મિકનો સંદ્દેશોનો ફેલાવો અને માનવતા તેદ જ દેશપ્રેમના કાર્યો માટેની તેમની કામગીરી ખૂબ જ પ્રંશસનીય છે.

👁‍🗨➖સાતમી માર્ચ ૧૯૫૩માં લોસ એન્જલમાંભાષણઆપ્યા બાદ થોડી જ વારમાં તેમનું અવસાન થયું.

🙏🏻💐સમીર પટેલ 💐🙏🏻