Thursday 18 May 2017

Madhav Dave નું નિધન💐🌹💐🌹

*💥Shocking News💥*

*કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્યમંત્રી Anil Madhav Dave નું નિધન💐🌹💐🌹*

👉જન્મ-6 જુલાઇ 1956
              ઉજ્જૈન, મધ્ય પ્રદેશ
👉નિધન-18 મે 2017
               નવી દિલ્હી

✍🏻ભારતીય જનતા પાર્ટી ના નેતા અને હાલમા કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપતા અનિલ માધવ દવે નુ આજરોજ 60 વર્ષની ઉમરે નિધન થયુ

📇 *નિરંજન ભગત* 📇

📜👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📜

💭 *૧૮ મે* 💭
📇 *નિરંજન ભગત* 📇
                        
📑➖ગુજરાતી કવિ, વિવેચક નિરંજન ભગતનો જન્મ તા. ૧૮/૫/૧૯૨૬ ના રોજ અમદાવાદમાં થયો હતો.

📑➖પિતાનું નામ નરહરીભાઈ અને માતાનું નામ મેનાબાઈ હતું.

📑➖તેમના દાદા ભજનકીર્તન કર્તાને ભક્તિમંડળીમાં જોડાયેલા તેથી તેઓ ‘ભગત’ તરીકે ઓળખાયા.

📑➖   તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં મેળવ્યું હતું.

📑➖ઈ.સ. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળના કારણે  અભ્યાસ છોડ્યો.

📑➖ ઈ.સ.૧૯૪૪માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી.

📑➖ ઈ.સ.૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ઈ.સ. ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ થયા.

📑➖ઈ.સ. ૧૯૫૦માં એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં એમ.એ. થયા.

📑➖ઈ.સ.૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કામગીરી કરી.

📑➖ઈ.સ.૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક તરીકે જોડાયા.

📑➖ત્યારપછી ઈ.સ. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન અને ઈ.સ.૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રીપદે રહ્યા હતા.

📑➖ તેમણે ઈ.સ.૧૯૪૬માં સૌપ્રથમ કાવ્યસંગ્રહ ‘ પ્રવાલદ્વીપ’ પ્રગટ થયો.

📑➖ત્યારપછી તેમણે ‘ છંદોલય’, કિન્નરી’, ‘અલ્પવિરામ’,’ ૩૩ કાવ્યો’, બૃહદ છંદોલય’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે.

📑➖ ‘ છેન્ડોલય’ કાવ્યસંગ્રહમાં ઈ.સ.૧૯૪૩ થી ૧૯૪૮ સુધીના કવિતામાં પ્રણય અને પ્રકૃતિ કાવ્યના વિષયો તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. 

📑➖નિરંજન ભગત ઈ.સ.૧૯૪૭ પછીથી ગુજરાતી કવિતામાં દેખાતી આધુનિકતાના ઘણા લક્ષણો એમની કવિતામાં પ્રથમ વખત જોવા મને છે.

📑➖તેમણે ‘ મુંબઈ નગરી ‘ કાવ્યમાં મુંબઈ શહેર નિમિત્તે આધુનિક નગર સભ્યતાનું ‘ પ્રવાલદ્વીપ’ શિર્ષક હેઠળના નગર કાવ્યોમાં નિરૂપણ કર્યું છે.

📑➖મિલનની માધુરી કરતાં પ્રાપ્તિની ઝંખના , આર્ત અને વિરહની વેદના કવિએ તેમના કાવ્યોમાં વ્યક્ત કરી છે.

📑➖ પ્રણયનો ઉલ્લાસ કે ઉઘાડ તેમની કવિતામાં અત્યંત ઉજાસભર્યા વાતાવરણમાં વ્યક્ત કરે છે.

📑➖ ઈ.સ.૧૯૪૯માં કુમારચંદ્નક, ઈ.સ.૧૯૫૭માં નર્મદચંદ્રક અને ઈ.સ. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઈ.સ.૧૯૫૩-૫૭માં ‘ છંદોલય’ કાવ્યસંગ્રહને નર્મદ સુવર્ણચંદ્રક આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

🎞🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞🎞

⚫⚫ *૧૮ મે* ⚫⚫

⚫⚫ *૧૮ મે* ⚫⚫

✔ *મહત્વની ઘટનાઓ*

👉🏿૧૪૯૮ ➖ વાસ્કો દ ગામા ભારતનાં કાલિકટ બંદરે પહોંચ્યો.

👉🏿૧૮૦૪➖ ફ્રેન્ચ સેનેટે નેપોલિયન બોનાપાર્ટ ને શહેનશાહ ઘોષિત કર્યો.

👉🏿૧૮૯૭ ➖ડ્રાક્યુલા (Dracula), આઇરિશ લેખક 'બ્રામ સ્ટોકર'ની નવલકથા પ્રકાશિત કરાઇ.

👉🏿૧૯૧૦ ➖પૃથ્વી હેલિના ધૂમકેતુ ની પૂંછડીમાંથી પસાર થઇ.

👉🏿૧૯૫૮ ➖ 'એફ-૧૦૪ સ્ટારફાઇટર' વિમાને ૨,૨૫૯.૮૨ કિમી/કલાક ની ઝડપનો વિશ્વકિર્તિમાન બનાવ્યો.

👉🏿૧૯૬૯ ➖ 'એપોલો ૧૦'નું પ્રક્ષેપણ કરાયું.

👉🏿૧૯૭૪ ➖અણુ પરીક્ષણ કાર્યક્રમ: સ્માઇલિંગ બુદ્ધ (Smiling Buddha) પરિયોજના હેઠળ, ભારતે સફળતાપૂર્વક તેમનાં પ્રથમ પરમાણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો.

👉🏿આ સાથે ભારત પરમાણુશક્તિ ધરાવતું છઠું રાષ્ટ્ર બન્યું.

👉🏿૧૯૯૦ ➖ ફ્રાન્સમાં, સુધારેલ ટી.જી.વી. ટ્રેન ૫૧૫.૩ કિમી/કલાકની ઝડપે દોડી અને નવો વિશ્વકિર્તિમાન સ્થાપિત કર્યો

👉🏿૨૦૦૬ ➖ નેપાળમાં,લોકતંત્ર આંદોલન બાદ, સરકારે રાજાશાહી ખતમ કરી અને નેપાળને બિનસંપ્રદાયક રાજ્ય બનાવતો ખરડો પસાર કર્યો

👉🏿૨૦૦૯ ➖ વેલુપિલ્લઇ પ્રભાકરન  મરાયો, શ્રીલંકાનું ગૃહયુદ્ધ સમાપ્ત થયું.

👉🏿૨૦૦૯ ➖'મુંબઇ સ્ટોક એક્ષચેંજ'(BSE) નો શેર સુચકાંક (સેન્સેક્ષ),ભારે તેજીને પગલે, ૨૦૯૯ પોઇંટ વધ્યો. અપર સર્કિટના કારણે શેરબજારનું કામકાજ સ્થગિત કરાયું. ભારતીય શેરબજારનો, એકજ દિવસનો, આ સૌથી મોટો વધારો ગણાયો.

🍫 *જન્મ* 🍫

👉🏿૧૯૨૬ ➖ નિરંજન ભગત, 

👉🏿૧૮૭૨➖ બન્ટ્રાન્ડ રસેલ

✔ *તહેવારો અને ઉજવણીઓ*

👉🏿વિશ્વ સંગ્રહાલય દિવસ (International Museum Day)

👉🏿વિશ્વ એઇડ્સ રસી દિન (World AIDS Vaccine Day)

   💐💐 *વારિશ* 💐💐

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

➖➖ઉત્તર અમેરિકા ખંડ ➖➖

🎍મહત્વના દેશો, રાજધાની અને ચલણ🎍

➖➖ઉત્તર અમેરિકા ખંડ ➖➖

🌷દેશ.          :.    કેનેડા
🎯રાજધાની. :.    ઓટાવા
🅿ચલણ.      :.    ડોલર

🌷દેશ.          :.    ક્યુબા
🎯રાજધાની. :.    હવાના
🅿ચલણ.      :.    પેસો

🌷દેશ.          :.     પનામા
🎯રાજધાની. :.     પનામાસિટી
🅿ચલણ       :.     બલબોઆં

🌷દેશ.          :.    મેક્સિકો
🎯રાજધાની. :.    મેક્સિકો સીટી
🅿ચલણ.      :.    પેસો

🌷દેશ.          :.    હોંડ્યુરસ
🎯રાજધાની. :.    ટેગુસિગલ્પા
🅿ચલણ.      :.    લેમ્પિરા

➖➖દક્ષિણ અમેરિકા ખંડ➖➖

🌷દેશ.         :.      આર્જેન્ટીના   
🎯રાજધાની. :.     બુએનોસ એરીસ
🅿ચલણ.      :.     પેસો

🌷દેશ.          :.     વેનેઝુએલા
🎯રાજધાની. :.     કારાકાસ
🅿ચલણ.      :.     બોલીવર

🌷દેશ.          :.      બ્રાઝિલ
🎯રાજધાની   :.     બ્રાઝિલિયા
🅿ચલણ.      :.      રિઆલ

🌷દેશ.          :.     પેરુ
🎯રાજધાની. :.     લીમાં
🅿ચલણ.      :.     ન્યુવોસોલ

🌷દેશ.          :.      કોલંબિયા
🎯રાજધાની. :.      બોઘોટો
🅿ચલણ.      :.      પેસો

⚓રોહિત.....

📚 *We can do anything* 📚

➖➖➖ આફ્રિકા ખંડ ➖➖➖

🎍મહત્વના દેશો, રાજધાની અને ચલણ🎍

➖➖➖ આફ્રિકા ખંડ ➖➖➖

🌷દેશ.          :.    ઈજીપ્ત
🎯રાજધાની. :.    કાહિરા
🅿ચલણ.      :.    પાઉન્ડ

🌷દેશ.          :.    કેન્યા
🎯રાજધાની. :.    નૈરોબી
🅿ચલણ.      :.    શિલિંગ

🌷દેશ.          :.    કેમરૂન
🎯રાજધાની. :.    યાઊંડે
🅿ચલણ.      :.    ફ્રેંક

🌷દેશ.          :.    ઝિંબાબ્વે
🎯રાજધાની  :.    હરારે
🅿ચલણ.      :.    ડોલર

🌷દેશ.          :.    ટ્યુનિશિયા
🎯રાજધાની. :.    ટ્યુનિશ
🅿ચલણ.      :.    દીનાર

🌷દેશ.          :.    દક્ષિણ આફ્રિકા
🎯રાજધાની. :.    પ્રિટોરિયા
🅿ચલણ.      :.    રેન્ડ

🌷દેશ.          :.    નાઇજીરીયા
🎯રાજધાની. :.     અબુઝા
🅿ચલણ.      :.     નાયરા

🌷દેશ.          :.     ઘાના
🎯રાજધાની. :.     અક્રા
🅿ચલણ.      :.     સેડી

🌷દેશ.          :.     સેશેલ્ઝ
🎯રાજધાની. :.     વિક્ટોરિયા
🅿ચલણ.      :.     રૂપિયો

🌷દેશ.          :.     સુદાન
🎯રાજધાની. :.     ખારતુંમ
🅿ચલણ.      :.     પાઉન્ડ

🌷દેશ.          :.     માડાગાસ્કર
🎯રાજધાની. :.     એંતનેનરિવો
🅿ચલણ.      :.     અરીએરી

⚓રોહિત.....

📚 *We can do anything* 📚

➖➖➖ આફ્રિકા ખંડ ➖➖➖

🌷દેશ.          :.    ઈજીપ્ત
🎯રાજધાની. :.    કાહિરા
🅿ચલણ.      :.    પાઉન્ડ

🌷દેશ.          :.    કેન્યા
🎯રાજધાની. :.    નૈરોબી
🅿ચલણ.      :.    શિલિંગ

🌷દેશ.          :.    કેમરૂન
🎯રાજધાની. :.    યાઊંડે
🅿ચલણ.      :.    ફ્રેંક

🌷દેશ.          :.    ઝિંબાબ્વે
🎯રાજધાની  :.    હરારે
🅿ચલણ.      :.    ડોલર

🌷દેશ.          :.    ટ્યુનિશિયા
🎯રાજધાની. :.    ટ્યુનિશ
🅿ચલણ.      :.    દીનાર

🌷દેશ.          :.    દક્ષિણ આફ્રિકા
🎯રાજધાની. :.    પ્રિટોરિયા
🅿ચલણ.      :.    રેન્ડ

🌷દેશ.          :.    નાઇજીરીયા
🎯રાજધાની. :.     અબુઝા
🅿ચલણ.      :.     નાયરા

🌷દેશ.          :.     ઘાના
🎯રાજધાની. :.     અક્રા
🅿ચલણ.      :.     સેડી

🌷દેશ.          :.     સેશેલ્ઝ
🎯રાજધાની. :.     વિક્ટોરિયા
🅿ચલણ.      :.     રૂપિયો

🌷દેશ.          :.     સુદાન
🎯રાજધાની. :.     ખારતુંમ
🅿ચલણ.      :.     પાઉન્ડ

🌷દેશ.          :.     માડાગાસ્કર
🎯રાજધાની. :.     એંતનેનરિવો
🅿ચલણ.      :.     અરીએરી

⚓રોહિત.....

📚 *We can do anything* 📚

🎍મહત્વના દેશો, રાજધાની અને ચલણ🎍

🎍મહત્વના દેશો, રાજધાની અને ચલણ🎍

➖➖➖ એશિયા ➖➖➖

🌷દેશ           :   ઇઝરાયલ
🎯રાજધાની  :   જેરુસલેમ
🅿ચલણ       :   ન્યું શેકલ

🌷દેશ.          :.   ઇરાક
🎯રાજધાની. :.   બગદાદ
🅿ચલણ.      :.   દીનાર

🌷દેશ.          :.   કતાર
🎯રાજધાની. :.   દોહા
🅿ચલણ.      :.   રિયલ

🌷દેશ.          :.   ચીન
🎯રાજધાની. :.   બેઇજિંગ
🅿ચલણ.      :.   યુઆંન

🌷દેશ.          :.   જાપાન
🎯રાજધાની. :.    ટોકિયો
🅿ચલણ.      :.    યેન

🌷દેશ.          :.    UAE
🎯રાજધાની. :.    અબુધાબી
🅿ચલણ.      :.    દિરહામ

🌷દેશ.          :.    વિયેતનામ
🎯રાજધાની. :.     હનોઈ
🅿ચલણ.      :.     દોંગ

🌷દેશ.          :.     રશિયા
🎯રાજધાની. :.     મોસ્કો
🅿ચલણ.      :.     રૂબલ

🌷દેશ.          :.     મલેશિયા
🎯રાજધાની. :.     કવલાલંપુર
🅿ચલણ.     :.      રિંગીત

🌷દેશ.          :.     ઉત્તર કોરિયા
🎯રાજધાની. :.     પ્યોંગયાંગ
🅿ચલણ.     :.      વોન

⚓રોહિત.....

📚 *We can do anything* 📚

📮 *અગત્ય ના માપ* 📮

📮 *અગત્ય ના માપ* 📮

👉🏿૧ ફુટ ➖૧૨ ઈંચ

👉🏿૧ વાર ➖૩ ફુટ

👉🏿૧ ડઝન ➖ ૧૨ નંગ

👉🏿૧ ગ્રોસ ➖૧૨ ડઝન

👉🏿૧ વાર ➖૦.૯૧૪ મી.

👉🏿૧ મીટર ➖ ૩.૨૮ ફુટ

👉🏿૧ માઈલ ➖૨૨૮૦ ફુટ

👉🏿૧૦ ગ્રામ ➖૧ ડેકાગ્રામ

👉🏿૧ રીમ ➖ ૫૦૦ કાગળ

👉🏿૧ માઈલ ➖ ૧૭૬૦ વાર

👉🏿૧ લિટર ➖ ૦.૨૨ ગેલન

👉🏿૧ ફુટ ➖ ૦.૩૦૪૮ મી.

👉🏿૧ માઈલ ➖ ૧૬૦૯ મી.(૧.૬૧ કિ.મી)

👉🏿૧૦૦૦ કિ.ગ્રા ➖ ૧ મેટ્રિક ગ્રામ

👉🏿૧ કિ.મી. ➖ ૦.૬૨૧૪ માઈલ

👉🏿૧ એકર ➖ ૪૦૪.૭ ચો.મી.

👉🏿૧ સે.મી. ➖ ૦.૩૯ ઈંચ

👉🏿૧૦૦ કિગ્રા ➖ ૧ ક્વિન્ટલ

👉🏿૧ એકર ➖ ૦.૪૦૫ હેક્ટર

    💐💐 *વારિશ* 💐💐

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

👳🏼 *ડૉ.એડવર્ડ જેનર* 👳🏼

📜👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📜

🍇 ૧૭ મે  🍇
👳🏼 *ડૉ.એડવર્ડ જેનર* 👳🏼

📑➖૧૮મી સદીના અંત સુધીમાં શીતળા કેવો કાળો કેર વર્તાવ્યો હતો તે સમયે યુરોપમાં લગભગ છ કરોડ લોકો શીતળાના રોગના કારણે અવસાન પામ્યા હતા.

📑➖આજે તો ભારત જેવા ગરીબ દેશોમાં પણ શીતળા નાબૂદ થઇ ગયો છે.

📑➖આજે સમગ્ર વિશ્વમાં શીતળા રોગ નાબૂદ થઇ ચૂક્યો છે.

📑➖તેનો પ્રાથમિક શ્રેય ડૉ.એડવર્ડ જેનર નામના અંગ્રેજ તબીબને ફાળે જાય છે.

📑➖ આ તબીબે શીતળાની રસી મુકવાનો સિધ્ધાંત ઈ.સ. ૧૭૯૬ માં શોધી કાઢ્યો હતો.

📑➖આવા મહાન વિજ્ઞાનીનો જન્મ તા. ૧૭/૫/૧૭૪૯ના રોજ ઈંગ્લેન્ડમાં આવેલા બર્કલે પરગણામાં પાદરી પરિવારમાં થયો હતો.

📑➖ ડૉ.એડવર્ડ જેનર પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ કર્યું ત્યારપછી તેમણે ડેનિયલ ડેડલો નામના ડોક્ટરને ત્યાં વૈદક્શાસ્ત્રનો અભ્યાસ કર્યો.

📑➖નાનપણથી જ આ બાળકની  પ્રવૃતિ અને રુચિ  પ્રાણીશાસ્ત્ર પ્રત્યે હતી.

📑➖ ઈ.સ.૧૯૭૦ માં તેઓ લંડન ગયા. અને ત્યાં ડૉ. જ્હોન હંટરના તેઓ શિષ્ય બન્યા.

📑➖તેમને પ્રાણીઓની વિગતો ભેગી કરવાની અને એનું સંકલન કરવાનું હતું.

📑➖આ પ્રવૃત્તિ દરમ્યાન જાણવા મળ્યું કે ગાયના બળિયામાં બે રોગનું મિશ્રણ છે.

📑➖જેમાં માત્ર એક રોગના જીવાણું બળિયાના રોગ અટકાવવા માટે ખૂબ ઉપયોગમાં આવે તેમ છે.

📑➖આ ઉપરથી તેમણે ગાયના બળિયાની રસી જો માનવીના શરીરમાં દાખલ કરવામાં આવે તો માનવી શીતલના રોગથી બચી જાય છે.

📑➖ તેમણે *જેમ્સ ફિપ્સ* નામના આઠ વર્ષના બાળકના શરીરમાં આ જીવાણુઓ દાખલ કર્યા. આથી એ બાળકને જીવનભર શીતળા નીકળ્યા નહિ.

📑➖ત્યારપછી શીતળા રસીનો તેમણે ખૂબ પ્રચાર કર્યો. ઈ.સ. ૧૮૧૩માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ શરૂઆતમાં ડૉ.એડવર્ડ જેનરને એમ.ડી.ની પદવી આપી.

📑➖આ પછી તેમણે લંડનનો પ્રવાસ કર્યો હતો.

📑➖આજે આપણે જાત જાતના રોગોની રસીઓ બજારમાં ઉપલબ્ધ છે. કોલેરા, પ્લેગ, ડીપ્થેરીયા અને પોલીયો જેવા રોગો હવે રસી વડે કાબૂમાં આવી શક્યા છે.

📑➖ટ્રિપલ વેક્સીન જે આજે શહેરોમાં અને ગામડાઓમાં બધે જ જાણીતું થયું છે.

📑➖ આ બધી ર્સીઓમાં મૂળમાં રહેલો સિધાંત શોધી કાઢનાર ડૉ.એડવર્ડ જેનર હતા.

📑➖ બ્રિટનના જુનવાણી તબીબીઓએ વિરોધનો વંટોળ ઉભો કર્યો.

📑➖ડૉ.એડવર્ડ જેનર બહાર નીકળે તો તેના પર પથ્થર ફેંકવામાં આવતા હતા પરંતુ જેનર એનાથી હતાશ થયા વિના એમને ખુદ પોતાના પુત્ર પર ઈ.સ. ૧૪મી મે ૧૭૯૬માં શીતળાની રસીનો પ્રયોગ કરી બતાવ્યો હતો.

📑➖આખરે ડૉ.એડવર્ડ જેનર સામેનું તોફાન શાંત થયું. અને આ શોધનો સ્વીકાર કર્યો.

📑➖બ્રિટીશ સરકારે ડૉ.એડવર્ડ જેનરને *નાઈટહૂડની ઉપાધી* આપી ૨૦ હજાર પાઉન્ડ આપ્યા હતા.

📑➖જેમાંથી જેનરે *નેશનલ વેક્સીન ઇન્સ્ટીટયુટ* ની સ્થાપના કરી.

📑➖આ ઉપરાંત રશિયાના ઝરે એમનું સુવર્ણ મુદ્રીકાથી સન્માનિત કર્યા હતા.

📑➖આવા માનવતાવાદી વિજ્ઞાની ૨૬ જાન્યુઆરી ૧૮૨૩ના રોજ પક્ષાઘાતને કારણે અવસાન પામ્યા.

📑➖શીતળાના રોગનો સચોટ ઉપાય બતાવનાર  ડૉ.એડવર્ડ જેનર સદા અમર  રહેશે.

🎞📇 *જ્ઞાન કી દુનિયા* 📇🎞

🎤 *પંકજ ઉધાસ* 🎤

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

🍫 *જન્મ ➖૧૭ મે ૧૯૫૧* 🍫

🎤 *પંકજ ઉધાસ* 🎤

👉🏿પંકજ ઉધાસ (જન્મ : ૧૭ મે ૧૯૫૧)

👉🏿 ભારત દેશના એક જાણીતા ગાયક કલાકાર છે.

👉🏿 તેઓ ગઝલ ગાયક તરીકે ઓળખાય છે.

👉🏿ભારતીય સંગીત ઉદ્યોગમાં તલત અઝીઝ અને જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે ગઝલ શૈલીને લોકપ્રિય સંગીતના દાયરામાં લાવવાનું શ્રેય એમને ફાળે પણ જાય છે.

👉🏿પંકજ ઉધાસને તેમણે ફિલ્મ નામ (૧૯૮૬ ચલચિત્ર)માં ગાયેલા ગાયનોને કારણે ખુબજ પ્રસિદ્ધિ મળી, જેમાં એમનું એક ગીત ચિઠ્ઠી આઈ હૈ અત્યંત લોકપ્રિય થયું.

👉🏿 ત્યાર બાદ એમણે ઘણા બધાં ચલચિત્રો માટે પાર્શ્વ ગાયક તરિકે પોતાનો અવાજ આપ્યો છે.

👉🏿 આ ઉપરાંત એમણે ઘણા ગઝલના આલ્બમ પણ રેકોર્ડ કર્યાં છે અને એક કુશળ ગઝલ ગાયકના રૂપમાં આખી દુનિયામાં પોતાની કલાનું પ્રદર્શન કરી ચુક્યા છે.

👉🏿 ઈ.સ. ૨૦૦૬ના વર્ષમાં પંકજ ઉધાસને પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા.

📜 *પ્રારંભિક જીવન* 📜

👉🏿પંકજ ઉધાસનો જન્મ ગુજરાતનાં રાજકોટ પાસે જેતપુરમાં એક ચારણ(ગઢવી) પરિવારમાં થયો હતો.

👉🏿 તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે.

👉🏿તેમનાં પિતાનું નામ કેશૂભાઈ ઉધાસ અને માતાનું નામ જીતૂબેન છે.

👉🏿 તેમના બંને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે.

👉🏿તેમનો પ્રારંભિક અભ્યાસ ભાવનગરમાં કર્યા પછી, પરિવાર મુંબઈમાં સ્થાયી થતાં તેઓએ આગળનો અભ્યાસ મુંબઈની સેંટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો...

    
    💐💐 વારિશ 💐💐

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

✔ *મહત્વની ઘટનાઓ*

⚫⚫ *૧૭ મે* ⚫⚫

✔ *મહત્વની ઘટનાઓ*

👉🏿૧૭૯૨ ➖ ન્યુયોર્ક શેર બજારની રચના થઇ.

👉🏿૧૮૬૫ ➖"આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન"(International Telegraph Union) (જે પછીથી આંતરરાષ્ટ્રીય દુરસંચાર સંઘ (International Telecommunication Union)માં રૂપાંતર પામ્યું) ની સ્થાપના કરાઇ.

👉🏿૧૯૯૨ ➖ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ સમલૈંગિકતા (Homosexuality)ને પોતાના માનસિક બિમારીની યાદીમાંથી દુર કરી.

🍫 *જન્મ* 🍫

👉🏿૧૯૫૧ - પંકજ ઉધાસ
👉🏿૧૯૪૫ - બી.એસ.ચંદ્રશેખર(ભારતીય ક્રિકેટર)

💐 *અવસાન* 💐

👉🏿૧૯૬૬ - પ્રો.પંચાનન મહેશ્વરી( સુપ્રસિદ્વ વનસ્પતિ શાસ્ત્રી)

✔ *તહેવારો અને ઉજવણીઓ*

👉🏿 વિશ્વ દૂરસંચાર દિવસ (World Telecommunication Day) (જે હવે નીચેના નામે ઉજવાય છે)વિશ્વ માહિતી સંસ્થા દિવસ (World Information Society Day)

         💐 *વારિશ* 💐

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍