Thursday 18 May 2017

⚫⚫ *૧૮ મે* ⚫⚫

⚫⚫ *૧૮ મે* ⚫⚫

✔ *મહત્વની ઘટનાઓ*

👉🏿૧૪૯૮ ➖ વાસ્કો દ ગામા ભારતનાં કાલિકટ બંદરે પહોંચ્યો.

👉🏿૧૮૦૪➖ ફ્રેન્ચ સેનેટે નેપોલિયન બોનાપાર્ટ ને શહેનશાહ ઘોષિત કર્યો.

👉🏿૧૮૯૭ ➖ડ્રાક્યુલા (Dracula), આઇરિશ લેખક 'બ્રામ સ્ટોકર'ની નવલકથા પ્રકાશિત કરાઇ.

👉🏿૧૯૧૦ ➖પૃથ્વી હેલિના ધૂમકેતુ ની પૂંછડીમાંથી પસાર થઇ.

👉🏿૧૯૫૮ ➖ 'એફ-૧૦૪ સ્ટારફાઇટર' વિમાને ૨,૨૫૯.૮૨ કિમી/કલાક ની ઝડપનો વિશ્વકિર્તિમાન બનાવ્યો.

👉🏿૧૯૬૯ ➖ 'એપોલો ૧૦'નું પ્રક્ષેપણ કરાયું.

👉🏿૧૯૭૪ ➖અણુ પરીક્ષણ કાર્યક્રમ: સ્માઇલિંગ બુદ્ધ (Smiling Buddha) પરિયોજના હેઠળ, ભારતે સફળતાપૂર્વક તેમનાં પ્રથમ પરમાણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો.

👉🏿આ સાથે ભારત પરમાણુશક્તિ ધરાવતું છઠું રાષ્ટ્ર બન્યું.

👉🏿૧૯૯૦ ➖ ફ્રાન્સમાં, સુધારેલ ટી.જી.વી. ટ્રેન ૫૧૫.૩ કિમી/કલાકની ઝડપે દોડી અને નવો વિશ્વકિર્તિમાન સ્થાપિત કર્યો

👉🏿૨૦૦૬ ➖ નેપાળમાં,લોકતંત્ર આંદોલન બાદ, સરકારે રાજાશાહી ખતમ કરી અને નેપાળને બિનસંપ્રદાયક રાજ્ય બનાવતો ખરડો પસાર કર્યો

👉🏿૨૦૦૯ ➖ વેલુપિલ્લઇ પ્રભાકરન  મરાયો, શ્રીલંકાનું ગૃહયુદ્ધ સમાપ્ત થયું.

👉🏿૨૦૦૯ ➖'મુંબઇ સ્ટોક એક્ષચેંજ'(BSE) નો શેર સુચકાંક (સેન્સેક્ષ),ભારે તેજીને પગલે, ૨૦૯૯ પોઇંટ વધ્યો. અપર સર્કિટના કારણે શેરબજારનું કામકાજ સ્થગિત કરાયું. ભારતીય શેરબજારનો, એકજ દિવસનો, આ સૌથી મોટો વધારો ગણાયો.

🍫 *જન્મ* 🍫

👉🏿૧૯૨૬ ➖ નિરંજન ભગત, 

👉🏿૧૮૭૨➖ બન્ટ્રાન્ડ રસેલ

✔ *તહેવારો અને ઉજવણીઓ*

👉🏿વિશ્વ સંગ્રહાલય દિવસ (International Museum Day)

👉🏿વિશ્વ એઇડ્સ રસી દિન (World AIDS Vaccine Day)

   💐💐 *વારિશ* 💐💐

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

No comments:

Post a Comment