Thursday 20 April 2017

🀄 *āŠĻāŠ°āŠļિંāŠđ āŠŪāŠđેāŠĪા*

🀄 *નરસિંહ મહેતા*

⭕⭕⭕⭕⭕⭕⭕

⚜ *જન્મ*➖ઈ.સ.1414 *(15 મી સદીમાં)*

⚜ *જન્મસ્થળ*➖તળાજા *(ભાવનગર)*

⚜ *માતાપિતા*➖મતા-દયાકુંવર /પિતા -ક્રૂષ્ણદાસ

⚜ *લગ્ન*➖માણેકબાઈ સાથે  (16 વર્ષની વયે)

⚜ *કર્મભૂમિ*➖જુનાગઢ

⚜ *સંતાન*➖પુત્ર -શામળદાસ /પુત્રી -કુંવરબાઈ

⚜ *વખણાતુ સાહિત્ય*➖ પ્રભાતિયા,ઝુલણાછંદનો પ્રયોગ, વૈષ્ણવજન પદ

✏ તેમનું "આજની ઘડી રળિયામણી"ભકિતગીતમાં કેદારો રાગ ખુબ પ્રખ્યાત છે.

✏નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાયને વરસાદ  વરસાવ્યો હતો.

⚜⚜⚜⚜⚜⚜⚜

✏ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ ➖નરસિંહ મહેતા
✏ઈ.સ.1999 થી "નરસિંહ સાહિત્યનિધિ ટ્રસ્ટ"  દ્રારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે.
🔱🔱🔱🔱🔱🔱🔱

⚜ *ક્રૂતિઓ*
➖શામળશાનો વિવાહ,
➖ભકિત પદો
➖ગોવિંદ ગમન
➖કુંવરબાઈનુ મામેરુ
➖સરિતા ચરિત્ર
➖સુદામા ચરિત્ર
➖હુંડી
➖દાણલીલા
➖રાસસહસ્ત્રપદી
➖ઝારીના પદ
➖ચાતુરીઓ
➖જીવન ઝરમર
➖શ્રાધ્ધ
➖આત્મકથાનક
➖શૂંગારમાળા
➖હિંડોળો
➖વસંત વિલાસ
➖ભક્તિ પદારથ

   ♨ *મેર ઘનશ્યામ*

🀄 *āŠœ્āŠžાāŠĻāŠŠીāŠ  āŠāŠĩોāŠ°્āŠĄ āŠŪેāŠģāŠĩāŠĻાāŠ°ા āŠļાāŠđિāŠĪ્āŠŊāŠ•ાāŠ°*

🀄 *જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા સાહિત્યકાર*
♨♨♨♨♨♨♨
*1) ઉમાશંકર જોષી*
    ➖1967 માં
   ➖નિશીથ કાવ્ય સંગ્રહ

*2) પન્નાલાલ પટેલ*
    ➖1985
    ➖માનવીની ભવાઈ

*3) રાજેન્દ્ર શાહ*
   ➖2001
   ➖ધ્વનિ કાવ્ય સંગ્રહ

*4) રઘુવીર ચૌધરી*
    ➖2015
    ➖અમ્રૂતા નવલકથા
 
    *મેર ઘનશ્યામ (જીબી)*

❇❇❇❇❇❇❇

🌚āŠŠāŠĻ્āŠĻાāŠēાāŠē āŠ˜ોāŠ· 🌚

💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐

🌺પન્નાલાલ ઘોષ 🌺
                 
📮➖સિતાર, સરોદ, શરણાઈ, બાંસુરીવગેરે વાદ્યો આપણા દેશમાં ખૂબ જ પ્રચલિત છે.

📮➖તેમાં બાંસુરી એ વિશ્વનું અતીપુરાનું તંતુવાદ્ય છે. ભારતમાં આ વાદ્ય જુદા જુદા નામથી ઓળખાય છે.

📮➖ગુજરાતમાં ગ્રામીણ લ્લોકો પાવા તરીકે ઓળખાય છે.

📮➖સહેજ મોતી ગોળ અને લંબાઈવાળી બાંસુરી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

📮➖શ્રીકૃષ્ણ બાંસુરીના નાદથી ગોપીઓને ઘેલી કરતા હતા.

📮➖આવા સુંદર વાદ્યને ભારતમાં બે મહાન સંગીતકારોએ પોતાના કલા કૌશલ્ય થી જાણીતા પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને બીજા પન્નાલાલ ઘોષ જેમની આજે પુણ્યતિથી છે.

📮➖ભારતના મહાન બાસુરી વાદક પન્નાલાલ ઘોષની આજે પુણ્યતિથિ છે.

📮➖તેમનો જન્મ પૂર્વ બંગાળના બારીસાલ જિલ્લામાં થયો હતો.

📮➖બચપણથી સંગીત પ્રત્યે પ્રેમ હતો.

📮➖સ્વભાવે નિખાલસ અને નિરભિમાની હતા.

📮➖તેમના પત્ની પારૂલ ઘોષ એક સારા ગાયિકા છે.

📮➖ અને અનેક ચિત્રોમાં તેમણે કંઠ આપેલો છે.

📮➖તેમના નાના ભાઈ શ્રીએ નીખીલ ઘોષ એક અચ્છા તબલાવાદક તરીકે ભારતમાં પ્રખ્યાત છે.

📮➖ઈ.સ. ૧૯૪૭માં ભારતના મહાન વાદક શ્રીએ અલ્લાઉદ્દીનખાં       મૈહરવાલાને પોતાના ગુરૂપડે સ્થાપ્યા હતા.

📮➖બોમ્બે ટોકીઝમાં ‘ બસંત’ અને ‘ આરાધના’નું સંગીત નિદર્શન પણ તેમણે સંભાળેલું. પંચવટી , દીપાવલી અને ચંદ્રમૌલી એ તેમણે મૌલીકપણે રચેલા સંગીતના શાસ્ત્રીય રાગો છે.

📮➖ બાસુરી સંગીત પરની એમની પ્રભુતા અનન્ય હતી. બંસ્રીવાદન કરતાં કરતાં સ્વર સમાધિમાં લીન થયેલા ઘોષબાબુનું વ્યક્તિત્વ પ્રતિભાયુક્ત હતું.

📮➖પન્નાલાલ ઘોષનું ૨૦મી એપ્રિલ ૧૯૬૦ના રોજ અવસાન થયું હતું.

🍃સમીર પટેલ 🍃
📨જ્ઞાન કી દુનિયા 📨