Saturday 17 December 2016

*📚📚કમ્પ્યુટર📚📚*

*☘☘જીકે ઈસ બેસ્ટ ફોર એવર☘☘*

*📚📚કમ્પ્યુટર📚📚*

*🎁🎁કેટલીક ઐતિહાસિક વાતો🎁🎁*

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

♣ ઈ.સ. ૧૯૪૦માં વોલ્ટ ડિઝનીની ફિલ્મમાં પ્રથમવાર ઓડિયો એસીલેટરનો ઉપયોગ થયો જેની શોધ ડેવિડ પેકાર્ડ અને બીલ હ્યુલેટે કરી હતી.

♣ રિમોટ કમ્પ્યુટિંગની પ્રથમ શરૃઆત બેલ લેબોરેટરીમાં થયેલી. બેલમાં વિકસેલા કોમ્પ્લેક્સ નંબર કેલક્યુલેટર પર ટેલિટાઈપ કરી ડાર્ટમાઉથમાં બેઠા બેઠા ન્યૂયોર્કમાં ગણતરી થઈ શકતી.

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

♣ જર્મનીના ઝૂસે ઝેડ-૩ કમ્પયુટર બનાવેલું. બર્લિન પર થયેલા હૂમલામાં તે નાશ પામ્યું. ઝૂસે તેને ૧૯૬૦માં ફરી બનાવ્યું. આજે તે બર્લીનના મ્યુઝિયમમાં છે.

♣ આયોવા યુનિવર્સિટીના જ્હોન વિન્સેન્ટે એટાન સોફ બેરી કમ્પ્યુટર વિકસાવ્યું. તે કદી કાર્યરત થયું નહીં.

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

♣ બ્રિટિશ એન્જિનિયર ટોમી ફ્લાવર્સ કોલોસસ કમ્પ્યુટર વિકસાવેલું. જેમાં ૧૫૦૦ વેક્યૂમ ટયૂબ હતી. ૧૯૪૦માં બનેલા આ કમ્પ્યુટરની જાહેરાત છેક ૧૯૭૧માં થઈ હતી.

♣ ચંદ્ર પર ચઢાઈ કરનારા એપોલો યાનના સંભવિત પ્રવાસનો નકશો તૈયાર કરવામાં સિક્વન્સ ઈલેક્ટ્રોનિક કેલ્ક્યૂલેટરનો ફાળો હતો.

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

♣ ૧૯૪૮માં બનેલું આ કમ્પ્યુટર ૪૦ ફૂટ લાંબું અને ૨૫ ફૂટ પહોળું હતું.

♣ તેમાં ૧૨૫૦૦ વેક્યૂમ ટયુબ હતી. એપોલો મિશન સિવાય તેનો ઉપયોગ ક્યાંય થયો નહીં.

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

*📚📚ભારતના એવોર્ડો📚📚*

*🌸🌸જીકે ઇસ બેસ્ટ ફોર એવર🌸🌸*

*📚📚ભારતના એવોર્ડો📚📚*

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿ભારત રત્ન🌿🌿*

🌷 દેશના નાગરિકોને સાહિત્ય,કલા,વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો આપવામાં આવે છે.

🌷તેમા ઉત્તમ પ્રકારની સેવા માટે સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર છે.

🌷ઇ.સ. 1954થી આ પુરસ્કાર આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿પહ્મવિભૂષણ પહ્મભૂષણ અને પહ્મશ્રી એવોર્ડ🌿🌿*

🌷કોઇપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

🌷સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿જ્ઞાનપીઠ એવોર્ડ🌿🌿*

🌷ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા તરથી સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ એવોર્ડ  આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿નેશનલ ફિલ્મ એવોર્ડ🌿🌿*

🌷શ્રેષ્ઠ ફિચર ફિલ્મ.શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને આપવામાં આવે છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿આર્યભટ્ટ એવોર્ડ🌿🌿*

🌷 વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આપવામાં આવે છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿દાદાસાહેબ ફાળકે એવોર્ડ🌿🌿*

ફિલ્મ ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ🌿🌿*

🌷વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

પ્રુથવી ના પાંચ મહાસાગર વિશે💫💫💫💫

😘: 💫💫💫💫પ્રુથવી ના પાંચ મહાસાગર વિશે💫💫💫💫

📗 પૃથ્વીના પાંચ મહાસાગર
પૃથ્વીની સપાટી પર ૭૧ ટકા
ભાગમાં સમુદ્રો આવેલા છે. નાના
મોટા દરિયા અને સમુદ્રો ઘણા છે.
પરંતુ પાણીના વિશાળ જથ્થાને
મહાસાગર કહે છે. પૃથ્વી પર પાંચ
મહાસાગર છે. આ મહાસાગર
એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ
ખંડ પ્રમાણે તેના નામ પાડવામાં
આવ્યા છે.

🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪

😘: 🐢🐢🐢🐢🐢🐢🐢🐢🐢🐢🐢(૧) સૌથી મોટો પેસિફિક
મહાસાગર પૃથ્વીની સપાટીનો
ત્રીજો ભાગ રોકે છે. આ મહાસાગર
સૌથી ઊંડો પણ છે. તેની સરેરાશ
ઊંડાઇ ૩૯૭૦ મીટર છે પણ તેમાં
સૌથી ઊંડું સ્થાન મેરિયાના ટ્રેન્ચ
૧૦૯૧૧ મીટર ઊંડુ છે. પેસિફિક
મહાસાગરને પ્રશાંત મહાસાગર પણ
કહે છે. આ મહાસાગર એશિયા અને
ઓસ્ટ્રેલિયા ખંડોને દક્ષિણ
અમેરિકાથી જુદા પાડે છે.
આંતરરાષ્ટ્રીય દિનાન્તર રેખા
પેસિફિક મહાસાગરમાંથી પસાર
થાય છે. પેસિફિકમાં સૌથી વધુ
૨૫૦૦૦ ટાપુઓ છે.                    🏀🏀🏀🏀🏀🏀🏀🏀🏀🏀🏀


akki786😘: 🏓🏓🏓🏓🏓🏓🏓🏓🏓🏓🏓 (૨) વિશ્વનો બીજો સૌથી
મોટો એટલાન્ટિક મહાસાગર
યુરોપ અને આફ્રિકાને અમેરિકાથી
જુદા પાડે છે. એન્ટલાન્ટિક
જુરાસીક યુગમાં બનેલો સૌથી
નાની વયનો છે. આ મહાસાગરમાં
ગરમ પાણીના પ્રવાહો યુરોપને
હૂંફ આપે છે. સૌથી વધુ દરિયાઇ સફર
એટલાન્ટિકમાં થાય છે.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

😘: 🐸🐸🐸🐸🐸🐸🐸🐸🐸🐸🐸 (૩) સૌથી મોટો ત્રીજો
મહાસાગર હિંદ મહાસાગર છે. હિંદ
મહાસાગરનું પાણી સૌથી વધુ ગરમ
રહે છે. સૌથી ઓછા જળચરો આ
મહાસાગરમાં રહે છે. તેની સરેરાશ
ઊંડાઇ ૩૭૪૧ મીટર છે.🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀

😘: 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 (૪) સધર્ન કે દક્ષિણ મહાસાગર દક્ષિણ ધ્રુવમાં આવેલો છે. તેમાં હમેશાં બરફ છવાયેલો રહે છે. તે સરેરાશ ૩૨૭૦ મીટર ઊંડો છે.🛀🛀🛀🛀🛀🛀🛀🛀🛀🛀🛀

: 🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀ (૫) આર્કટિક મહાસાગર એટલે ઉત્તર
ધ્રુવની આસપાસનો દરિયો સૌથી
છીછરો ૧૨૦૫ મીટરની ઊંડાઇ
ધરાવતા આ મહાસાગરમાં હમેશાં
બરફ છવાયેલો રહે છે.🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿

🏻કપ અને ટ્રોફી

🙏🏻🙏🏻🙏🏻કપ અને ટ્રોફી🙏🏻🙏🏻🙏🏻

📌कप और ट्राफी अंतर्राष्ट्रीय:
💫[1] 
अजलान शाह कप ------ हॉकी
🚑[2] 
एशिया कप ----- क्रिकेट, हॉकी
🏀[3] 
एशेज ------- क्रिकेट
🍅[4] 
ऑस्ट्रेलियाई ओपन ----- लॉन टेनिस
⛹[5] 
चैंपियंस ट्रॉफी ------ हॉकी / क्रिकेट
🎾[6] 
Corbitton कप ----- टेबल टेनिस (महिला)
🎪[7] 
डेविस कप ------- लॉन टेनिस 
🛀[8] 
Uber कप -------- बैडमिंटन (महिला)
🐒[9] 
थॉमस कप -------- बैडमिंटन (पुरुष)
🚗[10] 
शारजाह कप ------- क्रिकेट

⛷⛷⛷⛷⛷⛷⛷⛷⛷⛷⛷