Saturday 17 December 2016

*📚📚કમ્પ્યુટર📚📚*

*☘☘જીકે ઈસ બેસ્ટ ફોર એવર☘☘*

*📚📚કમ્પ્યુટર📚📚*

*🎁🎁કેટલીક ઐતિહાસિક વાતો🎁🎁*

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

♣ ઈ.સ. ૧૯૪૦માં વોલ્ટ ડિઝનીની ફિલ્મમાં પ્રથમવાર ઓડિયો એસીલેટરનો ઉપયોગ થયો જેની શોધ ડેવિડ પેકાર્ડ અને બીલ હ્યુલેટે કરી હતી.

♣ રિમોટ કમ્પ્યુટિંગની પ્રથમ શરૃઆત બેલ લેબોરેટરીમાં થયેલી. બેલમાં વિકસેલા કોમ્પ્લેક્સ નંબર કેલક્યુલેટર પર ટેલિટાઈપ કરી ડાર્ટમાઉથમાં બેઠા બેઠા ન્યૂયોર્કમાં ગણતરી થઈ શકતી.

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

♣ જર્મનીના ઝૂસે ઝેડ-૩ કમ્પયુટર બનાવેલું. બર્લિન પર થયેલા હૂમલામાં તે નાશ પામ્યું. ઝૂસે તેને ૧૯૬૦માં ફરી બનાવ્યું. આજે તે બર્લીનના મ્યુઝિયમમાં છે.

♣ આયોવા યુનિવર્સિટીના જ્હોન વિન્સેન્ટે એટાન સોફ બેરી કમ્પ્યુટર વિકસાવ્યું. તે કદી કાર્યરત થયું નહીં.

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

♣ બ્રિટિશ એન્જિનિયર ટોમી ફ્લાવર્સ કોલોસસ કમ્પ્યુટર વિકસાવેલું. જેમાં ૧૫૦૦ વેક્યૂમ ટયૂબ હતી. ૧૯૪૦માં બનેલા આ કમ્પ્યુટરની જાહેરાત છેક ૧૯૭૧માં થઈ હતી.

♣ ચંદ્ર પર ચઢાઈ કરનારા એપોલો યાનના સંભવિત પ્રવાસનો નકશો તૈયાર કરવામાં સિક્વન્સ ઈલેક્ટ્રોનિક કેલ્ક્યૂલેટરનો ફાળો હતો.

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

♣ ૧૯૪૮માં બનેલું આ કમ્પ્યુટર ૪૦ ફૂટ લાંબું અને ૨૫ ફૂટ પહોળું હતું.

♣ તેમાં ૧૨૫૦૦ વેક્યૂમ ટયુબ હતી. એપોલો મિશન સિવાય તેનો ઉપયોગ ક્યાંય થયો નહીં.

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

No comments:

Post a Comment