Monday 19 December 2016

Ss8💐$2. ⚫āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 6 āŠŪાāŠĻāŠĩ-āŠļંāŠļાāŠ§āŠĻ⚫

😘: 💭સામાજિક વિજ્ઞાન💭
💭ધોરણ: 8💭
💭સત્ર: 2💭

⚫પ્રકરણ - 6 માનવ-સંસાધન⚫
⚫કુલ પ્રશ્નો: 64⚫

📮ભારતમાં દર કેટલાં વર્ષે વસ્તીગણતરી કરવામાં આવે છે ?
✔ દસ

📮વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામા ક્રમે છે ?
✔સાતમા

📮વસ્તીની દ્રષ્ટિએ ક્યો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?
✔ચીન

📮છેલ્લા દાયકામાં ભારતની વસ્તીનો વૃદ્ધિનો દર વાર્ષિક કેટલા ટકા હતો ?
✔ 1.6

📮ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધારે વસ્તી ધરાવે છે ?
✔ અમદાવાદ

📮ગુજરાતમાં કયા જિલ્લાની વસ્તીગીચતા સૌથી વધુ છે ?
✔સુરત

📮ભારતમાં કયા રાજ્યની વસ્તી સૌથી વધુ છે ?
✔ ઉત્તર પ્રદેશ

📮ભારતમાં સૌથી ઓછી વસ્તી ક્યાં છે ?
✔લક્ષદ્વિપમાં

📮ગુજરાતમાં કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે ?
✔62%

📮ભારતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે ?
✔7%

📮ભારતમાં ક્યું રાજ્ય સૌથી વધુ જાતિ-પ્રમાણ ધરાવે છે ?
✔ કેરલ

📮2011માં ભારતમાં સાક્ષરતાનો દર આશરે કેટલા ટકા હતો ?
✔74%

📮ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે ?
✔કેરલ

📮ભારતમાં ક્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી ઓછો છે ?
✔ બિહાર

📮ભારતમાં રાજ્યોની રચના શાના આધારે થયેલી છે ?
✔ભાષા

📮દુનિયાની કુલ વસ્તીના આશરે કેટલા ટકા વસ્તી ભારતમાં વસે છે ?
✔ 16%

📮વિશ્વમાં વસ્તીની દ્રષ્ટીએ ભારત ક્યા ક્રમે છે ?
✔બીજા

📮ભારતમાં છેલ્લી જનગણના કઈ સાલમાં થઈ હતી ?
✔ ઈ.સ. 2011

📮ભારતમાં પુરૂષ કેટલા વર્ષની ઉંમરે લગ્ન કરી શકે ?
✔21 વર્ષની ઉંમરે

📮ભારતમાં ક્યો ધર્મ પાળનારની જનસંખ્યા વધુ છે ?
✔હિન્દુ

📮ભારતમાં જે વસ્તીગણતરી કરવામાં આવે છે તેનો આદેશ કોણ આપે છે ?
✔ કેન્દ્ર સરકાર

📮કોઈ પણ દેશમાં અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને શું કહે છે ?
✔ વસતિગણતરી

📮વસતિગણતરીને અંગેજીમાં શું કહે છે ?
✔સેન્સસ

📮2011ની વસતિગણતરી આઝાદી મળ્યા પછીની કેટલામી હતી ?
✔ સાતમી

📮માનવવસતિ એ દેશનું શું છે ?
✔ માનવધન

📮કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે ?
✔માનવ સંસાધન

📮2011ની વસતિ ગણતરીની વિશેષતા શું છે ?
✔આધારકાર્ડ આપવું.

📮દુનિયાની કુલ વસતિના કેટલા ટકાથી વધુ લોકોની વસતિ ભારતમાં રહે છે ?
✔16%

📮દુનિયાના કુલ વિસ્તાર પૈકી કેટલા ટકા ભૂમિ વિસ્તાર ભારતમાં છે ?
✔2.42%

📮ગુણવત્તાવાળી માનવવસતિને શું કહેવાય ?
✔માનવ સંસાધન

📮માનવશક્તિનું મૂલ્ય શાના પર રહેલું છે ?
✔બૌદ્ધિકતા અને સાક્ષરતા

📮2011ની વસતિગણતરી દરમિયાન ભારતમાં કેટલી વસતિગીચતા નોંધાયેલી છે ?
✔382

🔃સમીર પટેલ 🔃
📇આગળ વાંચો 👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

😘: 📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇

📮2011ની વસતિગણતરી મુજબ ગુજરાતનું જાતિ-પ્રમાણ કેટલું છે ?
✔918

📮2011ની વસ્તી ગણતરી વખતે ભારતની વસ્તી આશરે કેટલાં કરોડ જેટલી છે ?
✔121

📮2011માં માનવીનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું છે ?
✔ 63/64

📮બાળલગ્ન પ્રતિબંધકધારા મુજબ સ્ત્રીની ઉંમર લગ્ન સમયે કેટલા વર્ષ નક્કી કરેલ છે ?
✔18 વર્ષ

📮ગુજરતની કેટલા ટકા વસતિ શહેરી વિસ્તારમાં વસે છે ?
✔38%

📮દર ચો.કિમીએ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને શું કહે છે ?
✔વસતિગીચતા

📮દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને શું કહેવામાં આવે છે ?
✔જાતિપ્રમાણ

📮કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસતિએ, એક વરસ દરમિયાન જન્મતાં બાળકોની સંખ્યાને શું કહેવામાં આવે છે ?
✔જન્મદર

📮કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસતિએ, એક વરસ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને શું કહેવામાં આવે છે ?
✔મૃત્યુદર

📮કુલ વસતિના વિવિધ જૂથોમાં કરવામાં આવેલ વર્ગીકરણને શું કહેવાય છે ?
✔વસતિમાળખું

📮2011ની વસતિગણતરી મુજબ ભારતનું જાતિ-પ્રમાણ કેટલું છે ?
✔940

📮માનવવસતિ એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ-બદલી કરે તેને શું કહેવાય છે ?
✔ સ્થળાંતર

📮6 વરસથી વધુ વયજૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી-લખી ને સમજી શકતી હોય તેને શું કહેવાય ?
✔ સાક્ષરતા

📮દેશની વસતિમાં કેટલા પ્રકારનાં પરિવર્તન જોવા મળે છે ?
✔ 2

📮દેશની વસતિમાં સંખ્યાત્મક પરિવર્તન જોવા મળે તો શું થાય ?
✔ વસતિમાં વધઘટ થાય.

📮ગુજરાતનો કુલ સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
✔79.31 ટકા

📮ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
✔70.73 ટકા

📮ગુજરાતનો પુરૂષ સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
✔ 87.23 ટકા

📮ભારતનો પુરૂષ સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
✔82.14 ટકા

📮ભારતનો સ્ત્રી સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
✔ 65.46 ટકા

📮ભારતમાં હાલ કેટલા ટકા બાળકોનું પ્રમાણ છે ?
✔ 3 થી 4%

📮ભારતમાં હાલ કેટલા ટકા વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ છે ?
✔ 7%

📮ભારતમાં હાલ કેટલા ટકા પ્રૌઢ નાગરિકોનું પ્રમાણ છે ?
✔89 થી 90%

📮દેશની વસતિને કેટલા વયજૂથમાં વહેંચવામાં આવે છે ?
✔3

📮બાળકોનું વયજૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?
✔ 0 થી 14

📮પ્રૌઢોનું વયજૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?
✔15 થી 59

📮વરિષ્ઠ નાગરિકોનું વયજૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?
✔75 થી વધુ

📮કઈ સાલ પછી જાતિ પ્રમાણ ક્રમશ: ઘટતું ગયું છે ?
✔1951 પછી

📮ભારતનાં બંધારણમાં હાલ કેટલી માન્ય ભાષાઓ છે ?
✔ 22

📮ભારતમાં વસતિવિસ્ફોટને નિયંત્રિત કરવા કઈ સાલમાં વસતિનીતિ અમલમાં આવી ?
✔1951

📮શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્ત્વો સાથેની સમૃદ્ધિને શું કહેવાય ?
✔આરોગ્ય

📮કઈ સાલની વસતિગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી થયેલ છે ?
✔1991

🔃સમીર પટેલ 🔃

🙏ðŸŧāŠ­āŠ°āŠĪāŠĻી āŠĩિāŠĩિāŠ§ āŠ­ાāŠ·ાāŠĻી āŠŠ્āŠ°āŠĨāŠŪ āŠŦિāŠē્āŠŪો 🙏

🙏🏻ભરતની વિવિધ ભાષાની પ્રથમ ફિલ્મો  🙏🏻                                🐿૧.ગુજરાતી       નરશી મહેતા

🐿2  હીન્દી       આલમ આરા

🐿3  અંગ્રેજી          નુરજહા

🐿4  પંજાબી     ઇશ્ક એ પંજાબ

🐿5 મલયાલમ        બાલન

🐿6 તેલુગુ           ભક્ત             🐿   7 તમીલ           કાલીદાસ          

🐿8 બગાળી      જમાઇ સાસ્તી

🐿9  મરાઠી     અયોધ્યા સા રાજા

🐿10 રાજેસ્થાની       નજરાના

🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍

🚗11 સિન્ધી      એકતા

🚕12  ભોજપુરી    ગંગા મૈયા તો હૈ પિહરી ચઢયબો

🚙13  સંસ્ક્રુત   આદિ શન્ક્રાચાર્યા

🚌14 કશ્મીરી    મહેન્દી રાતા

🚎15  માલવી    ભદવા માતા

🚓૧૬ મણીપુરી  મત્મીગ્રીમણીપુરી

🚑17  ઉડ્યા    સીતા વિવાહ

🚒18 અસમિયા       જોયમતી

🏍19 હરયાણવી     બીરાશેરા    

🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨

Ss8. $2💐āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 5 āŠ­ાāŠ°āŠĪāŠĻા āŠ•્āŠ°ાāŠĻ્āŠĪિāŠĩીāŠ°ો◼

😘: 📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮

📇મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
✔સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત

📇વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
✔શ્યામજી કૃષ્ણ વર્માની

📇ક્યા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?
✔વિનાયક સાવરકરનું

📇વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
✔આંદામાનની

📇કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
✔26 ફેબ્રુઆરી, 1966માં

📇ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ?
✔બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં

📇ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ?
✔સત્યેનબાબુએ

📇કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?
✔ કિંગ્સફૉર્ડને

📇રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?
✔ ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં

📇શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?
✔રામપ્રસાદ બિસ્મિલે

📇ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
✔ચંદ્રશેખર સીતારામ તિવારી

📇ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?
✔ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં

📇ચંદ્રશેખર આઝાદે પ્રારંભિક અભ્યાસ ક્યાં કર્યો હતો ?
✔કાશીમાં

📇અદાલતમાં ચંદ્રશેખર આઝાદે પોતાનું ઘર કયું બતાવ્યું હતું ?
✔ જેલખાનું

📇ચંદ્રશેખર આઝાદ ક્યાં બેઠા હતા ત્યારે અંગેજોએ એમને ઘેરી લીધા ?
✔અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં

📇ચંદ્રશેખર આઝાદનું મૃત્યુ કેવી રીતે થયું ?
✔પોતાની ગોળીથી

📇9 ઑગષ્ટ,1925ના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહરાનપુરથી લખનૌ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓએ ક્યા રેલવે-સ્ટેશને આ ગાડીને લૂંટી હતી ?
✔કાકોરી

📇ભગતસિંહનો જન્મ ક્યાં થયો હતો ?
✔ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં

📇ક્યાં ભણવા ગયા ત્યારે ભગતસિંહને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો ?
✔ લાહોર નેશનલ કૉલેજમાં

📇ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનો ધારાસભામાં બૉમ્બ ફેંકવાનો ઇરાદો શું હતો ?
✔ બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો.

📇23 માર્ચ, 1931ના રોજ કોને ફાંસી આપવામાં આવી ?
✔આપેલા ત્રણેય

📇શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો ?
✔કચ્છના માંડવીમાં

📇લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'નામની સંસ્થાનું કાર્યાલય કયા મકાનમાં રાખવામાં આવ્યું હતું ?
✔ઇન્ડિયા-હાઉસ

📇'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'નામની સંસ્થાના પ્રચાર માટે કયું સામયિક શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું ?
✔ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ

📇મૅડમ કામાનો જન્મ ક્યાં થયો હતો ?
✔મુંબઈમાં

📇ઇ.સ. 1907માં કયાં યોજાયેલી બીજી આંતરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મૅડમ કામાએ હાજરી આપી હતી ?
✔જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડમાં

📇શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યારે થયો હતો ?
✔4 ઑક્ટોબર,1857માં

📇મૅડમ કામાનો જન્મ ક્યારે થયો હતો ?
✔ 4 સપ્ટેમ્બર,1861માં

🔃સમીર પટેલ 🔃
◼📮  ज्ञान की दुनिया 📮◼

😘: 🎯સામાજિક વિજ્ઞાન🎯
🎯ધોરણ: 8🎯
🎯સત્ર: 2🎯

◼પ્રકરણ - 5 ભારતના ક્રાન્તિવીરો◼
◼ કુલ પ્રશ્નો: 56 ◼

📇ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
✔વાસુદેવ બળવંત ફડકેએ

📇ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
✔વાસુદેવ બળવંત ફડકેના

📇ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
✔વીર સાવરકરે

📇'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
✔વીર સાવરકરે

📇ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
✔ખુદીરામ બોઝ

📇કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
✔રામપ્રસાદ બિસ્મિલે

📇કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
✔ રામપ્રસાદ બિસ્મિલની

📇ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
✔ અશફાક ઉલ્લાખાંએ

📇ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
✔ચંદ્રશેખર આઝાદે

📇'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
✔વીર સાવરકરે

📇આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
✔ અશફાક ઉલ્લાખાંએ

📇ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
✔ભગતસિંહે

📇ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
✔લાલા લજપતરાયના

📇ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
✔શ્યામજી કૃષ્ણ વર્માએ

📇લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
✔શ્યામજી કૃષ્ણ વર્માએ

📇ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
✔મદનલાલ ઢીંગરાએ

📇ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
✔ શ્યામજી કૃષ્ણ વર્માનું

📇ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
✔ શ્યામજી કૃષ્ણ વર્માએ

📇વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
✔ મૅડમ કામાએ

📇કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
✔ ચંદ્રશેખર આઝાદે

📇કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
✔અશફાક ઉલ્લાખાં

📇કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
✔ અંગ્રેજોના

📇વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
✔ પૂણેમાં

📇દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
✔વાસુદેવ બળવંત ફડકેએ

📇નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
✔આપેલી બધી

📇વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?
✔28 મે, 1883માં

📇વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?
✔મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં

📇'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
✔અભિનવ ભારત

🔃સમીર પટેલ 🔃
📮આગળ વાંચો 👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

Ss8💐$2💭āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 4 āŠļāŠ°્āŠĩોāŠš્āŠš āŠ…āŠĶાāŠēāŠĪ💭

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 2◼

💭પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલત💭
💭કુલ પ્રશ્નો: 62💭

⚫આપણા દેશની બધી અદાલતમાં સૌથી ઊંચું સ્થાન કઈ અદાલતનું છે ?
✔સર્વોચ્ચ અદાલતનું

⚫આપણા દેશની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે ?
✔દિલ્લી

⚫આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો ?
✔28 જાન્યુઆરી 1950

⚫સરકારનાં અંગો કેટલા છે ?
✔ત્રણ

⚫આપણી સરકારનું ક્યું અંગ સ્વતંત્ર છે ?
✔ન્યાયતંત્ર

⚫આપણા મૂળભૂત અધિકારોના પાલન માટેનો અધિકાર કઈ અદાલત પાસે છે ?
✔ સર્વોચ્ચ અદાલત

⚫કઈ અદાલત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય અને રાજ્ય વચ્ચેના વિવાદો ઉકેલે છે ?
✔સર્વોચ્ચ અદાલત

⚫ગુજરાતમાં નર્મદા નદી પર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે ?
✔ નવાગામ

⚫સર્વોચ્ચ અદાલતે 'જાહેરહિતની અરજી'ની વ્યવસ્થા ક્યારે અમલમાં મૂકી છે ?
✔1980ના દાયકા પછી

⚫નર્મદા બંધની ઊંચાઈ અંગે સર્વોચ્ચ અદાલતે કોની તરફેણમાં ચુકાદો આપ્યો ?
✔ગુજરાતની

⚫લોકોનાં હિત, રક્ષણ અને કલ્યાણ માટે શાની જરૂર છે ?
✔કાયદાની

⚫વડી અદાલતના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય છે ?
✔સર્વોચ્ચ અદાલત

⚫સર્વોચ્ચ અદાલતે આપેલી મૃત્યુ દંડની સજામાં દયાની અરજીના આધારે કોણ ફેરફાર કરી શકે ?
✔રાષ્ટ્રપતિ

⚫આપણા દેશમાં ક્યા પ્રકારની શાસન પદ્ધતિ છે ?
✔ લોકશાહી

⚫ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે કોણ કામ કરે છે ?
✔ લોકઅદાલતો

⚫બધી અદાલતોમાં સૌથી નાની અદાલત કઈ છે ?
✔ તાલુકા અદાલત

⚫ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ ?
✔ ઈ.સ.1960માં

⚫ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?
✔અમદાવાદ

⚫મકાન, જમીન કે અન્ય સંપત્તિ અંગેનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?
✔દીવાની

⚫ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?
✔ ફોજદારી

⚫ન્યાયની દેવીનું નામ શું છે ?
✔આસ્ટીન

⚫ન્યાયની દેવીને ક્યાં પાટો બાંધેલો છે ?
✔આંખે

⚫ન્યાયની દેવીના બંન્ને હાથમાં શું છે ?
✔તલવાર-ત્રાજવું

⚫તાલુકા અદાલતને બીજી કઈ અદાલત પણ કહે છે ?
✔ટ્રાયલ કોર્ટ

⚫પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે તે પોલીસ-સ્ટેશનમાં શું નોંધે છે ?
✔ FIR

⚫અંજનાબાના ઘરમાં ચોરી થઈ હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો કરાય ?
✔ જિલ્લા ફોજદારી અદાલતમાં

⚫શીતલબાનું કોઈએ ઘર પચાવી પાડ્યું હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો કરાય ?
✔ તાલુકા દીવાની અદાલતમાં

⚫તાલુકા અદાલતમાં ન્યાય ના મળ્યો હોય તો કઈ અદાલતમાં દાવો કરાય ?
✔ જિલ્લા અદાલતમાં

⚫તાલુકા અદાલતની ઉપર કઈ અદાલત કાર્ય કરે છે ?
✔જિલ્લા અદાલત

⚫આપણા દેશમાં ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી છે ?
✔ સળંગ

⚫આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે ?
✔સ્વતંત્ર અને નિષ્પક્ષ

🔃સમીર પટેલ 🔃
📇આગળ વાંચો 👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

😘: 📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇

⚫દેશના કાયદાનું પાલન ન કરનાર શું છે ?
✔ગુનેગાર

⚫ગુનો કરનાર વ્યક્તિ બીજાનું શું છીનવે છે ?
✔ હક

⚫કઈ અદાલતના વડા જિલ્લાની બધી અદાલતોના વડા છે ?
✔જિલ્લા

⚫રાજ્યની સૌથી મોટી અદાલત કઈ છે ?
✔વડી અદાલત

⚫કઈ અદાલતને નજીરી અદાલત કહે છે ?
✔વડી અદાલત

⚫રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?
✔રાજ્યપાલ

⚫રાજયની વડી અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?
✔હાઇકોર્ટ

⚫અદાલતમાં દાવો કરનારને શું કહેવાય ?
✔ફરિયાદી

⚫ગુનો કરનારને પોલીસ પકડીને લઈ જાય તેને શું કહેવાય ?
✔ધરપકડ

⚫તહોમતદારને-ગુનેગારને પકડી લાવવા માટે ન્યાયાધીશ હુકમ કરે તેને શું કહેવાય ?
✔ વૉરન્ટ

⚫બાર કાઉન્સિલ તરફથી વકીલાત કરવા માટેની સનદ ધરાવતો કાયદાનો નિષ્ણાત કયા નામે ઓળખાય છે ?
✔ વકીલ

⚫નીચલી અદાલતના ચુકાદાનો ન્યાય મેળવવા માટે ઉપલી અદાલતમાં દાખલ કરવાની અરજીને શું કહે છે ?
✔અપીલ

⚫પોતાના કેસ માટે વકીલ રોકનાર વ્યક્તિને શું કહે છે ?
✔અસીલ

⚫ન્યાયાધીશની રૂબરૂ કોઈનો જવાબ લેવામાં કે નોંધવામાં આવે તેને શું કહેવાય ?
✔જુબાની

⚫ગુનાહિત કૃત્ય કરનારને પોલીસ દ્વારા પકડવામાં આવે તેને શું કહેવાય ?
✔અટકાયત

⚫'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસ કેવા પ્રકારનો છે ?
✔ ફોજદારી

⚫'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?
✔જિલ્લાની અદાલતમાં

⚫'રમેશભાઈ ઉપર હુમલો થયો.' આ કેસ કેવા પ્રકારનો છે ?
✔ ફોજદારી

⚫'વાહનને અકસ્માત થયો.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?
✔જિલ્લાની અદાલતમાં

⚫જિલ્લા અદાલતના ચુકાદાથી સંતોષ ન થાય તો કઈ અદાલતમાં કાર્યવાહી કરી શકીએ ?
✔વડી અદાલતમાં

⚫'જમીનદારે કૃષ્નાબેનની જમીન પચાવી પાડી. તેના બદલામાં કોઈ નાણાં આપ્યા ન હતા.' આ કેસ કેવા પ્રકારનો છે ?
✔ દીવાની

⚫તાલુકા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?
✔ દીવાની

⚫જિલ્લા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?
✔ફોજદારી-દીવાની બન્ને

⚫વડી અદાલતમાં કયા દાવા સાંભળવામાં આવે છે ?
✔ ફોજદારી-દીવાની બન્ને

⚫અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું શાનું પ્રતિક છે ?
✔સમતોલ ન્યાય આપવાનું

⚫અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં તલવાર શાનું પ્રતિક છે ?
✔ગુનો સાબિત થાય તો સજા કરવાનું

⚫ન્યાયની દેવીની આંખે પાટા શું સૂચવે છે ?
✔પક્ષપાત રાખ્યા વિના સૌ માટે સમાન ન્યાય તોલવાનું

⚫દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?
✔ રાષ્ટ્રપતિ

⚫સર્વોચ્ચ અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?
✔સુપ્રિમ કોર્ટ

⚫અદાલતોનું ભારણ ઘટાડવા માટે કઈ અદાલતો કાર્ય કરે છે ?
✔લોક અદાલતો

⚫લોક-અદાલતો બન્ને પક્ષો વચ્ચે શું કરાવે છે ?
✔સમાધાન

🔃સમીર પટેલ 🔃
📇  ज्ञान की दुनिया 📇

Ss8👍2⚫āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 1 āŠ§ાāŠ°્āŠŪિāŠ•-āŠļાāŠŪાāŠœિāŠ• āŠœાāŠ—ૃāŠĪિ⚫

🔮સામાજિક વિજ્ઞાન🔮
🔮ધોરણ: 8🔮
🔮સત્ર: 2🔮

⚫પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિ⚫

💭બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
✔રાજા રામમોહનરાય

💭રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
✔ સંવાદકૌમુદી

💭ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
✔ લોર્ડ વિલિયમ બૅન્ટિંકે

💭રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
✔ મિરાત-ઉલ-અખબાર

💭દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
✔ સ્વામી વિરજાનંદ

💭દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?
✔સત્યાર્થ પ્રકાશ

💭આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
✔દયાનંદ સરસ્વતી

💭હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
✔ સ્વામી શ્રદ્ધાનંદે

💭કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
✔સ્વામી રામકૃષ્ણ પરમહંસ

💭સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
✔ નરેદ્રનાથ

💭સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
✔સ્વામી રામકૃષ્ણ પરમહંસ

💭સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
✔ શિકાગો

💭રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
✔સ્વામી વિવેકાનંદ

💭સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
✔ વહાબી

💭અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?
✔ સર સૈયદ અહમદખાને

💭શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?
✔ખાલસા કૉલેજ

💭કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
✔ બહેરામજી મલબારીના

💭ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?
✔જ્યોતિબા ફૂલેએ

💭સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
✔જ્યોતિબા ફૂલે

💭'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?
✔ઠક્કર બાપાએ

💭'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
✔ઠક્કર બાપાએ

💭સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
✔રાજા રામમોહનરાય

💭રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
✔ઈ.સ. 1772માં

💭રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
✔બંગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં

💭કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
✔ ભાભીની સતી થવાની

💭રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
✔હિંદુ કૉલેજની

💭કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
✔ઈ.સ. 1829માં

💭કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
✔દિલ્લીના બાદશાહના

💭કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
✔ઈ.સ. 1833માં

💭રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
✔બ્રિસ્ટોલ મુકામે

💭દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?
✔સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં

💭સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું ?
✔15

💭આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?
✔શુદ્ધિ ચળવળ

💭સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?
✔વેદો તરફ પાછા વળો

💭રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?
✔ બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં

💭સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?
✔ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો

💭ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?
✔વડોદરા

💭સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?
✔તહઝિબ-ઉલ-અખલાક

💭ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ?
✔ભાવનગર

💭અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
✔ રહનુમા-ઈ-મઝદયરબન

💭ગુરૂદ્વારાઓમાં પ્રવેશેલાં દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિ બનાવવામાં આવી ?
✔શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ

🔃સમીર પટેલ 🔃
👁‍🗨  ज्ञान की दुनिया 👁‍🗨