Sunday 18 December 2016

Ss8⚫પ્રકરણ - 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા⚫

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 1◼

⚫પ્રકરણ - 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા⚫

👁‍🗨સંસદમાં આમાંથી કોનો સમાવેશ થતો નથી ?
✔લોકપાલ

👁‍🗨સંસદમાં કેટલા ગૃહો છે ?
✔2

👁‍🗨સંસદનું ઉપલું ગૃહ કયું છે ?
✔ રાજ્યસભા

👁‍🗨સંસદનું નીચલું ગૃહ કયું છે ?
✔ લોકસભા

👁‍🗨લોકસભાની સભ્યસંખ્યા કેટલી છે ?
✔545

👁‍🗨રાજ્યસભાની સભ્યસંખ્યા કેટલી છે ?
✔250

👁‍🗨રાજ્યસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે ?
✔ 11

👁‍🗨લોકસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે ?
✔ 26

👁‍🗨રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?
✔ 12

👁‍🗨લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?
✔ 5

👁‍🗨ઍગ્લો ઈન્ડિયન સિવાયના લોકસભાના સભ્યોને કોણ ચૂંટે છે ?
✔ દેશના લોકો

👁‍🗨રાષ્ટ્રપતિની નિમણૂંક સિવાયના રાજ્યસભાના સભ્યોને કોણ ચૂંટે છે?
✔દેશની વિધાનસભાઓના ચૂંટાયેલા ધારાસભ્યો

👁‍🗨રાજ્યસભાના સભાપતિ હોદ્દાના રૂએ કોણ બને છે ?
✔ઉપરાષ્ટ્રપતિ

👁‍🗨રાજ્યસભાના સભાપતિને કોણ ચૂંટે છે?
✔ રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા સભ્યો

👁‍🗨રાજ્યસભાના કુલ સભ્યોમાંથી કેટલા ભાગના સભ્યોની ચૂંટણી દર બે વર્ષે થાય છે ?
✔ ત્રીજા

👁‍🗨લોકસભાનું સંચાલન કોણ કરે છે ?
✔ અધ્યક્ષ

👁‍🗨લોકસભાના અધ્યક્ષને કોણ ચૂંટે છે ?
✔ લોકસભાના ચૂંટાયેલા સભ્યો

👁‍🗨સંસદમાંથી પસાર કરેલો ખરડો કોની સહી પછી કાયદો બને છે ?
✔રાષ્ટ્રપતિ

👁‍🗨સંસદમાં સૌથી પહેલા શાના માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે ?
✔પ્રશ્નોત્તરી

👁‍🗨લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે ?
✔અધ્યક્ષ

👁‍🗨રાજ્યસભાના ત્રીજા ભાગના સભ્યોની ચૂંટણી કેટલા વર્ષે આવે છે ?
✔2

👁‍🗨લોકસભામાં કેટલા સભ્યોની ચૂંટણી થાય છે ?
✔543

👁‍🗨ભારતના વડાપ્રધાન લોકસભામાં શું હોય છે ?
✔ શાસકપક્ષના વડા

👁‍🗨સંસદમાં ચૂંટાયેલા ઉમેદવારોને શુ કહેવામાં આવે છે ?
✔સંસદસભ્ય

👁‍🗨ભારતનું સંસદભવન ક્યાં આવેલું છે ?
✔ દિલ્લી

👁‍🗨લોકશાહીને અંગ્રેજીમાં શું કહે છે ?
✔ ડેમોક્રેસી

👁‍🗨લોકશાહીનું મુખ્ય લક્ષ્ય કયું છે ?
✔વધું લોકોનું હિત સાધવું.

👁‍🗨લોકશાહીમાં સત્તા કોના હાથમાં હોય છે ?
✔લોકોના હાથમાં

👁‍🗨સંસદનું કાર્ય નીચેનામાંથી કયું નથી ?
✔કાયદાનો ભંગ થાય તો ન્યાય આપવો.

👁‍🗨ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે ?
✔સંસદ

👁‍🗨રાજ્યસભા પ્રત્યક્ષ કોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે ?
✔ રાજ્યોનું

👁‍🗨લોકસભા પ્રત્યક્ષ કોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે ?
✔લોકોનું

📮સમીર પટેલ 📮
🔮🎶🔮🎶🔮🎶🔮🎶🔮🎶

Ss8◼પ્રકરણ - 7 વાતાવરણીય ફેરફાર◼

🕵સામાજિક વિજ્ઞાન🕵
🕵ધોરણ: 8🕵
🕵સત્ર: 1🕵

◼પ્રકરણ - 7 વાતાવરણીય ફેરફાર◼

⛱આમાંથી કયા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે ?
✔સાઉદી અરેબિયા

⛱આમાંથી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે ?
✔ નોર્વે

⛱આમાંથી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે ?
✔ફિલિપાઇન્સ

⛱ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે ?
✔કાર્બન ડાયૉક્સાઇડ

⛱આમાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે ?
✔ મિથેનને

⛱ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
✔ 15 કરોડ ટન

⛱સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
✔7 કરોડ ટન

⛱પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
✔14 કરોડ ટન

⛱વિશ્વમાં 'ઓઝોન દિવસ' ક્યારે ઊજવવામાં આવે છે ?
✔ 16 સપ્ટેમ્બરે

⛱ઇ.સ. 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી ?
✔ સ્વિડનના પાટનગર સ્ટૉકહોમમાં

⛱કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને શું કહે છે ?
✔આબોહવા

⛱સૂર્યનાં કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિને શું કહેવાય ?
✔ ગ્રીન હાઉસ ઇફેક્ટ

⛱આમાંથી કયા વાયુઓનો સમાવેશ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે થતો નથી ?
✔ઓઝોન

⛱વિશ્વના તાપમાનમાં છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં કેટલો વધારો થયો છે ?
✔ 0.60સે.

⛱વિશ્વ હવામાન સંસ્થાનું અંગ્રેજી ટૂંકુ નામ શું છે ?
✔ WMO

⛱ક્યો વાયુ વધવાથી પૃથ્વીનું વાતાવરણ ઝડપથી ગરમ થઈ રહ્યું છે ?
✔ કાર્બન ડાયૉક્સાઇડ

⛱CFCનું ઉત્સર્જન કયા ઉપકરણથી વધુ થાય છે ?
✔ ઈલેક્ટ્રોનિકના

⛱વિશ્વમાં નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
✔4.5 મેટ્રીકટન

⛱ભારતનો નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
✔ 1.2 મેટ્રીકટન

⛱અમેરિકાનો નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
✔20.6 મેટ્રીકટન

⛱એક માઇક્રોનથી દસ માઈક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મકણોને શું કહે છે ?
✔ ઍરોસેલ

⛱નીચેનામાંથી કઈ ગ્લૉબલ વૉર્મિંગની અસર નથી ?
✔વૃક્ષને કાપવું.

⛱નીચેનામાંથી કયો ગ્લૉબલ વૉર્મિંગથી બચવાનો ઉપાય નથી ?
✔ CNGનો વપરાશ ઘટાડવો.

⛱તાપમાન વધતું અટકાવવા શું જરૂરી બન્યું છે ?
✔સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ

⛱પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે ?
✔ વાતાવરણ

⛱કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકાગાળાની સરેરાશ સ્થિતિને શું કહે છે ?
✔ હવામાન

🔃સમીર પટેલ 🔃
👁‍🗨⚫👁‍🗨⚫👁‍🗨⚫👁‍🗨⚫👁‍🗨⚫

Ss8.પ્રકરણ - 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર📇

💭સામાજિક વિજ્ઞાન💭
💭ધોરણ: 8💭
💭સત્ર: 1💭

📇પ્રકરણ - 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર📇

⭕ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી ?
✔અઢારમી

⭕બંગાળમાં દારૂણ દુકાળ કઈ સાલમાં પડ્યો હતો ?
✔ઇ.સ.1770માં

⭕કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું ?
✔વૉરન હેસ્ટિંગ્સના

⭕ક્યા ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી ?
✔કૉર્નવોલિસે

⭕અંગ્રેજોએ કેટલા ટકા જકાત હિંદનાં કાપડ પર નાખી હતી ?
✔80 ટકા

⭕કયો ગવર્નર જનરલ કેટલાક સુધારા કરીને પ્રમાણમાં વધારે માન પામ્યો હતો ?
✔વિલિયમ બૅન્ટિંક

⭕સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો ?
✔વિલિયમ બૅન્ટિંકે

⭕સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?
✔ઇ.સ.1829માં

⭕કોને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો ?
✔મેકોલેને

⭕ગાંધીજી અંગ્રેજી કેળવણીને શું કહેતા ?
✔ગુલામીની કેળવણી

⭕ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો ?
✔ ઇ.સ.1834માં

⭕યંત્રો કે માનવબળ દ્વારા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જે મૂળ સ્વરૂપની વસ્તુઓનો ઉપયોગ થાય છે તેને શું કહે છે ?
✔કાચો માલ

⭕કોના અવસાન બાદની અરાજકતા પણ ભારતની આર્થિક સમૃદ્ધિને નુક્સાન પહોંચાડી શકી ન હતી ?
✔ઔરંગઝેબના

⭕દીવાની સત્તા એટલે કઈ સત્તા ?
✔મહેસૂલ ઉઘરાવવાની સત્તા

⭕બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને ક્યા રાજ્યની દીવાની સત્તા મળી ?
✔ ત્રણેય

⭕જમીનના ઉપયોગ માટે સરકારને ભરવાના વેરાને શું કહે છે ?
✔જમીન મહેસૂલ

⭕કંપની સરકાર ઈરાદાપૂર્વક ક્યો ધર્મ અંગીકાર કરાવી ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે, એવું ભારતીય લોકોને લાગ્યું ?
✔ ખ્રિસ્તી

⭕ક્યાંના મુલાયમ અને બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી ?
✔ઢાકાના

⭕હિંદીએ અંગ્રેજને સલામ ભરવી એવું ફરમાન ક્યાં બહાર પાડવામાં આવ્યું હતું ?
✔આગ્રામાં

⭕અંગ્રેજી રાજ્યતંત્ર પહેલા દેશની કરોડરજ્જુ કોને ગણવામાં આવતી હતી ?
✔ ગ્રામ પંચાયતને

⭕નીચેનામાંથી કયો સુધારો વિલિયમ બેન્ટિકે કર્યો નથી ?
✔ તારની શરૂઆત

◼સમીર પટેલ ◼
🔃📇🔃📇🔃📇🔃📇🔃📇

Ss8💭પ્રકરણ - 5 પ્રાકૃતિક આપત્તિઓ💭

📮સામાજિક વિજ્ઞાન📮
📮ધોરણ: 8📮
📮સત્ર: 1📮

💭પ્રકરણ - 5 પ્રાકૃતિક આપત્તિઓ💭

⚫ભૂકંપકેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે ?
✔ભૂકંપનિર્ગમન કેન્દ્ર

⚫ભૂકંપ ક્રિયાના ઉદ્ભવસ્થળેથી ભૂકંપનાં મોજાં પેદા થાય છે, તેને શું કહે છે ?
✔ ભૂકંપ કેન્દ્ર

⚫ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ શાના વડે જાણી શકાય છે ?
✔ભૂકંપ આલેખયંત્ર

⚫ભૂકંપ થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?
✔ ત્રણ

⚫જ્વાળામુખી વિસ્ફોટન થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?
✔ચાર

⚫જ્વાળામુખી પર્વતના કેટલાં પ્રકાર છે ?
✔ ત્રણ

⚫શાના કારણે ભૂકંપ થાય છે ?
✔આંતરિક ભૂસંચલનથી

⚫પ્રાકૃતિક આપત્તિના કેટલા પ્રકાર છે ?
✔ બે

⚫આમાંથી કઈ આપત્તિ બાહ્ય ફેરફારને કારણે સર્જાય છે ?
✔દાવાનળ

⚫આમાંથી કઈ આપત્તિ આંતરિક ફેરફારને કારણે સર્જાય છે ?
✔ ત્સુનામી

⚫ત્સુનામી મોજાંની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે ?
✔ 700 થી 1600

⚫જાપાનમાં ત્સુનામીની મોટી હોનારત કઈ સાલમાં થઈ હતી ?
✔ ઇ.સ.2011માં

⚫અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ ?
✔વાતાવરણનું

⚫જ્વાળામુખીમાંથી ફેંકાતાં વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો કયા નામે ઓળખાયછે ?
✔ લાપિલી

⚫ભારતમાં કઈ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે ?
✔ અંદમાન-નિકોબાર

⚫ત્સુનામી કયા કારણે આવે છે ?
✔ સમુદ્રના તળિયે ભૂકંપથી

⚫તોફાને ચડેલી હવાને શું કહેવાય ?
✔વાવાઝોડું

⚫નદીમાં આવતા ધસમસતાં પાણીના પ્રવાહને શું કહે છે ?
✔પૂર

⚫જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ કે બીજા કારણે આગ લાગે તેને શું કહેવાય ?
✔દાવાનળ

⚫કેટલીકવાર પૃથ્વીનો ભાગ નીચે તરફ ખસી જાય તેને શું કહેવાય ?
✔ ભૂસ્ખલન

⚫પૃથ્વીના પેટાળમાં થતાં ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રૂજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રૂજારીને શું કહે છે ?
✔ભૂકંપ

⚫ભૂકંપની સૌથી વધુ અસર કયાં અનુભવાય છે ?
✔ભૂકંપનિર્ગમન કેન્દ્ર

⚫ભૂકંપ થવાનું કારણ કયું છે ?
✔ ત્રણેય

⚫નીચેનામાંથી કયું જવાળામુખી વિસ્ફોટનનું કારણ નથી ?
✔સુષુપ્ત અગ્નિ

⚫નીચેનામાંથી ક્યો જ્વાળામુખીનો પ્રકાર છે ?
✔ ત્રણેય

⚫નીચેનામાંથી જ્વાળામુખી વિસ્ફોટનનો ફાયદો કયો નથી ?
✔તેનાથી સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે.

⚫નદીમાં પૂર આવવાના કારણો કયા છે ?
✔નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાથી તથા બંધ તૂટી જવાથી

⚫વરસાદ ન આવવાથી ખોરાક-પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની પ્રક્રિયાને શું કહે છે ?
✔દુષ્કાળ

⚫ભારતના દરિયાકિનારાના વિસ્તારોમાં કેટલીક વાર શું સર્જાય છે ?
✔ચક્રવાત

⚫શાના કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે ?
✔દાવાનળ

⚫ભૂસ્ખલનને કારણે ક્યો રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે ?
✔ કોંકણ

⚫ભૂસ્ખલન શાના કારણે થાય છે ?
✔ ભારે વરસાદ અને ભૂકંપ

🎐સમીર પટેલ 🎐
📇👁‍🗨📇👁‍🗨📇👁‍🗨📇👁‍🗨📇👁‍🗨

Ss8🔃પ્રકરણ - 4 વેપારી શાસક કેવી રીતે બન્યા

⭕સામાજિક વિજ્ઞાન⭕
⭕ધોરણ: 8⭕
⭕સત્ર: 1⭕

🔃પ્રકરણ - 4 વેપારી શાસક કેવી રીતે બન્યા ?🔃

👁‍🗨કઈ યોજના મીઠા ઝેર જેવી હતી ?
✔ સહાયકારી યોજના

👁‍🗨સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતો ?
✔વેલેસ્લી

👁‍🗨સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી ?
✔ નિઝામે

👁‍🗨કયા પેશ્વાના અવસાન પછી મરાઠાસંઘ વચ્ચે ઝઘડા થયા ?
✔ નાના ફડનવીસ

👁‍🗨કેટલા વર્ષના સમયગાળામાં વેલેસ્લીએ અંગ્રેજ કંપનીનો વિસ્તાર કરી, ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી ?
✔ સાત

👁‍🗨ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો ?
✔ ઇ.સ.1853માં

👁‍🗨ભારતમાં સૌપ્રથમ કયાં શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ ?
✔મુંબઈ,ચેન્નઈ અને કોલકાતામાં

👁‍🗨ભારતમાં ત્રણ શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ ?
✔ ઇ.સ.1857માં

👁‍🗨અંગ્રેજોની કઈ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું ?
✔ ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી

👁‍🗨ક્યા રાજા સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં અંગ્રેજોએ જીત મેળવી ?
✔રણજિતસિંહ

👁‍🗨સહાયકારી યોજનાનું બીજું નામ શું છે ?
✔ વિસ્તાર યોજના

👁‍🗨પંજાબના શક્તિશાળી શાસક કોણ હતા ?
✔ રણજિતસિંહ

👁‍🗨કોણે શીખ સામ્રાજ્યને અંગ્રેજ શાસન નીચે લાવી દીધું ?
✔ ગવર્નર જનરલ હાર્ડિજે

👁‍🗨રાજા અપુત્ર મરણ પામનાર અને ગેરવહીવટના બહાના હેઠળ રાજ્યોને અંગ્રેજોના સામ્રાજ્યમાં ભેળવી દેવાની નીતિનું નામ શું હતુ ?
✔ખાલસા યોજના

👁‍🗨ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી હતી ?
✔ લોર્ડ ડેલહાઉસીએ

👁‍🗨આમાંથી કયું રાજ્ય રાજાના અપુત્ર મરણ પામવાથી ખાલસા કરવામાં આવ્યું હતું ?
✔ ઝાંસી

👁‍🗨આમાંથી કયું રાજ્ય ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરવામાં આવ્યું હતું ?
✔ પંજાબ

👁‍🗨ભારતમાં સૌપ્રથમ કયાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ?
✔મુંબઈ અને થાણા

👁‍🗨ડેલહાઉસીએ ભારતમાં કેટલી યુનિવર્સિટીઓ શરૂ કરી ?
✔ત્રણ

👁‍🗨આમાંથી કયા પ્રદેશે વિસ્તાર યોજના સ્વીકારી નહોતી ?
✔નાગપુર

👁‍🗨અંગ્રેજોનો પ્રાથમિક આશય ભારતમાં શું કરવાનો હતો ?
✔ વેપાર

👁‍🗨આ પાઠની શરૂઆત કઈ વાર્તાથી કરી છે ?
✔ બે બિલાડી અને વાંદરો

👁‍🗨વેલેસ્લી ભારતનો ગવર્નર જનરલ બન્યો ત્યારે ભારતમાં કોની વચ્ચે વ્યાપાર અને સત્તા જમાવવાની તીવ્ર સ્પર્ધા ચાલતી હતી ?
✔ ઈંગ્લૅન્ડ અને ફ્રાંસ

👁‍🗨નીચેનામાંથી સહાયકારી યોજનામાં શું નહોતું ?
✔ રાજાનું અપુત્ર મરણ થતાં રાજ્ય પડાવી લેવું.

👁‍🗨ડેલહાઉસીએ ક્યો સુધારો કર્યો નહોતો?
✔સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો.

🔮સમીર પટેલ 🔮
📇🎐📇🎐📇🎐📇🎐📇🎐

Ss8👁‍🗨પ્રકરણ - 3 ભારતનું બંધારણ👁‍🗨


◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 1◼

👁‍🗨પ્રકરણ - 3 ભારતનું બંધારણ👁‍🗨

🎯ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે ?
✔ આમુખથી

🎯બંધારણસભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી ?
✔ 9 ડિસેમ્બર,1946

🎯બંધારણસભામાં ઍંગ્લો-ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
✔ ફ્રેન્ક ઍન્થોનીએ

🎯બંધારણસભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
✔એચ.પી.મોદીએ

🎯બંધારણસભાના અધ્યક્ષપણે કોને ચૂંટવામાં આવ્યા ?
✔ ડૉ. રાજેન્દ્રપ્રસાદને

🎯આમાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતાં ?
✔સરોજિની નાયડુ

🎯26મી જાન્યુઆરીના દિવસને આમાંથી કયા નામે ઓળખવામાં આવતો નથી ?
✔સ્વાતંત્ર્યદિન

🎯આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે ?
✔ પાંચ

🎯ભારતમાં નાગરિક્ના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?
✔ 18 કે તેથી વધુ વર્ષની

🎯કોઈ દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે, તેને કેવો દેશ કહેવાય ?
✔બિનસાંપ્રદાયિક દેશ

🎯“લોકોનું, લોકો માટે અને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી.“ આ ઐતિહાસિક વાક્ય સૌપ્રથમ કોણ બોલ્યું હતું ?
✔ અબ્રાહમ લિંકન

🎯સરકારનાં અંગો કેટલા છે ?
✔ 3

🎯કાયદો બનાવવા અને બન્ને પ્રકારની સરકારની કામગીરી વહેંચવા માટે વિષયોની કેટલી યાદી બાનાવવામાં આવી છે ?
✔ 3

🎯ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારતીય 'બંધારણનો અંતરાત્મા' કોને કહ્યો છે ?
✔બંધારણીય ઈલાજોના હકને

🎯બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું ?
✔ 26/01/1950

🎯બંધારણને બંધારણસભાએ કઈ તારીખે સંમતિ આપી ?
✔ 26/11/1949

🎯બંધારણસભાની ખરડા સમિતિ કોના અધ્યક્ષપદે રચવામાં આવી હતી ?
✔ડૉ. બાબા સાહેબ આંબેડકર

🎯કયા દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ?
✔ 26 જાન્યુઆરીને

🎯હું એક સંઘરાજ્ય છું, મને ઓળખો.
✔ ભારત

🎯હું દેશનો બંધારણીય વડો છું, મને ઓળખો.
✔ રાષ્ટ્રપતિ

🎯મારા વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહિ, મને ઓળખો.
✔બંધારણ

🎯હું ગણતંત્રદિન છું, મને ઓળખો.
✔ 26 જાન્યુઆરી

🎯લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકારને શું કહેવાય ?
✔ પ્રજાસત્તાક

🎯કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે ?
✔ બંધારણ

🎯આપણા દેશનું બંધારણ કેવું છે ?
✔ લિખિત

🎯દુનિયાનું સૌથી લાંબામાં લાંબું બંધારણ કયા દેશનું છે ?
✔ભારત

🎯નીચેનામાંથી આપણા દેશના બંધારણની વિશેષતા કઈ નથી ?
✔સરમુખત્યારશાહી

🎯સંઘયાદીના વિષયો પર દેશની સંસદ જે કાયદા ઘડે તે કોને લાગું પડે છે ?
✔સમગ્ર દેશને

🎯પ્રજાસત્તાક શબ્દ કયા હોદ્દા સાથે વધારે સુસંગત છે ?
✔ રાષ્ટ્રપતિ

🎯બંધારણ ઘડવા માટે બંધારણસભાની કેટલી બેઠકો થઈ હતી ?
✔166

🎯બંધારણસભાને બંધારણ ઘડતા કેટલો સમય લાગ્યો ?
✔2 વર્ષ 11 માસ 18 દિવસ

📮સમીર પટેલ 📮
⭕💭⭕💭⭕💭⭕💭⭕💭

[19/12, 6:27 p.m.] akki786😘: 📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇

📮આપણા દેશમાં આપણું રાજ્ય એટલે શું ?
✔સ્વરાજ્ય

📮અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ક્યાં લઈ જતા હતા ?
✔ ઇંગ્લૅન્ડ

📮ભારતમાં અંગ્રેજ શાસન દરમ્યાન ક્યા માલ ઉપર વધુ જકાત લેવામાં આવતી હતી ?
✔ હિંદમાં ઉત્પન્ન થયેલા

📮'બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
✔ કોલકાતામાં

📮'બૉમ્બે એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
✔ મુંબઈમાં

📮'મદ્રાસ નેટિવ સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
✔ ચેન્નાઈમાં

📮'ઇન્ડિયન એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
✔ કોલકાતામાં

📮'સાર્વજનિક સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
✔પૂણેમાં

📮હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
✔ઈ.સ. 1885માં

📮હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલાં પ્રતિનિધિઓએ હાજરી આપી હતી ?
✔ 72

📮હિંદી રાષ્ટ્રીય મહાસભાની રજૂઆતને લીધે સરકારે શાના પરના નિયંત્રણો દૂર કર્યા ?
✔અખબારો પરનાં

📮લોર્ડ કર્ઝને ઓરિસ્સા અને બિહાર પ્રદેશને બદલે બંગાળાના કયા ધર્મનીબહુમતી ધરાવતા વિસ્તારને અલગ કર્યો ?
✔ મુસ્લિમ

📮બંગાળના ભાગલા રદ કરવા માટેના આંદોલનને કયા નામે ઓળખવામાં આવે છે ?
✔ બંગભંગ આંદોલન

📮અંગ્રેજોને કઈ સાલમાં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી ?
✔ ઈ.સ. 1911માં

📮બંગાળામાં ઈ.સ. 1907માં અનુક્રમે કેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી ?
✔ 25, 300

📮બંગાળના ભાગલાની ચળવળનું લક્ષણ કયું હતું ?
✔આપેલા ત્રણેય

📮'લાલ, બાલ, પાલ'ની ત્રિપુટીથી કોણ ઓળખાતુ હતું ?
✔ લાલા લજપતરાય, બાળ ગંગાધર, બિપિનચંદ્ર પાલ

📮લોકમાન્ય ટિળકે કયા બે ઉત્સવો ઊજવવાનું શરૂ કર્યું ?
✔ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ

📮લોકમાન્ય ટિળકે મરાઠી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું ?
✔કેસરી

📮લોકમાન્ય ટિળકે અંગ્રેજી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું ?
✔મરાઠા

📮લાલા લજપરાયે કયા વર્તમાનપત્ર શરૂ કર્યા ?
✔ધી પંજાબી અને ધી પ્યુપિલ

📮બિપિનચંદ્ર પાલે અનુક્રમે કયું સામયિક અને વર્તમાનપત્ર શરૂ કર્યું ?
✔ન્યૂ ઇન્ડિયા અને વંદેમાતરમ્

📮ઇ.સ. 1916માં પૂનામાં કોણે 'ઇન્ડિયન હોમરૂલ લીગ'ની સ્થાપના કરી ?
✔બાળ ગંગાધર ટીળકે

📮ઇ.સ. 1916માં મદ્રાસમાં કોણે 'હોમરૂલ લીગ'ની સ્થાપના કરી ?
✔ઍની બેસન્ટે

📮હોમરૂલ લીગની નામની સંસ્થાનો હેતું શું હતો ?
✔બંધારણીય માર્ગે ગૃહસ્વરાજ્ય મેળવવાનો

📮ઍની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને શું આપવા અનુરોધ કર્યો ?
✔ જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહસ્વરાજ્ય

📮સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું ?
✔પ્રભાવતી

📮સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું ?
✔જાનકીનાથ

📮સુભાષચંદ્ર બોઝ કેટલી વખત રાજકીય કેદી તરીકે પકડાયા ?
✔ 11

📮આઝાદ હિંદ ફોજે શા કારણે પીછેહઠ કરી ?
✔પુરવઠાની તંગી અને ભારે વરસાદને કારણે

📮સુભાષચંદ્ર બોઝનું મૃત્યું કઈ રીતે થયું ?
✔વિમાન દુર્ઘટનાથી

📮જાપાન સરકાર સાથે કોને મતભેદ થતા આઝાદ હિંદ ફોઝમાંથી મોહનસિંગે રાજીનામું મૂક્યું ?
✔રાસબિહારી બોઝને

📮સુભાષચંદ્ર બોઝે ભારતને કયો મંત્ર આપ્યો ?
✔ 'જય હિંદ'

📮'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.' આ સૂત્ર કોણે આપ્યું હતું ?
✔ સુભાષચંદ્ર બોઝે

📮સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં કેટલી લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી ?
✔ 4

📮સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં એક સ્ત્રી લશ્કરી ટુકડી ઊભી કરી તેનું નામ શું આપ્યું હતું ?
✔ઝાંસીની રાણી

🔮સમીર પટેલ 🔮
🎶🎶 ज्ञान की दुनिया 🎶🎶
[19/12, 6:27 p.m.] akki786😘: 💭સામાજિક વિજ્ઞાન💭
💭ધોરણ: 8💭
💭સત્ર: 2💭

⭕પ્રકરણ - 3 ભારતમાં રાષ્ટ્રવાદ⭕
⭕કુલ પ્રશ્નો: 72⭕

📮વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો ?
✔યુરોપમાં

📮અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું ?
✔આર્થિક નીતિ

📮અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી ?
✔લોકશાહીની

📮કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી‌ ?
✔ફ્રાન્સની

📮હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?
✔વ્યોમેશચન્દ્ર બેનરજી

📮'ભાગલા પાડો અને રાજ કરો' એ નીતિ કોણે અમલમાં મૂકી ?
✔લૉર્ડ કર્ઝને

📮બંકિમચંદ્રનું ક્યું ગીત બંગભંગના અંદોલનનો નારો બન્યું ?
✔'વંદે માતરમ્'

📮'વંદે માતરમ્' નામનું રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્રની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
✔આનંદમઠ

📮બંગાળાના ભાગલાના અમલનો દિવસ ક્યા દિવસ તરીકે ઊજવવામાં આવ્યો ?
✔ 'શોકદિન'

📮આમાંથી કોણ મવાળવાદી નેતા ન હતા ?
✔લોકમાન્ય ટિળક

📮જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા ?
✔લોકમાન્ય ટિળક

📮'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ.' આ મંત્ર કોણે આપ્યો હતો ?
✔લોકમાન્ય ટિળકે

📮'શેર-એ-પંજાબ' તરીકે કોણ જાણીતા બન્યા હતા ?
✔ લાલા લજપતરાય

📮સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું ?
✔લાલા લજપતરાય

📮સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો ?
✔કટકમાં

📮સુભાષચંદ્ર બોઝે ક્યો પક્ષ સ્થાપ્યો ?
✔ફોરવર્ડ બ્લૉક

📮'આઝાદ હિંદ ફોજ'ની રચના કોણે કરી હતી ?
✔કૅપ્ટન મોહનસિંગે

📮'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યા નામે ઓળખાયા ?
✔નેતાજી

📮સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ક્યું સૂત્ર આપ્યું ?
✔ 'ચલો દિલ્લી'

📮દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશ પર અણુબૉમ્બ ફેંકવામાં આવ્યા ?
✔જાપાન

📮કયા પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો શોધી કાઢ્યા ?
✔ કનિંગહામે

📮કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ?
✔એ. ઓ. હ્યુમના

📮હિંદી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી માગણીઓમાં નીચેનામાંથી કઈ માગણી ન હતી ?
✔અદાલતોમાં હિંદી ન્યાયાધીશો નીમવા.

📮વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા ?
✔ઈ.સ. 1905માં

📮ઈ.સ. 1901માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય કોણે શરૂ કરી ?
✔રવીન્દ્રનાથા ટાગોરે

📮જહાલવાદ એટલે શું ?
✔ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા.

📮નીચેનામાંથી કોણ જહાલવાદી નેતા ન હતા ?
✔ગોપાલકૃષ્ણ ગોખલે

📮મવાળવાદ એટલે શું ?
✔નરમ કાર્યશૈલીમાં માનનારા.

📮અંગ્રેજ સરકારે કયા નેતા પર યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો ?
✔બિપિનચંદ્ર પાલ

📮'મુસ્લિમ લીગ'ની સ્થાપના ક્યારે થઈ ?
✔ ઈ.સ. 1906માં

📮ઈ.સ. 1916માં કૉંગ્રેસે અને મુસ્લિમ લીગે તેમનાં વાર્ષિક અધિવેશનો એકસાથે કયા શહેરમાં ભર્યાં ?
✔ લખનૌમાં

📮સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ?
✔ ઈ.સ. 1897માં

📮ઈ.સ. 1938માં હરિપુરામાં અને ઈ.સ. 1939માં ત્રિપુરામાં ભરાયેલા કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ બન્યા હતા ?
✔સુભાષચંદ્ર બોઝ

📮સુભાષચંદ્ર બોઝે 'કામચલાઉ સરકાર'ની સ્થાપના કયાં કરી ?
✔સિંગાપુરમાં

📮સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી ?
✔ 'હું ગુલામ હિંદુસ્તાનમાં પગ મૂકીશ નહિ.'

📮ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિનાં પરિબળો ખાસ કરીને ક્યારે વિકાસ પામ્યા ?
✔ઇ.સ. 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ

🔃સમીર પટેલ 🔃
📇આગળ વાંચો 👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿