Sunday 18 December 2016

Ss8⚫પ્રકરણ - 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા⚫

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 1◼

⚫પ્રકરણ - 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા⚫

👁‍🗨સંસદમાં આમાંથી કોનો સમાવેશ થતો નથી ?
✔લોકપાલ

👁‍🗨સંસદમાં કેટલા ગૃહો છે ?
✔2

👁‍🗨સંસદનું ઉપલું ગૃહ કયું છે ?
✔ રાજ્યસભા

👁‍🗨સંસદનું નીચલું ગૃહ કયું છે ?
✔ લોકસભા

👁‍🗨લોકસભાની સભ્યસંખ્યા કેટલી છે ?
✔545

👁‍🗨રાજ્યસભાની સભ્યસંખ્યા કેટલી છે ?
✔250

👁‍🗨રાજ્યસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે ?
✔ 11

👁‍🗨લોકસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે ?
✔ 26

👁‍🗨રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?
✔ 12

👁‍🗨લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?
✔ 5

👁‍🗨ઍગ્લો ઈન્ડિયન સિવાયના લોકસભાના સભ્યોને કોણ ચૂંટે છે ?
✔ દેશના લોકો

👁‍🗨રાષ્ટ્રપતિની નિમણૂંક સિવાયના રાજ્યસભાના સભ્યોને કોણ ચૂંટે છે?
✔દેશની વિધાનસભાઓના ચૂંટાયેલા ધારાસભ્યો

👁‍🗨રાજ્યસભાના સભાપતિ હોદ્દાના રૂએ કોણ બને છે ?
✔ઉપરાષ્ટ્રપતિ

👁‍🗨રાજ્યસભાના સભાપતિને કોણ ચૂંટે છે?
✔ રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા સભ્યો

👁‍🗨રાજ્યસભાના કુલ સભ્યોમાંથી કેટલા ભાગના સભ્યોની ચૂંટણી દર બે વર્ષે થાય છે ?
✔ ત્રીજા

👁‍🗨લોકસભાનું સંચાલન કોણ કરે છે ?
✔ અધ્યક્ષ

👁‍🗨લોકસભાના અધ્યક્ષને કોણ ચૂંટે છે ?
✔ લોકસભાના ચૂંટાયેલા સભ્યો

👁‍🗨સંસદમાંથી પસાર કરેલો ખરડો કોની સહી પછી કાયદો બને છે ?
✔રાષ્ટ્રપતિ

👁‍🗨સંસદમાં સૌથી પહેલા શાના માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે ?
✔પ્રશ્નોત્તરી

👁‍🗨લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે ?
✔અધ્યક્ષ

👁‍🗨રાજ્યસભાના ત્રીજા ભાગના સભ્યોની ચૂંટણી કેટલા વર્ષે આવે છે ?
✔2

👁‍🗨લોકસભામાં કેટલા સભ્યોની ચૂંટણી થાય છે ?
✔543

👁‍🗨ભારતના વડાપ્રધાન લોકસભામાં શું હોય છે ?
✔ શાસકપક્ષના વડા

👁‍🗨સંસદમાં ચૂંટાયેલા ઉમેદવારોને શુ કહેવામાં આવે છે ?
✔સંસદસભ્ય

👁‍🗨ભારતનું સંસદભવન ક્યાં આવેલું છે ?
✔ દિલ્લી

👁‍🗨લોકશાહીને અંગ્રેજીમાં શું કહે છે ?
✔ ડેમોક્રેસી

👁‍🗨લોકશાહીનું મુખ્ય લક્ષ્ય કયું છે ?
✔વધું લોકોનું હિત સાધવું.

👁‍🗨લોકશાહીમાં સત્તા કોના હાથમાં હોય છે ?
✔લોકોના હાથમાં

👁‍🗨સંસદનું કાર્ય નીચેનામાંથી કયું નથી ?
✔કાયદાનો ભંગ થાય તો ન્યાય આપવો.

👁‍🗨ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે ?
✔સંસદ

👁‍🗨રાજ્યસભા પ્રત્યક્ષ કોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે ?
✔ રાજ્યોનું

👁‍🗨લોકસભા પ્રત્યક્ષ કોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે ?
✔લોકોનું

📮સમીર પટેલ 📮
🔮🎶🔮🎶🔮🎶🔮🎶🔮🎶

No comments:

Post a Comment