Tuesday, 6 September 2016

😊7-sisters info✌💐💐

*भारत की सेवन सिस्टर्स*
🌍🌍🌍🌍🌍🌍🌍
♎ *भारतके उत्तर-पूर्व दिशा में असम, मणिपुर,त्रिपुरा, नागालैंड, मेघालय और मिजोरम, अरुणाचल प्रदेश ये सात राज्य है, जिन्हें ‘भारत की सात बहनें’ यानि सेवन सिस्टर्स कहा जाता है।*
*Vineshbbhuriya*
♎इन राज्यों की भौगोलिक स्थिति ने इन्हें एक साथ जोडकर रखा है।

♎ *इन राज्यों की धार्मिक, आर्थिक, संस्कृति मेंअनेकता होने के बावजूद भी ये अनेकता में एकता प्रदान करते है।*

♎एक कारण ये भी है की इन सात राज्यों का क्षेत्रफल 2,55,511 वर्ग किलोमीटर है, जो पुरे देश के कुल क्षेत्रफल का तकरीबन 7 प्रतिशत है।

♎ *सन 1947 में भारत स्वतंत्र हुआ तब यहाँ तिन राज्य थे – असम, मणिपुर, त्रिपुरा।*

♎जिसमे असम सबसे बड़ा था।

♎ *बाद में राज्यों का पुनर्गठन हुआ तब असम में से तिन नये राज्यों का निर्माण हुआ, जिसमे 1963 में नागालैंड, 1973 में मेघालय और मिजोरम, 1987 में अरुणाचल प्रदेश।*

♎इनकी आपस में परस्पर निर्भरता जोने के कारण ये सात राज्य सात बहनों की तरह रहते है।

♎ *‘सेवन सिस्टर्स’ शब्द पहलीबार उत्तर-पूर्वकी पत्रकारीय बैठक में इस्तेमाल हुआ था।*

♎सात बहनों का अनोखा खजाना उनके प्राकृतिक सौंदर्य में ही छिपा है।

♎ *ये सेवन सिस्टर्सप्रकृति का अछूत सौंदर्य और जनजातीय संस्कृति व सभ्यता की धरोहर है।*

Gyankiduniya🙅

Social media💐c.e.o👍

હર્ષ દેસાઈ 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻



*"આ છે મોટી મોટી કંપનીઓને બનાવનાર વ્યક્તિ, જેના નામ તમે નથી જાણતા!"*


   હર્ષ દેસાઈ

સોશિયલ મીડિયાના રૂપે ઈંટરનેટ, બ્લોગીંગ, માઈક્રોબ્લોગીંગ, વિકીઝ, સોશિયલ નેટવર્ક વગેરે ઘણું બધુ આવે છે. નીચે દર્શાવવામાં આવેલ સાઈટ્સમાંથી લોકો ઘણી બધી માહિતીનું આદાનપ્રદાન કરી શકે છે અને અમુક કંપનીઓ મેસેજીસની સુવિધાઓ પૂરી પાડે છે. આ બધી સાઈટ્સનો આપણે ઉપયોગ તો કરતા હોઈએ છીએ પણ તેના ‘સીઈઓ’ વિષે ખુબ ઓછા લોકોને જાણ હોય છે. તો ચાલો જાણીએ વિશ્વની મોટી કંપનીના ફાઉન્ડર્સ વિષે....

🌸 *ગુગલ - લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન,*

*ફેસબુક - માર્ક ઝુકરબર્ગ,*

*યાહૂ - જેરી યાંગ અને ડેવિડ ફિલો,*

*ટ્વીટર - એવન વિલિયમ્સ, જેક ડોર્સી, બીઝ સ્ટોન અને નોઆહ ગ્લાસ,*

*ઈન્ટરનેટ - ટીમ બર્નર્સ-લી,*

*લીંકેડઇન - રેઇડ હોફમેન, એરિક લાય, જીન-લુક વેઈલ્લેન્ટ, એલન બ્લુ અને કોન્સ્ટેન્ટિન ગુરિક,*

*ઇમેઇલ - શિવા અય્યાદુરાઈ,*

*જીટેક - રિચાર્ડ વાહ કેન,*

*વોટ્સએપ - જન કોમ અને બ્રેઈન એકટન,*

*હોટમેલ - સબીર ભાટિયા,*

*વિકિપીડિયા - જીમી વેલ્સ અને લેરી સંગર,*

*યુટ્યુબ - ચાડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ,*

*રેડીફ - અજિત બાલક્રિશ્નન,*

*નીમબઝ - વિકાસ સક્સેના,*

*આઈબીઆઈબીબો (Ibibo ) - આશિષ કશ્યપ,*

*ઓએલએક્સ (OLX) - ફેબ્રિસ ગ્રીંડા અને એલેક ઓક્ષનફોર્ડ,*

*સ્કાઈપ - જાનુસ ફ્રીસ અને નીકલ્સ ઝેનસ્ટ્રોમ,*

*બ્લોગર - એવન વિલિયમ્સ,*

*પીન્ટરેસ્ટ - બેન સીલ્બરમન્ન.*


  હર્ષ દેસાઈ

gk is 4ever gk💐

🌸🌸જીકે ઇસ બેસ્ટ ફોર એવર🌸🌸

☘રાહુલ ※ ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ?
✅ કચ્છ

☘ રાહુલ ※ ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?
✅ સુરત

☘ રાહુલ ※ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?  ( સંખ્યાની દ્રષ્ટિએ)
✅ અમદાવાદ

☘ રાહુલ ※ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?(સંખ્યાની દ્રષ્ટિએ)
✅ ડાંગ

☘ રાહુલ ※ વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?
✅ નવમો

☘ રાહુલ ※ દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ?
✅ દક્ષિણ સૌરાષ્ટ્ર

☘ રાહુલ ※ ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?
✅ 3 (આહવા,સુબીર,અને વઘઈ)

☘ રાહુલ ※ અટિરા શાના માટે જાણીતું છે ?
✅ કાપડ સંશોધન

☘ રાહુલ ※ બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?
✅ સિપ્રી અને બાલારામ

☘ રાહુલ ※ શિયાળ બેટ કયા જિલ્લામાં છે ?
✅ અમરેલી
🍁🍁જીકે ઇસ બેસ્ટ ફોર એવર🍁🍁

🍯રાહુલ ※ બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ?
 ✅ ગોઢા

➖➖➖➖➖➖➖➖

🍯 રાહુલ ※ કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ?
✅ કાનમપ્રદેશ

➖➖➖➖➖➖➖➖

🍯 રાહુલ ※ ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ?
✅ ભાવનગર

➖➖➖➖➖➖➖➖

🍯 રાહુલ ※ ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે ?
✅ સચાણા અને અલંગ

➖➖➖➖➖➖➖➖

🍯 રાહુલ ※ ગુજરાતમાં ઈફકોના પ્લાન્ટ કયા આવેલો છે ?
✅ કલોલ અને કંડલામાં

➖➖➖➖➖➖➖➖

🍯 રાહુલ ※ ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
✅ બનાસકાંઠા જિલ્લામાં

➖➖➖➖➖➖➖➖

🍯 રાહુલ ※ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જિલ્લા હતા ?
✅  17

➖➖➖➖➖➖➖➖

🍯 રાહુલ ※ નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?
✅  રાજપીપળા

➖➖➖➖➖➖➖➖

🍯 રાહુલ ※ ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લા માં થાય છે ?
✅ વલસાડ

➖➖➖➖➖➖➖➖

🍯 રાહુલ ※ ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ?
✅ મોરબી

➖➖➖➖➖➖➖➖

આભાર સાહુનો🤗
: 🌷🌷જીકે ઇસ બેસ્ટ ફોર એવર🌷🌷

રાહુલ ※ માત્ર 1 મતદાતા માટેનું મતદાનમથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ?
✅ ઊના

➖➖➖➖➖➖➖➖

રાહુલ ※ ડાકોરમાં કયું તળાવ આવેલું  છે ?
✅ ગોમતી તળાવ

➖➖➖➖➖➖➖➖

રાહુલ ※ દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ?
✅ ભાવનગર

➖➖➖➖➖➖➖➖

રાહુલ ※ ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ?
✅ ડાંગ (વઘઈ)

➖➖➖➖➖➖➖➖

રાહુલ ※ કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ?
✅ પીરાણા

➖➖➖➖➖➖➖➖

રાહુલ ※ કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ?
✅ ઘુડખર

➖➖➖➖➖➖➖➖

રાહુલ ※ ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે ?
✅ દંતાલી

➖➖➖➖➖➖➖➖

રાહુલ ※ સમેતશિખર કયા ધર્મનું તીર્થધામ છે ?
✅ જૈન

➖➖➖➖➖➖➖➖

રાહુલ ※ ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે ?
✅ શિગમા

➖➖➖➖➖➖➖➖

રાહુલ ※ ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળ ની જમીન સૌથી વધુ છે ?
✅ બનાસકાંઠા
[9/6, 5:50 PM] Rahul GK Admin: રાહુલ ※ અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ?
✅ અંબાજી

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે ?
✅ વાવ તાલુકાના ઠાકોરોનું (બનાસકાઠા જીલ્લો)

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે ?
✅ ગોરખનાથ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ કયા પ્રદેશમાં ઊચા પ્રકારનું ઘાસ થાય છે ?
✅ બન્ની

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ મીરાંદાતાર કઈ નદીના કિનારે છે ?
✅ પુષ્પાવતી

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે ?
✅ કચ્છ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ મુક્તેશ્વર સિંચાય યોજના કઈ નદી પર છે ?
✅ સરસ્વતી

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ તાનારીરીની સમાધિ કયા આવેલી છે ?
✅ વડનગર (મહેસાણા જીલ્લો)

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગર ને જુદા પડે છે ?
✅ ભોગાવો

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ?
✅ પાવાગઢમાં


➖➖➖રાહુલ➖➖➖

😊😊આભાર😊😊
☘☘ *જીકે ઇસ બેસ્ટ ફોર એવર*☘☘


રાહુલ ※ ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ?
✅ બારડોલી

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?
✅ ભાદર

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા હે ?
✅ 5

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે ?
✅ ખંભાત (આણંદ જિલ્લો)

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે ?
✅ વઘઈમાં (ડાંગ જિલ્લો )

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ?
✅ રાપર

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ સુમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે ?
✅ સુરત

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ સિપુ કયા જિલ્લાની નદી છે ?
✅ બનાસકાઠા

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ જિલ્લાઓની નવરચના થયા બાદ ગુજરાતના કેટલા જિલ્લા સમુદ્રકિનારો ધરાવે છે ?
✅ 15 જિલ્લા

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ કચ્છના અખાતના કાંઠે કયું બંદર સમગ્ર ભારતનું ‘મુકત વ્યાપાર વિસ્તાર’ ધરાવતું બંદર છે ?
✅ કંડલા

➖➖➖રાહુલ➖➖➖


🌸 *આભાર:- કમલેશ સર*🌸
 ☘☘જીકે ઇસ બેસ્ટ ફોર એવર☘☘


*&    અને    &*

🌷🌷ઓનલાઇન ટેસ્ટ ગ્રૂપ🌷🌷

રાહુલ ※ ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ?

 ✅ સાપુતારા


➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે ?

✅ કચ્છ


➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ નાગમતી અને રંગમતી નદીના સંગમસ્થળ પર કયું શહેર આવેલું છે ?

✅ જામનગર


➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ ફાગવેલ શાના માટે જાણીતું છે ?

✅ ભાથીજીનું મંદિર


➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?

✅ અમરેલી


➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ?

✅ ખાંડ


➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું કયાં આવેલું છે ?

✅ બિલિમોરા (નવસારી જિલ્લો)


➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં છે ?

✅ દેવભૂમિ દ્વરકા


➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ તારંગા કયા જિલ્લામાં આવેલુ છે?

✅ મહેસાણા


➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ ગુજરાતનો કયો મેળો ગર્દભમેળા તરીકે ઓળખાય છે ?

✅ વૌઠાનો


➖➖➖રાહુલ➖➖➖


🌸 *આભાર તમામ જીકે ઈસ બેસ્ટ ફોર એવર ના મેમ્બર્સ નો*🌸