Tuesday 23 May 2017

*🚁āŠ“āŠŠāŠ°ેāŠķāŠĻ āŠĨાāŠ° āŠķāŠ•્āŠĪિ*

*💥Breaking News💥*22-5-17

*🚁ઓપરેશન થાર શક્તિ*

ભારતીય સેનાનો યુધ્ધ અભ્યાસ

*🌷આર્મીના ચેતક કોરે રાજસ્થાનનાં રણમાં કર્યો ‘થાર શક્તિ’ નામનો યુદ્ધ અભ્યાસ*

🌷તાજેતરમા ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રિય સરહદ પાસે ભારતીય સેનાની ચેતક કોરનાં 20 હજાર જવાનોએ થારના રણમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે *ઓપરેશન થાર શક્તિ* નામની સૈન્ય કવાયત યોજી હતી.

🌷આ સેના અભ્યાસમા બખ્તરબંધ ટેન્કો,તોપો,અતિ આધુનિક સર્વેલન્સ સેન્સર ટેકનોલોજીથી સજ્જ રડારો, તથા ભૂમિદળના હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામા આવ્યો

*🇮🇳જય હિન્દ🇮🇳*
*✍🏻નરેશકુમાર-9408832850🌹*

ðŸŒī *āŠ‡āŠĻ્āŠŸāŠ°āŠĻેāŠķāŠĻāŠē āŠ•ોāŠ°્āŠŸ āŠ“āŠŦ āŠœāŠļ્āŠŸિāŠļ*ðŸŒī

🌴 *ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ*🌴
🕍 *International Court of Justice*🕍

🚩 *સ્થાપના* :1945            🚩 *દેશ*: 193
🚩 *સ્થાન*:હેગ, નેધરલેન્ડ્સ
🚩યુએન ચાર્ટર ICJ કાયદા મુજબ થઈ
🚩 *જજની મુદત* :૯ વર્ષ
🚩 *જજ ની સંખ્યા*:૧૫
🚩 *વેબસાઇટ* :www.Icj-cij.Org
🚩 *પ્રમુખ* (Preaident ): *રોની અબ્રાહમ*

🚩 *ઉપ પ્રમુખ(Vice Preaident) *અબ્દુલકુખી યુસુફ*
🚩 *જોસ ગુસ્તાવો ગ્યુરેરો* સાલ્વાડોરન રાજદૂત અને કાયદાશાસ્ત્રી
*તેઓ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ ("વર્લ્ડ કોર્ટ") ના પ્રથમ પ્રમુખ હતા, જે 1946 થી 1949 સુધી હતા*

✔ અત્યાર સુધી *ભારત માંથી 3 લોકો પ્રમુખ(જજ)* બન્યા છે

*૧.નાગેન્દ્ર સિંહ*
1985 -1988
🚩 *ભારતના  4th મુખ્ય ચૂંટણી કમિશનર**1972 -1973*

*2.આર.એસ. પાઠક (1989 -1991)*
18 માં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

*૩. *દલવીર ભંડારી*
અત્યારે ICJ માં જજ તરીકે સેવા આપે છે*(2012-2018)
2005 માં ચીફ જસ્ટિસ ઓફ બોમ્બે હાઇકોર્ટ.

🚩 *હરીશ સાલ્વે*
કુળભુષણ યાદવ નો કેસ લડનાર વકીલ. માત્ર ૧₹ ફી પેટે લીધા.

🚩 ભારતના *સોલિસીટર જનરલ રહી ચૂક્યા છે( 1999 -2002 )*

🚩 ICJ માં ભારતના *વિદેશ સચિવ દીપક મિત્તલ અને મુખ્ય વકીલ હરીશ સાલ્વે હતા*

🚩 જ્યારે પાકિસ્તાનનું *પ્રતિનિધિત્વ પાકિસ્તાનના મોહમ્મદ ફૈઝલ* દ્વારા થયું હતું અને  *વકીલ ખાવર કુરેશી*

*તો ખાવર કુરેશી કોણ છે?*

ખાવર કુરેશી, *સર્લે કોર્ટ ચેમ્બર્સ અને મેકએન ચેમ્બર્સ કતારમાં ક્વિન્સ કાઉન્સિલ છે*.

*ICJ માં સૌથી નાની વય ના વકીલ તરીકે કેસ લડ્યો. નિવૃત્તિના કેસમાં બોસ્નિયાના વકીલ તરીકે  યુગોસ્લાવિયાની વિરુદ્ધમાં*

🎯 *નિશાન ચૂક માફ નહીં માફ નીચુ નિશાન*🎯

#The_IPL_Champions_list!!

#The_IPL_Champions_list!!

2008 : RR
2009 : DC
2010 : CSK
2011 : CSK
2012 : KKR
2013 : MI
2014 : KKR
2015 : MI
2016 : SRH
2017 : MI

āŠ—ુāŠœāŠ°ાāŠĪāŠĻાં āŠĻેāŠķāŠĻāŠē āŠđાāŠ‡āŠĩે āŠŠāŠ° āŠĻા āŠ†āŠĩāŠĪા āŠđોāŠ‡ āŠĪેāŠĩા āŠœિāŠē્āŠēા āŠĻે āŠŊાāŠĶ āŠ°ાāŠ–āŠĩા

ગુજરાતનાં નેશનલ હાઇવે પર ના આવતા હોઇ તેવા જિલ્લા ને યાદ રાખવા

"મજાના ડોબા છો"
🌹મ)મહેસાણા
🌹જા)જામનગર
🌹ના)નરમદા
🌹ડો)ડાંગ
🌹બા)બોટાદ
🌹છો)છોટા ઉદેપુર
બિપીન પરમાર

āŠ—ુāŠœāŠ°ાāŠĪāŠŪા āŠ†āŠĩેāŠēા āŠ°ીંāŠ› āŠĻા āŠ…āŠ­્āŠŊાāŠ°āŠĢીāŠŊો

ગુજરાતમા આવેલા રીંછ ના અભ્યારણીયો

"બેસિજા DJ માં"

👉🏻બ)બાલારામ
👉🏻સ)સિતલમહાલ
👉🏻જા)જાંબુઘોડા
👉🏻D)ડેડીયાપાડા
👉🏻J)જેસોર
આ અભિયારણિયો પૈકી કયુ અભિયારણીય મોટુ છે

āŠŽેāŠĄāŠŪિāŠĻ્āŠŸāŠĻ āŠĻા āŠ•āŠŠ āŠĻે āŠŊાāŠĶ āŠ°ાāŠ–āŠĩાāŠĻી āŠŸ્āŠ°િāŠ•

બેડમિન્ટન ના કપ ને યાદ રાખવાની ટ્રિક

"દિવાના સુરમે થમ કે નાચ"

👉🏻દિવાના)અમ્રુત દિવાન કપ
👉🏻સુ)સુંદરી માન કપ
👉🏻ર)રહિમ મન કપ
👉🏻થમ)થોમસ કપ
👉🏻ના)નરંગ કપ
👉🏻ચ)ચડ્ડા કપ

👊 IPL-10áĩ€áīī áīąáī°áīĩáĩ€áīĩáīžáīš 👊

👊 IPL-10ᵀᴴ ᴱᴰᴵᵀᴵᴼᴺ 👊
👉Winner ➖ Mumbai Indians
👉Runner Up ➖ Rising Pune Superfast ( RPS)
👉Official Partner ➖ Vivo
👉Orange Cup ➖ David Warner ( SRH)
👉Purple Cup ➖ Bhuveshwar Kumar (SRH)
👉Most Sixes ➖ Glenn Maxwell ( KXIP)
👉Most Century ➖ Hashim Amla (KXIP)
👉Final ➖ Rajiv Gandhi International Stadium, Hyderabad
👉Superfast Fifty ➖ Sunil Naraine (KKR)

🏏 *IPL* 🏏

🏏 *IPL* 🏏

📮➖IPL નું પૂરું નામ ‘ઇન્ડીયન પ્રીમિયર લીગ’ છે. પૈસા કમાવવાની આ લીગમાં ક્રિકેટર્સ પૈસા કમાવવા માટે મસ્ત હોય છે. આને અરબો ની રમત પણ કહેવાય છે.

📮➖ગ્લેમર, નેટ નાઈટ પાર્ટી માટે આ ફેમસ છે. IPL ની ઓક્શન (નીલામી) માં ક્રિકેટર્સ કરોડો કમાય છે.

📮➖આ ખેલમાં ઘણા ક્રિકેટર્સ ‘સ્પોર્ટ્સ ફિક્સીંગ’ નો પણ શિકાર બને છે, જેમાં ક્રિકેટર શ્રીસંથ ઉપરાંત ધોની ની ટીમ ‘ચેન્નાઈ ઉપર કિંગ’, રાજ કુન્દ્રાની ટીમ ‘રાજસ્થાન રોયલ’ જેવી ટીમને બે વર્ષ માટે રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

📮➖ IPL ની શરૂઆત ૨૩ સપ્ટેમ્બર ૨૦૦૭ માં થઇ, જેણે ક્રિકેટની કાયાપલટ કરી નાખી.

📮➖ IPL ની પહેલી જ મેચમાં બ્રેંડન મૈકુલમે ૧૫૮ રન બનાવ્યા હતા. જેણે IPL મેચની લોકપ્રિયતા પહેલી જ મેચમાં વધારી દીધી.

📮➖હરભજન સિંહ સૌથી વધુ વખત ૦ પર આઉટ થયેલ ખેલાડી છે. તેઓ ૧૨ વાર રમ્યા વગર જ ક્રિકેટના રૂમમાં (પવેલિયન) ચાલ્યા ગયા હતા.

📮➖ IPL માં ખેલાડી સિવાય લોકોનું ઘ્યાન ગ્લેમર તરફ એટલેકે ચીયર્સ ગર્લ અને હોટ ફીમેલ એન્કર્સ તરફ પણ વધુ ટકેલ હોય છે.

📮➖ યુવરાજ સિંહ ના નામે સૌથી મોંધી રકમ માં ખરીદેલ ખેલાડીનો રેકોર્ડ છે, તેણે ૧૬ કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. જોકે IPL માં કોઈપણ ખેલાડીને ખરીદવાની છેલ્લી રકમ (price money) ૧૫ કરોડ સુધી જ છે.

📮➖પાર્થિવ પટેલ અને એરોન કીંચ અત્યાર સુધી IPL માં છ અલગ અલગ ટીમ તરફથી રમી ચુક્યા છે.

📮➖ કિંગ્સ XI પંજાબ પાસે ૨૩.૨૫ કરોડ રૂપિયા છે, જોકે, આ બધી ટીમ ના મુકાબલે વધારે છે. જયારે મુંબઈ ઇન્ડિયન પાસે ૧૧.૫ કરોડ રૂપિયા છે.

📮➖ યુસીફ પઠાણ ૩ વાર વિજેતા ટીમ ના સદસ્ય બન્યા છે. તેઓ ૨૦૦૮માં રાજસ્થાન રોયલ, ૨૦૧૨ અને ૨૦૧૪ ની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ ના. ઉપરાંત રોહિત શર્મા પણ ૩ વખત વિજેતા ટીમના મેમ્બર રહી ચુક્યા છે.

📮➖મનીષ પાંડે અને રોબીન ઉથપ્પા બંને બેસ્ટ ફ્રેન્ડ છે. મોટાભાગની IPL માં આ બંને ખેલાડીઓ એકસાથે જ રમ્યા છે. કર્ણાટકના આ બંને ખેલાડી અત્યાર સુધી અલગ અલગ ૪ ટીમ માટે રમી ચુક્યા છે, પરંતુ બધી વાર બંને સાથે જ રમ્યા છે. આ વર્ષે પણ સાથે જ છે.

📮➖કોલકાતા નાઈટ રાઈડર્સ ના કેપ્ટન ગૌતમ ગંભીર એકમાત્ર એવા બેટ્સમેન છે જેણે ૧૬૦૦ રન બનાવ્યા હતા જેમાં તેની ટીમ જીતી પણ હતી. તેમણે પોતાની ટીમ ની જીત માટે સૌથી વધુ અર્ધશતક લગાવ્યા છે.

📮➖ IPL ૨૦૧૪માં અમ્પાયરે જયારે પોલાર્ડને ચુપ રહેવાનું કહ્યું ત્યારે તેણે મોં પર પટ્ટી બાંધી દીધી હતી.....

💐💐 જ્ઞાન કી દુનિયા 💐💐

🎞 *āŠĄૉ.āŠŠી. āŠļી. āŠĩૈāŠ§* 📜

📜💭📜💭📜💭📜💭📜💭

⏰ *૨૩ મે* ⏰
🎞 *ડૉ.પી. સી. વૈધ* 📜
             
📑➖ગુજરાતના સમર્થ ગણિતજ્ઞ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વૈજ્ઞાનિક, આજીવન સંનિષ્ઠ શિક્ષક અને લેખક પ્રહલાદભાઈ ચુનીલાલ વૈધ ( ડૉ. પી.સી.વૈધ)નો જન્મ તા. ૨૩/૫/૧૯૧૮ના રોજ જુનાગઢના શાપુરમાં થયો હતો.

📑➖સામાન્ય પરિવારમાં જન્મેલા પી.સી.વૈધનું બાળપણ દામનગર, ધોલેરા અને રાણપુરમાં વિત્યું હતું.

📑➖માત્ર ચાર વર્ષની નાની વયે માતા અને તેરમાં વર્ષે પિતાની છત્રછાયા ગુમાવી.

📑➖ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું.

📑➖મેટ્રિક સુધીનો અભ્યાસ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કર્યો.

📑➖ઈ.સ.૧૯૩૩માં મોટાભાઈ સાથે મુંબઈ આવ્યા અને ત્યાં કોલેજ્શીક્ષણ મેળવ્યું હતું.

📑➖ઈ.સ.૧૯૩૮માં ગણિતશાસ્ત્ર સાથે બી.એસ.સી.ની ઉપાધી પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ થયા.

📑➖તેમાં તેમણે સાપેક્ષવાદનો વિષય રાખ્યો હતો.

📑➖ ઈ.સ. ૧૯૪૦માં એમ.એસ.સી.ની ડીગ્રી પ્રથમ સ્થાન મેળવી હતી. ઈ.સ.

📑➖૧૯૪૨માં તેઓ બનારસ ગયા ત્યાં પ્રા. નારલીકરના માર્ગદર્શક હેઠળ તેમણે સાપેક્ષવાદમાં પી.એચ.ડી. માટે સંશોધન કામ શરૂ કર્યું.

📑➖આ સંશોધનમાં સૂર્યને ગુરુત્વાકર્ષણ ગણવા માટે આઇન્સ્ટાઇના સમીકરણનો આધાર લીધો.

📑➖સૂર્યને અપ્રકાશિત ઠંડા પિંડને બદલે કિરણોત્સારી તારા તરીકે લીધો. આ સુઝાવ પી.સી.વૈધનો હતો આથી તે ‘ વૈધ મેટ્રિક’ તરીકે ઓળખાયા.

📑➖આ સંશોધનલેખનને ઈ.સ.૧૯૪૩માં લંડનની રોયલ એસ્ટ્રોનોમીકલ સોસાયટીમાં પ્રકાશન માટે મોકલ્યો ત્યારે તેનો અસ્વીકાર થયો, પણ એ પછી વીસ વર્ષ બાદ ઈ.સ.૧૯૬૪માં યુ.એસ.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં તેનો સ્વીકાર થયો.

📑➖તેમણે ગણિતનું શિક્ષણ અને અભ્યાસક્રમોનું ધોરણ સુધારવા ભગીરથ પ્રયત્નો કર્યા.

📑➖ ‘ ગુજરાત ગણિત મંડળ’ સ્થાપના કરી. ગણિત સામયિક ‘ સુગણિતમ’ શરૂ કર્યું.

➖વિદ્યાર્થીઓ માટે ગણિતસ્પર્ધાઓ શરૂ કરી. શિક્ષકો અને અધ્યાપકોને ગણિતની તાલીમ આપી. ડૉ.વિક્રમ સારાભાઇએ તેમના સહકારથી અમદાવાદમાં કોમ્યુનીટી સાયન્સ સેન્ટરની સ્થાપના કરી હતી.

📑➖તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેનપદે નિમાયા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ નિમાયા હતા.

📑➖ચુસ્ત ગાંધીવાદી એવા ડૉ.પી.સી.વૈધનું ૧૨મી માર્ચ ૨૦૧૦માં અમદાવાદમાં અવસાન થયું.

🗞🎙 *જ્ઞાન કી દુનિયા* 🎙🗞

⚫⚫ *āŦĻāŦĐ āŠŪે* ⚫⚫

⚫⚫ *૨૩ મે* ⚫⚫

✔ *મહત્વની ઘટનાઓ*

👉🏿૧૯૨૯ – મિકિ માઉસ (Mickey Mouse)નું પ્રથમ બોલતું કાર્ટૂન ચલચિત્ર,'ધ કાર્નિવલ કિડ' રજુ થયું.
👉🏿૧૯૯૫ – જાવા પ્રોગ્રામીંગ ભાષાનું પ્રથમ સંસ્કરણ રજુ કરાયું.

🍫 *જન્મ* 🍫

👉🏿૧૮૯૯ - લીલાવતી મુન્શી, ગુજરાતી સાહિત્યકાર, કનૈયાલાલ મુનશીનાં ધર્મપત્નિ. (અ.૧૯૭૮)

👉🏿૧૯૧૮ - પી. સી. વૈદ્ય, જાણીતા ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્

✔ *તહેવારો અને ઉજવણીઓ*

👉🏿વિશ્વ કાચબા દિવસ (World Turtle Day)

👉🏿શિખધર્મ: ગુરુ અમરદાસનો જન્મ દિવસ.

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍