Monday 17 July 2017

💿Ⓜ *અગત્યના જી કે પ્રશ્નો*

💿Ⓜ *અગત્યના જી કે પ્રશ્નો*

💒 *રેતીની રોટલી ' નામે હાસ્ય નિબંધ કોણે લખ્યો છે.?*
⚓જયોતીન્દ્ર દવે

💒 *'સારસ્વત ' ઉપનામ કોનું છે .?*
⚓.પુરૂરાજ જોષી

💒 *માનવ અથૅશાસ્ત્ર ના લેખક કોણ છે.?*
⚓નરહરિ પરીખ

💒 *'પુસ્તક દિવસ ' કયારે ઉજવાય છે.?*
⚓.23 એપ્રિલ

💒 *વેદોને બીજા કયાં નામે ઓળખવામાં આવે છે.?*
⚓.શ્રુતિ

💒 *એશિયા ના સૌથી મોટા આધુનિક પશુ આહાર પ્લાન્ટ કયા ચાલુ કરવામા આવ્યો.*?
⚓ખેડા જિલ્લાના કપડવંજ ના કાપડીવાવ ખાતે.(રાષ્ટપતિ દ્રારા).

💒 *ડીજીટલ ઇન્ડિયા ના બ્રાંડ એમ્બેસેડર કોણ છે.?*
⚓કૃતિ તિવારી.

💒 *વિશ્ર્વની સવૅપ્રથમ ફિંગરપ્રિન્ચ ઓફિસ કયા ખોલવામા આવી.?*
⚓કલકત્તા

*લેડી ખલી*

🔅➖🔅➖🔅➖🔅➖🔅➖

*લેડી ખલી*

➖🔅➖🔅➖🔅➖🔅➖🔅
🤼‍♀🥊 *કવિતા દલાલ WWEમાં હિસ્સો લેનાર પહેલી ભારતીય મહિલા બનશે*

🤼‍♀🥊WWE રિંગમાં કદમ રાખવા જઈ રહેલ કવિતા જાલંધરમાં ખલીની એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી છે આ માટે તે ઘણી જ મહેનત કરી રહી છે.

🤼‍♀🥊 *WWEમાં પસંદ થનાર પહેલી ભારતીય મહિલા પહેલવાન કવિતા દલાલ એશિયાઈ ખેલોની સુવર્ણ પદક વિજેતા રહી ચુકી છે*.

🥊🤼‍♀તે ચર્ચા માં ત્યારે આવે જયારે તેમણે પહેલવાન બુલબુલને રિંગમાં ચેતવણી આપી દીધી.

🤼‍♀🥊દરઅસલ થયું એ કે ૧૩ જૂન ૨૦૧૬નાં કવિતા જાલંધરમાં પોતાનાં ચાર વર્ષીય છોકરા માટે ખીલ કે રેસલિંગ શો જોવા આવી હતી.

🤼‍♀🥊ત્યાં દિલ્લીની પહેલવાન બુલબુલ રિંગમાં ઉભી રહી ફાઈટ માટે ભીડને લલકારી રહી હતી; પરંતુ કોઈ તેમની સામે લડવા ન આવ્યું. એવામાં કવિતા દલાલ તેમને ચૂનોતી આપવા આગળ આવી ગઈ.

🤼‍♀🥊આ સમયે તે સલવાર પહેર્યો હતો; નહિ કે કોઈ રેસલરની જેમ કોસ્ચ્યુમ. તેમ છતાંય કવિતા એ રિંગમાં બુલબુલની જમકર ધુલાઇ કરી. પરિણામ એ આવ્યું કે સ્ટાફને વચ્ચે બચાવા માટે રિંગમાં આવવું પડ્યું. આ પછી ખલીએ તેમને ફરીથી પોતાનાં શો ધ ગ્રેટ ખલી રિટર્નમાં ઇન્વાઇટ કર્યા.

🤼‍♀🥊આમ કવિતાએ અમેરિકન રેસલર નટરિયા, જિમી જેમ અને એટીનાને હરાવી સનસની મચાવી દીધી.

🥊🤼‍♀WWEની રિંગમાં કદમ રાખવા જઈ રહેલ કવિતા જાલંધરમાં ખલી એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી છે.

🤼‍♀🥊આ માટે તે રોજ ૮ કલાક મહેનત કરે છે. આ વિશે કવિતાએ કહ્યું છે કે, ‘ *હું WWEમાં મહિલા ટુર્નામેન્ટમાં પહોચનાર પહેલી ભારતીય બની ગર્વ મહેસુસ કરું છું*.

🤼‍♀🥊મને ઉમ્મીદ છે કે આ મંચનો ઉપયોગ હું અન્ય મહિલાને પ્રેરિત કરવાં માટે કરું’ બતાવી દઈએ છીએ કે WWEમાં મેઇ યંગ ક્લાસિક ટુર્નામેન્ટનું આયોજન ૧૩ -૧૪ જુલાઈનાં ફ્લોરીડાનાં ઓરલેંડોનાં ફુલ સેલ લાઈવમાં હશે.

💿Ⓜ *અગત્યાના કર્રેન્ટ અફેર પ્રશ્નો*

💿Ⓜ *અગત્યાના કર્રેન્ટ અફેર પ્રશ્નો*

💿Ⓜ હાલ જુલાઈ ૨૦૧૭માં ઇન્ડોનેશિયામાં કોને ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
                *પ્રદીપ કુમાર રાવત*

💿Ⓜભારતીય વૈજ્ઞાનિકો દ્વારા હાલમાં આકાશગંગાનો એક મોટો સમૂહ ખોજાયો એમનુ નામ શું રાખવામાં આવ્યું છે?
         *સરસ્વતી*

💿Ⓜકયા દેશના વૈજ્ઞાનિકોએ સૌથી નાના તારાની ખોજ કરી?
                  *બ્રિટેન*

💿Ⓜ નિમ્નમાંથી કયા રાજયએ જાતિ પંચાયતો દ્વારા કરવામાં આવેલ ભેદભાવ ખિલાફ કાનુન બનાવ્યો છે?
        -           *મહારાષ્ટ*્ર

💿Ⓜડીઆઈપીપી કયા રાજ્યમાં દેશમાં પહેલા ટીઆઈએસસી સ્થાપિત કરશે?
        -           *પંજાબ*

💿Ⓜનિમ્નમાંથી કોણે આર્થિક મામલોના સચિવનો પદભાર ગ્રહણ કર્યો છે?
        -           *સુભાષચંદ્ર ગર્ગ*

💿Ⓜજુલાઈ ૨૦૧૭માં કયા રાજયની ૪૩૭ ગૌશાળાઓમાં બાયોગેસ સંયંત્ર સ્થાપિત થશે?
                   *હરિયાણા*

💿Ⓜકોને વિશ્વ કપ ૨૦૧૯ સુધી ભારતીય ક્રિકેટ ટીમના કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે?
         *રવિ શાસ્ત્રી*

💿Ⓜ આંતકવાદના વિતપોષણને રોકવા માટે અમેરિકા અને કયા દેશએ સમજુતી કરી છે?
                   *કતર*

💿Ⓜ વિત્ત મંત્રી અરુણ જેટલીએ ૧૦ જુલાઈ ૨૦૧૭માં ટેક્સ ભરવા વાળા માટે કયા ઈ-પ્લેટફોર્મને લોન્ચ કર્યું છે?
                    *આયકર સેતુ*

💿Ⓜ માનસિંહજી ગોહિલ

👩‍🎓 *ગુજરાતી સમાસ પરિચય* 👨🏻‍🎓

➖➖➖➖➖➖➖➖➖➖➖

👩‍🎓 *ગુજરાતી સમાસ પરિચય* 👨🏻‍🎓

➖➖➖➖➖➖➖➖➖➖➖

💁🏻‍♂ *સમાસ એટલે સમ + આસ એટલે કે સાથે બેસવું. બે કે બેથી વધારે પદ સંયોજાઈ એક નવો એકમ રચે તો તેને સમાસ કહે છે.*

➖ સમાસનો હેતુ શબ્દોની કરકસર કરી વાતને સંક્ષેપમાં રજૂ કરવાનો છે.

➖ બે પદોને વિભક્તિનો પ્રત્યય મૂકી છૂટા પાડવાની પ્રક્રિયાને સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે.

➖ સામાસિક શબ્દમાં આવતા પ્રથમ શબ્દને *પૂર્વપદ*અને દ્વિતીય શબ્દને *ઉત્તરપદ* કહેવામાં આવે છે.

➖પૂર્વ એટલે પહેલું પદ  અને ઉત્તર એટલે બીજું પદ.

➖➖➖➖➖➖➖➖➖➖➖

👨‍🏫🔹 *જ્ઞાન કી દુનિયા* 🔹👩‍🏫

➖➖➖➖➖➖➖➖➖➖➖

💁🏻‍♂ * દ્વંદ્વ સમાસ*

➖ બંને પદોનું સરખું મહત્વ હોય છે.

➖ વિગ્રહ કરતી વખતે *અને*  *તથા* , *યા* , *અથવા* , *કે* જેવા સંયોજનો આવે છે.

➖ દ્વંદ્વ સમાસ જોડકું જ હોય છે.

🦋➖ *ઉદાહરણો* ➖

➖ધનુષબાણ
➖માબાપ
➖દંપતી
➖ગુરૂશિષ્ય
➖અંજળ
➖તેજીમંદી      
➖હાથપગ
➖ઊંચનીચ
➖ખેંચતાણ
➖રાગદ્વેષ
➖સોયદોરો
➖તારટપાલ
➖સોનુરૂપું
➖વેશટેક
➖વેરઝેર
➖હષ્ટપુષ્ટ
➖નરનારી
➖દવાદારૂ

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

👨🏻‍🎓👩‍🎓 *જ્ઞાન કી દુનિયા* 👨🏻‍🎓👩‍🎓

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

💁🏻‍♂ *દ્વિગુ સમાસ*

➖ પૂર્વપદ ચોક્કસ સંખ્યાદર્શાવતું હોય છે.

➖જેમ કે પંચવટી – પાંચ વડનો સમૂહ.

➖ઉત્તરપદ સંજ્ઞા હોય` છે.

➖જેમ કે પંચવટી – પાંચ વડનો સમૂહ.

🦋➖ *ઉદાહરણો* ➖🦋

➖નવરાત્રી
➖ત્રિકોણ
➖ત્રિલોક
➖પંચામૃત
➖પ્રાક્ષિક
➖ચોમાસું
➖પંચવટી
➖પંચદેવ
➖ત્રિદેવ
➖ત્રિશૂલ
➖ચતુર્ભુજ
➖દશેરા
➖સપ્તાહ
➖નવરંગ
➖સપ્તપદી
➖ચોખંડ
➖ચોધાર  

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

👩‍🎓 *જ્ઞાન કી દુનિયા* 👩‍🎓

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋   

💁🏻‍♂ *કર્મધારય*

➖ પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરે છે.

➖ દા.ત.- શ્યામવર્ણ ( શ્યામ એવો વર્ણ)મહાથી શરૂ અને રૂપીથી વિગ્રહ થાય છે.

➖ રૂપી,એવા,તેવું,જેવું,એવી જેવા શબ્દોમાંથી ગમે તે એક શબ્દ આવે ત્યારે કર્મધારય સમાસ બને છે.

🦋➖ *ઉદાહરણો* ➖🦋

➖મહાસિદ્ધિ
➖ભૂતકાળ
➖ઉપવસ્ત્ર
➖હરિવર
➖લંબગોળ
➖દુકાળ
➖પાણીપોચું
➖મધ્યરાત્રી
➖ભરપેટ
➖વરદાન
➖એકમાત્ર
➖મહાપુરૂષ
➖તીર્થોત્તમ
➖જ્ઞાનબોધ
➖અમરવેલ
➖દીર્ઘદ્રષ્ટ્રી
➖મહોત્સવ

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

👩‍🎓 *જ્ઞાન કી દુનિયા* 👨🏻‍🎓

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

🦋➖ *ઉપપદ સમાસ* ➖🦋

💁🏻‍♂ પૂર્વપદ નામના અર્થનું સૂચન કરતુ હોય અને ઉત્તરપદ કામના અર્થનું સૂચન કરે છે.

💁🏻‍♂  ઉત્તરપદ ક્રિયાધાતુ હોય છે. વિગ્રહ કરતી વખતે નાર, નારી, વાળી શબ્દ આવે છે.

💁🏻‍♂ ઉત્તરપદમાં જ,દ,સ્થ,ઘર,કર,હર,કાર,રાખું

➖દા.ત.-ગૃહસ્થ –ગૃહમાં રહેનાર ,

🦋➖➖ *ઉદાહરણો* ➖➖🦋

➖મનોહર
➖અમલદાર
➖પંકજ
➖પગરખું
➖જશોદા
➖ગ્રંથકાર

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

💁🏻‍♂ *બહુવ્રિહી સમાસ*

➖ સમાસમાં આખું પદ વિશેષણ તરીકે વપરાય છે. અને જેનો વિગ્રહ કરતી વખતે જેમનામાં તેમનામાં ,જેમને તેમને,જેવું તેવું માંથી ગમે તે એક સર્વનામ મૂકવામાં આવે છે.

➖ બહુવ્રિહી સમાસ હંમેશા વિશેષણ તરીકે ઓળખાય છે.

➖ દા.ત. શ્વેતાંબર – શ્વેત ( સફેદ) છે જેના અંબર (વસ્ત્ર) તે.

➖🦋🦋 *ઉદાહરણો* 🦋🦋➖

➖ચતુર્ભુજ
➖નિસ્પૃહ
➖નિરક્ષર
➖નાખુશ
➖રસિક
➖નિરાધાર
➖સૂર્યમુખી
➖ધૂમકેતુ
➖ચક્ષુ:શ્રવા
➖અણખૂટ
➖હરખઘેલા    

🦋🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋🦋

💁🏻‍♂ *મધ્યમપદલોપી સમાસ*

➖ પૂર્વ પદ અને ઉત્તરપદ વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલ હોય છે.

➖ વચ્ચેનું પદ લુપ્ત થયેલું હોય છે., વિગ્રહ વખતે તે પદ મુકાય છે.

➖ પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે વધારાના પડો ઉમેરાય છે.

➖ દા.ત.- મરણપોક = મરણ વખતે મુકાતી પોક , દીવાદાંડી = દીવો બતાવતી દાંડી

🦋➖➖ *ઉદાહરણો* ➖➖🦋

➖ધારાસભા
➖ગણવેશ
➖મૂર્ખવિદ્યા
➖તપશ્વર્યા
➖વિજયધ્વજ 
➖દવાખાનું
➖ઘોડાગાડી
➖વર્તમાનપત્ર
➖શિષ્યવૃત્તિ
➖આગગાડી

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

🦋➖ *તત્પુરૂષ સમાસ* ➖🦋

➖ જે સમાસમાં પૂર્વપદઅને ઉત્તરપદ વિભક્તિના પ્રત્યયથી જોડાયેલાં હોય છે.

➖ પ્રત્યય ;- ને,થી, થકી, વડે, માટે, નો, ની, નું,માં, પર

➖ વિગ્રહ કરતા ‘ ને’ આવે તો કર્મ તત્પુરૂષ

➖ વિગ્રહ કરતા ‘ થી, વડે ’ આવે તો કરણ તત્પુરૂષ

➖ વિગ્રહ કરતા ‘ માટે ’ આવે તો સંપ્રદાન તત્પુરૂષ

➖ વિગ્રહ કરતા ‘ નો, ની,નું, ના’ આવે તો સંબંધ તત્પુરૂષ

➖ વિગ્રહ કરતા ‘ માં પ્રત્યે ’ આવે તો અધિકરણ તત્પુરૂષ

➖ દા.ત. ગર્ભશ્રીમંત – ગર્ભથી શ્રીમંત

🦋➖ *ઉદાહરણો* ➖🦋

➖નંદકુંવર
➖મતભેદ
➖રાજમહેલ
➖વિધાર્થી
➖શિવાલય
➖પત્રવ્યવહાર

👩‍🎓 *જ્ઞાન કી દુનિયા* 👩‍🎓

*Conjunction (સંયોજકો)*

🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠

*Conjunction (સંયોજકો)*

🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠

💁🏻‍♂  *And➖અને*

➖ બીજા વાક્ય દ્વારા આગલા વાક્યનાં અર્થમાં કંઈક ઉમેરો થાય ત્યારે ‘And’સંયોજક નો ઉપયોગ થાય છે.

🔹policeman ran fast and caught the thief.

💁🏻‍♂   *But➖પરંતુ*

➖ બે વાક્યમાં પરસ્પર વિરોધનો ભાવ દર્શાવતો હોય ત્યારે ‘But’ સંયોજક નો ઉપયોગ થાયછે.’yet’ પણ વિરોધ નો ભાવ દર્શાવે છે. તેનો પણ આ પ્રકારે ઉપયોગ થાય છે.

🔹policeman ran fast but he could not catch the bus.

💁🏻‍♂ *Though➖જોકે,છતાં*

➖ આ સંયોજકો પરસ્પર વિરોધ નો ભાવ દર્શાવે છે. તે વાક્યની શરૂઆતમાં આવે છે. ક્યારેક વચ્ચે પણ અર્થ અનુરૂપ ગોઠવાય છે.

➖આ અર્થમાં Even if, Even though ,Although વાક્ય ની શરૂઆતમાં અથવા અર્થને અનુરૂપ વચ્ચે પણ આ સંયોજકનો ઉપયોગ થાય છે.

🔹 Though Priya  worked hard,she could not succeed.

💁🏻‍♂   *Or/Otherwise➖અથવા/નહીતર.*

➖બે માંથી એક બાબત નો સ્વીકાર કરવો પડે તેમ હોય,ત્યારે ‘અથવા’કે ‘નહીતર’ ન અર્થ મુજબ આ સંયોજક મુકાય છે.

🔹work hard or go home
           
💁🏻‍♂ *So/therefore➖તેથી*

➖ પહેલા વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય ત્યારે ‘so’કે ‘therefore’ નો સંયોજક તરીકે ઉપયોગ થાય છે.

🔹Priya did not work hard therefore she could not get good marks

💁🏻‍♂ *Because➖કારણકે*

➖પ્રથમ વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય ત્યારે Beacause નો સંયોજક તરીકે ઉપયોગ થાય છે.

🔹She could not join the N.C.C.beacuse she was ill.

➖’Since’પણ કારણકે ન સંદર્ભ માં વપરાય છે.

🔹Since it was raining,could not go to school.

💁🏻‍♂ *Either…or➖બે માંથી એક*

➖ ‘Either…..or’ નો ઉપયોગ કરતા અથવા કર્મના સ્થાને બે ભિન્ન ભિન્ન નામની આગળ વિકલ્પ સૂચવવા વપરાય છે.આવોજ ઉપયોગ ભિન્ન ભિન્ન વિશેષણો ,ક્રિયાપદો કે ક્રિયા વિશેષણોનાં વિકલ્પ સૂચવવા થાય છે.

🔹You can take either tea or coffee

💁🏻‍♂ *Neither…..nor➖બે માંથી એક પણ નહી.*

➖ ‘Neither……nor’ એટલે બે માંથી એક પણ નહી,એટલેકે બે ભિન્ન ભિન્ન કરતા , કર્મ,નામ, વિશેષણનાં ક્રિયાપદો ,કે ક્રિયા વિશેષણોમાંથી એક પણ નહી.આ સંયોજક પણ બે વાક્યો ને ઉપરોક્ત ભાવાર્થ મુજબ જોડે છે.

🔹Neither Geeta nor Priya can join the camp.

💁🏻‍♂ *When➖જયારે-ત્યારે*

➖‘when’એટલે ‘જયારે ‘,જેમાં ત્યારેનો અર્થ પણ સમાવિષ્ટ છે.અમુક સમયે કઈક બને ત્યારે તેના અનુસંધાને બીજી કોઈક ઘટના બને છેતેને સૂચવવા આ સૈયોજક વાક્યની શરૂઆત માં અથવા વચ્ચે વપરાય છે.

🔹When I went my home , my mother was watching T.V.

💁🏻‍♂ *While➖ જયારે-ત્યારે*

➖ ‘while’એટલે પણ ‘જયારે-ત્યારે. સામાન્ય રીતે ‘white’ચાલુ ભૂતકાળ દર્શાવે  છે. તેના દ્વારા ક્રિયા લાંબો સમય ચાલી તે સૂચવાય છે.

🔹I saw kapil Dev, White I was crossing the road.

💁🏻‍♂ *Till/Until➖જ્યાં સુધી –ત્યાં સુધી*

➖ Till/Until’ એટલે અમુક સમય સુધી.’જ્યાંસુધી-ત્યાંસુધી’ આ બંને સંયોજકો એક બીજા ન બદલે વાપરી શકાય છે.પણ મોટે ભાગે ‘Until’નકાર વાક્યના અનુસંધાને વધુ વપરાય છે.

🔹 Keep quiet, till I come.

💁🏻‍♂ *Before➖પહેલા*

➖બીજી ક્રિયા પહેલા કોઈ ક્રિયા થતી હોય તે સૂચવવા ‘Before’ સંયોજકોનો ઉપયોગ થાય છે.

🔹Finish your work, before yougo.

💁🏻‍♂ *After➖પછી*

➖કોઈ ક્રિયાના અનુંસંધને અથવા બીજી ક્રિયા થાય છે તે સૂચવવા ‘After’ સંયોજકનો ઉપયોગ થાછે.

🔹You can go after you finish your homework.

💁🏻‍♂ *If➖જો/તો*

➖ If ‘જો’ , ’તો’.આ શબ્દ શરતનો ભાવ સૂચવે છે.

🔹You can do it ,if you work hard.

💁🏻‍♂ *Unless➖જો નહી તો*

➖આ Unless ની અંદર નકારનો અર્થ આવી જાય છે.’Unless’દ્વારા પણ ‘શરત’નઓ ભાવ સૂચવાય છે.

🔹You can’t do it , unless you work hard.

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

  

👩‍🎓 *🅰ny 🅱ody Can Do* 👨🏻‍🎓

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

♑ *IIFA 2017 winners list

♑ *IIFA 2017 winners list: The 18th edition of the International Indian Film Academy Awards (IIFA) was held in the gorgeous city of New York.*♑

*Here is the complete list of winners:*👇🏻

👉🏻 *Best Film*: Neerja.

👉🏻 *Best Actor Male*: Shahid Kapoor   for Udta Punjab.

👉🏻 *Best Actor Female*: Alia Bhatt for Udta Punjab.

👉🏻 *Best Actor Female*: Alia Bhatt for Udta Punjab.

👉🏻 *Best Performance in a Supporting Role Female* – Shabana Azami for Neerja.

👉🏻 *Best Performance in a Supporting Role Male* – Anupam Kher for M.S. Dhoni: The Untold Story.

👉🏻 *Best Debut Male*: Diljit Dosanjh for Udta Punjab.

👉🏻 *Best Debut Female*: Disha Patani for M.S. Dhoni: The Untold Story.

👉🏻 *Myntra Style Icon Award*: Alia Bhatt

👉🏻 *Best Female Playback Singer*: Tulsi Kumar for Airlift.

👉🏻 *Best Female Playback Singer*: Kanika Kapoor for Udta Punjab.

👉🏻 *Best Performance in a negative role*: Jim Sarbh for Neerja.

👉🏻 *Best Actor in a comic role*: Varun Dhawan for Dishoom.

👉🏻 *Best Music Direction*: Pritam for Ae Dil Hai Mushkil.

👉🏻 *Best Playback Singer*- Male: Amit Mishra for Ae Dil Hai Mushkil.

👉🏻 *Best Lyricist*: Amitabh Bhattacharya for the song Channa Mere Ya from Ae Dil Hai Mushkil.

👉🏻 *Woman of the Year*: Taapsee Pannu for Pink

💥 *Preposition (નામયોગી અવ્યય)* 💥

🏖 *ABCD (🅰ny 🅱ody Can Do)* 🏖

💥 *Preposition (નામયોગી અવ્યય)* 💥

👩🏻‍🏫➖➖ *Day:2* ➖➖👩🏻‍🏫

👩🏻‍🎓 *(2) Over* 👩🏻‍🎓

◾જ્યારે એક વસ્તુ બીજી વસ્તુને અડકયા સિવાય સમાંતર (આડી લીટી માં) રહેલી હોય ત્યારે *Over* શબ્દ વપરાય.

🏝દા.ત :
➖There is a bridge *over* the river.
➖The clouds are *over* our head.

◾જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ ને અડકીને ઉપર હોય પરંતુ નીચે ની સમગ્ર વસ્તુ તેનાથી ઢંકાયેલી હોય તો *On* ને બદલે *Over* વપરાય.

🏝દા.ત:
➖Peon spread the cloth *over* the table.

◾ *Over* શબ્દ ના અન્ય કેટલાક અર્થ :-  *સમાપ્ત થવું , થી વધારે , જરૂર કરતાં વધારે.*

👩🏻‍🏫➖➖➖➖➖➖➖👩🏻‍🏫

👩🏻‍🎓 *(3) Above (ઉપર)* 👩🏻‍🎓

◾જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપર લંબરૂપે (ઊભી લીટી માં) રહેલ હોય ત્યારે *Above* વપરાય છે.

🏝દા.ત:
➖The fan is *above* our head.

◾ઉપર રહેલી બે વસ્તુમાં વધારે ઉપર રહેલી વસ્તુ માટે *Above* વપરાય છે.

🏝દા.ત:
➖Picture is *above* the switch board.
➖The aeroplane is flying *above* the clouds.

👩🏻‍🏫➖➖➖➖➖➖➖👩🏻‍🏫

👩🏻‍🎓 *(4) In (ની અંદર)* 👩🏻‍🎓

◾જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની અંદર રહેલ છે તે દર્શાવવા *In* શબ્દ વપરાય છે.

🏝દા.ત:
➖There is a red pen *in* my pocket.
➖Principal was *in* his office.

◾ *દેશ , રાજ્ય , નગર , શહેર , તથા ખંડ માં રહેલ વ્યક્તિ કે વસ્તુ* ને નિર્દેશ કરવા *In* શબ્દ વપરાય છે.

🏝દા.ત:
➖We find different cultures *in* India.
➖ My brother lives *in* Gandhinagar.

◾ જ્યારે કોઈ વ્યક્તિ કોઇપણ કામ સ્થાયી રીતે લાંબા સમય થી કરતી હોય ત્યારે *In* વાપરી શકાય છે.

🏝દા.ત:
➖My younger son is *in* Army.
➖I am *in* the Education.

◾ *કોઈ કાર્યનો સમયગાળો એટલે કે મહિનાનું નામ , ઋતુ , સાલ* દર્શાવવા *In* વાપરી શકાય છે.

🏝દા.ત:
➖My uncle arrives *in* January from U.S.A.
➖She will visit Delhi *in* Summer.

◾જ્યારે *A અથવા An આર્ટિકલ Car , Taxi કે Jeep જેવા સાધનનું નામ આવે* તો તેના આગળ *In* વાપરી શકાય છે.

🏝દા.ત:
➖My father goes to office *in* a car.
➖They visited whole Mumbai *in* a taxi.

👩🏻‍🏫➖➖➖➖➖➖➖👩🏻‍🏫

💥 *Samir Patel* 💥
📮🏖📮 *ABCD* 📮🏖📮
🏝 *🅰ny 🅱ody Can Do* 🏝

👩🏻‍🏫➖➖➖➖➖➖➖👩🏻‍🏫

📚ભારત ની સરહદ 📚

📚ભારત ની સરહદ 📚

📮ભારત એ કુલ 7 દેશો સાથે સરહદ ઘરાવે છે.

📚 બાંગ્લાદેશ 📚

✏️ભારત સૌથી વધુ સરહદ ઘરાવે છે.

✏️સરહદ લંબાઈ ➖ 4096 Km

✏️રાજયો ➖  પશ્ચિમ બંગાળ , ત્રિપુરા ,  આસામ , મિઝોરમ

〰〰〰〰〰〰〰〰

📚 ચીન દેશ 📚

✏️ સરહદ લંબાઈ ➖ 3480 Km

✏️આ લાઈન ને મેકમોહન લાઈન કહે છે.

✏️ રાજયો  ➖ જમ્મુકાશ્મીર , હિમાચલ પ્રદેશ  , અરુણાચલ પ્રદેશ , સિકકીમ

〰〰〰〰〰〰〰〰

📚પાકિસ્તાન દેશ 📚

✏️સરહદ લંબાઈ ➖3323 Km

✏️રાજયો ➖ રાજેસ્થાન , પંજાબ , ગુજરાત , જમ્મુ કાશ્મીર

✏️આ લાઈન ને રેડકલીફ લાઈન કહે છે.

〰〰〰〰〰〰〰〰

📚 નેપાળ દેશ 📚

✏️સરહદ લંબાઈ ➖ 1751 Km

✏️રાજયો ➖ બિહાર , ઉત્તરપ્રદેશ , સિકકીમ , ઉત્તરાખંડ

〰〰〰〰〰〰〰〰

📚 મ્યાનમાર દેશ 📚

✏️સરહદ લંબાઈ   1643 Km

✏️રાજયો ➖ અરુણાચલ પ્રદેશ , મણીપુર , નાગાલેન્ડ , મિઝોરમ

〰〰〰〰〰〰〰〰

📚 ભુતાન દેશ 📚

✏️સરહદ લંબાઈ ➖ 699Km

✏️રાજયો ➖ અસમ , અરુણાચલ પ્રદેશ , સિક્કીમ , પશ્ચિમ બંગાળ

〰〰〰〰〰〰〰〰

📚અફઘાનિસ્તાન દેશ 📚

✏️સરહદ લંબાઈ ➖ 80 Km

✏️રાજયો ➖ જમ્મુ કાશ્મીર

✏️આ દેશ સાથે ભારત સૌથી ઓછી સરહદ ઘરાવે છે.

✏️આ લાઈન ને ડુરાન્ડ લાઈન કહે છે.

〰〰〰〰〰〰〰〰

📚 શ્રીલંકા દેશ 📚

✏️ભારત શ્રીલંકા દેશ સાથે દરિયાઈ સરહદ ઘરાવે છે.

✏️ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્ક ની સામુદ્રઘુની આવેલી છે.

       📕📝મિહિર પટેલ 📕

🌺📮ગુલામ વંશ 📮🌺

🌺📮ગુલામ વંશ 📮🌺

📚કુતુબુદીન ઐબક📚

🔶ગુલામ વંશ નો સ્થાપક

🔷શિહાબુદીન મોહમ્મદ ઘોરી નો ગુલામ કુતુબુદીન ઐબકે ગુલામ વંશ ની શરૂઆત કરી.

🔶લાહોર ખાતે ગુલામ વંશ ની સ્થાપના કરે છે. લાહોર ને પોતાની રાજઘાની બનાવે છે.

🔷કદરુપો ચંચળ અને વાંકપ્રભુતા ઘરાવતો હતો.

🔶તે વખતે સિંઘ નો સેનાપતિ નાસીરુદીન કુબાચા ની દિકરી સાથે ઐબક લગ્ન કરે છે.

🔷ઐબકે સુફી સંત બખ્તરિયાર કાકી યાદ માં દિલ્હી માં કુતુબમિનાર નુ નિમૉણ શરૂ કરાવ્યું હતું.

🔶કુતુબમિનાર  ઉંચાઈ 72.5 મીટર છે. આ પાંચ માળ નો છે  તેનો ઉપયોગ નમાઝ ની અજાન આપવામાં થતો હતો.

🔷ભારત ની પ્રથમ તુર્કી મસ્જિદ કુવ્વત ઉલ ઈસ્લામ કુતુબમિનાર માં બનાવવામાં આવી હતી.

🔶અજમેર માં અઢાઈ- દિન કા ઝોપડા જેવા મસ્જિદ ના સ્થાપત્ય પણ બનાવે છે.

🔷ઐબક ને ઈતિહાસ માં હત્યા કરાવવામાં માટે પ્રસિદ્ધ માનવામાં આવે છે.

🔶તે લાખો દાન કરતો હોવાથી તેને લાખબક્ષી કહેવામાં આવે છે.

🔷1210 માં લાહોરમાં પોલો  (ચોગાન ) રમતી વખતે ઘોડા પર થી પડી જતા તેનુ
મૃત્યુ થાય છે.

📚આરામશાહ  (1210 - 1211)📚

🔸તે ઐબક નો પુત્ર હતો

📚ઈલ્તુતમિશ  (1211 - 1236)📚

🔷ઐબક નો ગુલામ તેમજ જમાઈ ઈલ્તુતમિશ ગાદી ઉપર આવ્યો.

🔶ભારત ના ઘણાં  પ્રદેશો જીતીને દિલ્હી સલ્તનત સાથે જોડાયા હોવાથી ગુલામ વંશ નો ખરો સ્થાપક ગણવામાં આવે છે.

🔷ઈલ્તુતમિશ પહેલા બદાયુ પ્રાંત નો ગવર્નર હતો.

🔶તે ખલીફા ને સલ્તનત પદ માટે અરજી કરે છે. ખલીફા સલ્તનત પદ સ્વીકૃતિ આપે છે  પોતાની જાતને સુલતાન જાહેર કરનાર પ્રથમ શાસક બને છે.

🔷રાજઘાની દિલ્હી થી લાહોર સ્થળાતરીત કરે છે.

🔶મશહુર કુતુબમિનાર કાયઁ પણ પુણઁ કરાવે છે.

🔷મિનહાજ ઉસ સિરાજ અને મલિક તાઝુઉદીન તેના દરબાર ના પ્રખ્યાત વિદ્વાનો હતા.

🔶1215 માં ઈલ્તુતમિશ એ તરાઈ ના ત્રીજા યુદ્ધ માં તાજુદીન યિલ્દીઝ ને હરાવે છે.

🔷મજબુત ન્યાય સાંકળ પ્રણાલી શરૂઆત કરે છે પ્રશાસન વ્યવસ્થિત બનાવે છે.

🔶સલ્તનત ને સ્થિર બનાવવા તુર્કૉ ને ચહેલગાની  (અનુભવી 40 લોકો દળ)
ની રચના કરી જે ને તુર્કૉ-એ-ચહેલગાહી કહેવાય છે. આમ કરી શકિતશાળી તુર્ક અમીરો રાજ્ય ને વફાદાર ગણાવ્યા.

🔷ઈકતા પ્રણાલી શરૂઆત કરે છે.

🔶175 ગ્રેઈન નો ચાંદી નો સિક્કો બહાર પાડે છે જેને ટંકા  કહેવામાં આવે છે.

🔷તાંબા નો સિક્કો બહાર પાડે છે જેને જીતલ કહેવામાં આવે છે.

🔶પુત્ર નાસિરુદિન  મૃત્યુ પામતા તેની યાદ માં      દિલ્હીમાં મલ્કાનપુરી  વિસ્તાર મા મકબરો બનાવવામાં આવે છે જે તુર્કી શાસક દ્વારા બનાવવામાં આવેલ  ભારત નો પ્રથમ મકબરો હતો.

🔷1235 માં ઈલ્તુતમિશ મૃત્યુ થાય છે.

📚રૂકનુદિન ફિરોજ 📚

🔶તે ઈલ્તુતમિશ નો મોટો પુત્ર હતો.
શાસન સમગ્ર જવાબદારી તેની માતા શાહતુકૉન દ્વારા ચલાવવામાં આવે છે.

🔷થોડા સમય પછી બંને પદ ભષ્ટ કરી ને રઝિયા ને ગાદી સોપવામાં આવે છે.

    📚✏️મિહિર પટેલ 📚

*QUIZ & DEBATE*

^^^^^^^^^^^^^^^^^^^^^^
*QUIZ & DEBATE*
^^^^^^^^^^^^^^^^^^^^^^

🍂ઇ.સ 1866 માં કોના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં એક સંગીતશાળા સ્થાપવામાં આવી હતી?

A જૂનાગઢ ના નવાબ
B સયાજીરાવ ગાયકવાડના✔
C ભીંમાલના ગુર્જરો ના સમયમાં
D એક પણ નહીં

🍂ગુજરાતમાં ઇ.સ 1866 માં કોના નેજા હેઠળ સંગીતશાળા સ્થાપવામાં આવી?

A મૌલાબક્ષ✔
B અબ્દુલ કરીમ
C ફૈયાજ ખા
D લક્ષ્મીબાઈ જાદવ

🍂ઇ.સ 1916 માં વડોદરામાં ભરાયેલી પ્રથમ અખિલ હિન્દ સંગીત પરિષદ નું સંચાલન કોને કર્યું હતું?

A વિષ્ણુનારાયન ભાતખંડે ✔
B પંડિત ઓમકારનાથ
C પંડિત આદિત્યરામ
D પંડિત શિવકુમાર શુક્લ

🍂ગુજરાતના સંગીત માં કયું સંગીત મોખરાનું સ્થાન ધરાવે છે?

A હવેલી✔
B કિરાના
C શાસ્ત્રીય
D એક પણ નહીં

🍂 ગુજરાતમાં કયા નૃત્યની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ ના સમય થી ચાલી આવી છે?

A ગોફગૂંથન
B લાસ્ય✔
C ટિપ્પણી
D રાસ

🍂ગુજરાતમાં નીચેનામાંથી કચ્છી બાજશૈલી ના તબલા વાદક કોણ છે?

A સુલેમાન જુમ્મા
B બાબુલાલ અંધારિયા
C ઓસમાન ખા✔
D લાલ ખા

🍂ભરતનૃત્ય કલાંજલી નામની સંસ્થાની સ્થાપના કોણે કરી?

A ઇલાક્ષી ઠાકોર
B હરીનાક્ષી દેસાઈ✔
C રાધા મેનન
D કુમુદીની લાખિયા

🍂કઈ નૃત્યાંગનાએ ભરતનાટ્યમ,કુચિપુડી અને ઓડિસી નૃત્ય માં ભારતભરમાં ખ્યાતિ મેળવી છે?

A ઇલાક્ષી ઠાકોર
B કુમુદીની લાખિયા
C સોનલ માનસિંઘ✔
D રાધામેનન

🍂પ્રસિધ્ધ સંગીતકાર ભાષ્કર બુવાનો જન્મ કયાં થયો હતો?

A ભાવનગર
B રાજકોટ
C દાહોદ
D વડોદરા✔

🍂 વૈષ્ણવ ધર્મના લીધે ગુજરાતનું કયું સંગીત વ્રજ પરંપરા માં તૈયાર થયું હતું?

A ભક્તિ સંગીત
B લોક સંગીત
C હવેલી સંગીત✔
D શાસ્ત્રીય સંગીત

🍂 બિલાસખા કી તોડી નામના ગ્રંથ ની રચના ક્યાં થઈ હોવાનું મનાય છે?

A દિલ્હી
B અમદાવાદ✔
C જૂનાગઢ
D રાજકોટ

🍂 સંગીત વિદ્યાના નિષ્ણાત તરીકે કોનું નામ પ્રસિદ્ધ છે?

A મીનેન્દર
B રુદરદામન✔
C ચંદ્રગુપ્ત
D સિદ્ધરાજ

🍂 સંગીતોપનિષદ નામના ગ્રંથની રચના કરનાર સુધાકલશ કોના શિષ્ય હતા?

A હેમચંદ્રાચાર્ય
B સોમરાજ
C રાજશેખર✔
D તાનસેન

🍂 જૂનાગઢ ના પ્રસિદ્ધ ક્યાં રાજવી સંગીત ના નિષ્ણાત હતા?

રા નવઘણ
રા ખેંગાર 3✔
રા ખેંગાર 2
દેશળ વિષલ

🍂🍂🍂🍂🍂🍂🍂🍂

*મોહિત & અંકિત*
🙏

*👉World Youth Skills Day*

*💥Breaking News💥*15-7-17

*💥15-July👇*
*👉World  Youth Skills Day*
*👉2017 Theme-Skills For all*

*💥વિશ્વની સૌપ્રથમ સોલાર એનર્જી ડેમુ ટ્રેનને રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ લીલી ઝંડી બતાવી*

👉દિલ્લીનાં સરાય રોહિલ્લાથી હરિયાણાના (ગુરૂગ્રામ) ફારૂખનગર સુધી દોડશે ટ્રેન

*👉ટ્રેનમા એન્જીન સિવાય બધુ જ સોલાર એનર્જીથી કાર્યરત થશે*

👉ક્લિનગ્રીન એનર્જીથી ટ્રેન દોડાવવાનો ભારતનો આ પ્રયાસ વિશ્વમા અનોખો છે

*👇DEMU👇*
*👉Diesel Electric Multiple Unit*

*👇MEMU👇*
*Mainline Electric Multiple Unit*

*💥ઉત્તરપ્રદેશ વિધાનસભામાંથી ઘાતક વિસ્ફોટકો મળ્યા*

*પીટન(પેન્ટારીથરીટલ ટેટ્રેનીટ્રેટ)* તરીકે ઓળખાતા આ વિસ્ફોટકોનો પાવડર સ્વરૂપમા 150 ગ્રામ જથ્થો મળ્યો

નોંધ-આ વિસ્ફોટકોનો 500 ગ્રામ જથ્થો સમગ્ર વિધાનસભા ભવનને ઉડાવવા પુરતુ છે

*💥ભારતીય સંશોધકોએ 43 ગેલેક્સી(આકાશગંગા)ના ઝુમખાની શોધ કરી*

👉વૈજ્ઞાનિકોએ આ ઝુમખાને *"સરસ્વતી"* નામ આપ્યુ.

👉આકાશગંગાનો આ સમૂહ *4 અબજ પ્રકાશ વર્ષ દૂર* આવેલો છે

👉પુના ખાતે આવેલા ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સના સંશોધકોએ આ મહત્વપુર્ણ સિધ્ધી હાંસલ કરી

👉બ્રહ્માંડમા મળી આવેલા *સૌથી મોટા ગેલેક્સી સમૂહમાં આ શોધનો સમાવેશ* થાય છે

*✍🏻