Monday 17 July 2017

🌺📚Current Affairs 📚🌺

🌺📚Current Affairs 📚🌺

📮ગુજરાત સરકાર દ્વારા  સમાજના છેવાડા અને ગરીબ વ્યકતિ ને ન્યાય મળે તે હેતુથી કઈ સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે??

➖ન્યાય સંપકઁ સેવા

📮હાલ માં ગુજરાત હાઈકોર્ટના ચિફ જસ્ટીસ કોન છે??

➖આર. સુભાષ રેડ્ડી

📮તાજેતરમાં કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ  એ અમદાવાદમ ચેન્નાઈ વચ્ચે કઈ ટ્રેન શુભારંભ કરાવ્યો??

➖હમસફર એકસપ્રેસ

📮ગુજરાત કલ્ચર ફેસ્ટીવલ 2017 ની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી??

➖સુરત

📮એશિયન બોકિસગ  ચેમ્પિયન શીપ માં  સતત ત્રણ વર્ષ સુધી મેડલ જીતનારો પ્રથમ બોક્સર કોન બન્યુ??

➖શિવ થાપા

📮મેડ્રીડ ઓપન  નુ મેન્સ સિંગલ ટાઇટલ કયા ખેલાડીએ જીત્યું???

➖રાફેલ નડાલ

📮AFSPA નુ પુરુ નામ જણાવો

➖આમ્ડઁ ફોસીસ સ્પેશ્યલ પાવસઁ એકટ

📮કઈ રાજ્ય સરકારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માં શનિવારે  "  નો બેગ ડે " ઘોષિત કર્યો છે???

➖ઉત્તર પ્રદેશ સરકાર

   📚📝મિહિર પટેલ 📚

No comments:

Post a Comment