Monday 17 July 2017

💐💐 gk gk 💐💐

 🎍વન્ય પ્રાણી સંરક્ષણ એક્ટ -૧૯૭૨માં પસાર થયેલ ધારાનો મુખ્ય સંબધ કોની સાથે છે?
   🍸-રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ

🎍૨.   તુલસીમાં કયો એસિડ હોઇ છે?
          🍸-ઓરસેલિક

🎍૩.   ફોડેલ ચુનાનું અણુ સૂત્ર શુ છે?
       🍸-CA(CO)2

🎍૪.   પહેલી વન નીતિ ક્યારે અમલમાં આવેલ?
          🍸-૧૯૫૨

🎍૫.   ક્યાં સુધારાઓ મુજબ રાજય,સ્થાનિક પંચાયતોને સ્થાનિક વન સંસાધનના સંચાલનનો અધિકાર આપી શકે છે?
🍸-૭૩ અને ૭૪ મો સુધારો(૧૯૯૯)

🎍૬.   ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન કલાઈમેન્ટ ચેંજ મુજબ ક્યુ વર્ષ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધું ગરમી વાળું વર્ષ હતુ?
      🍸-૧૯૯૦

🎍૭.   ભારતમાં એસિડ વર્ષાનો સૌપ્રથમ અનુભવ ક્યાં થયો હતો?

🍸-મુંબઇનાં ચેમ્બૂર અને ટ્રોમ્બેમાં

🎍૮.   ૧૯૮૬ માં થયેલ "ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટ" અન્વયે 'ગંગા એક્શન પ્લાન'નાં પ્રથમ તબક્કાનાં પ્રારંભનો યશ કોને જાય છે?
        🍸-રાજીવ ગાંધી

🎍૯.   ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાનને વાઘનું પિયર ગણવામાં આવે છે?
      🍸-જિમ કોરબેટ (ઉતરાંચલ)

🎍૧૦.   ભારતમાં વન મહોત્સવનાં પ્રણેતા કોને કહેવાય છે કે જેમણે વન મહોત્સવનો પ્રારંભ કર્યો હતો?
         🍸-કનૈયાલાલ મુનશી

🌹🙏માતૃદેવો ભવ ગૃપ 🙏🌹

No comments:

Post a Comment