Monday 17 July 2017

💐💐 Current gk 💐💐

👑 "સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર" નો એવોર્ડ કોને મળ્યો.?

🏸🏸પી.વી.સિંધુને

🏸 "મારૂતી સુઝુકી સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર" ચેરીટી ગાલા એવૉર્ડમાં આ એવોર્ડ તેને અપાયો છે.

🏸 પી.ગોપીચંદ ને "કોચ ઓફ ધ યરનો એવોર્ડ" મળ્યો.

🏃🏽  મીલખા સિંઘને 'લીવીંગ લેજન્ડ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો.

🏏 ક્રિકેટર કે.એલ.રાહુલને ગેમ ચેન્જર ઓફ ધ યર નો એવોર્ડ મળ્યો.

🔥અભિનવ બિન્દ્રા ને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો.

🏸👑🏏🏃🏽🤼‍♂🇮🇳🥇☄

No comments:

Post a Comment