Monday 17 July 2017

"મિસિસ યુનાઇટેડ નેશન્સ ક્લાસીક - ૨૦૧૭"

ગુજરાતની કઇ યુવતી "મિસિસ યુનાઇટેડ નેશન્સ ક્લાસીક - ૨૦૧૭" નો ખિતાબ જીતી.?

વિજાપુર ની નિપા સિંઘ

👑 જમૈકાના કિંગસ્ટન ખાતે યોજાયેલી આ સ્પર્ધા માં ૪૫ વર્ષની નીપા સિંઘે તાજ મેળવ્યો છે.

👑 આ ખિતાબ મેળવનારી ભારત ની પ્રથમ મહિલા બની.

👑 ગત વર્ષ તેણીએ  "મિસિસ ઇન્ડિયા અર્થ"  નો ખિતાબ જીત્યો હતો.

👑 તેઓ મૂળ વિજાપુરના લાડોલ ગામ ના વતની છે.

👑🎇👑🎇👑🎇👑🎇

No comments:

Post a Comment