Monday 17 July 2017

🌼📚સૌર મંડળ 📚🌼

🌼📚સૌર મંડળ 📚🌼

📮સુયઁ અને તેની આસપાસ ફરતા ગ્રહો લઘુગ્રહો ઉપગ્રહો ઘુમકેતુ ઓ અને ઉલ્કા ઓ વગેરે ના સામુહિક પરિવાર ને સૌર મંડળ કહે છે.

📮કુલ 8 ગ્રહો  ➖ બુઘ, શુક્ર ,પૃથ્વી, મંગળ , ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન

📮આંતરિક ગ્રહો

✏️સુયઁ અને મંગળ ગ્રહ ની વચ્ચે આવેલ ગ્રહો ને આંતરિક ગ્રહો કહે છે.

✏બુઘ, શુક્ર ,પૃથ્વી , મંગળ

📮બાહ્ય ગ્રહો
 
✏️ગુરુ થી માંડી નેપ્ચ્યુન સુધી ના ગ્રહો ને બાહ્ય ગ્રહ કહે છે.

✏ગુરુ , શનિ , યુરેનસ , નેપ્ચ્યુન

📮ભૌમિક ગ્રહો (ટેરેસ્ટ્રીયલ ગ્રહો ) (પાંથિવ ગ્રહો)

✏️એવા ગ્રહો કે જે મંગળ ગ્રહ ની કક્ષા અંદર આવેલાં હોય તેવા ગ્રહો ને ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહે છે.

✏️ઘીમી ગતિથી સુયઁ પરિક્રમા કરે છે.

✏️ઘાતુ ના બનેલા છે વજન માં ભારે છે  જેથી તેમની ઘનતા વઘુ છે.

📮સૌર ગ્રહો ( જોવિયન ગ્રહો ) ( બાહ્ય ગ્રહો )

✏️એવા ગ્રહો કે જે મંગળ ગ્રહ ની કક્ષા ની બહાર આવેલા હોય તેવા ગ્રહો ને જોવિયન ગ્રહો કહે છે

✏️જે ગ્રહો નુ બંધારણ સુયઁ જેવું વાયુમય હોય તેવા ગ્રહો ને સૌર ગ્રહો કહે છે.

✏️ગ્રહો ની કદ મોટું છે તેથી ઘનતા ઓછી છે.

✏️તે વલયો ના બનેલા છે .

📮લઘુગ્રહો ના પટ્ટા મંગળ અને ગુરુ ગ્રહ ની વચ્ચે આવેલ છે.

📮નરી આખે  જોઇ શકાય તેવા  ગ્રહ

✏️બુઘ , શુક્ર , પૃથ્વી , મંગળ ,ગુરુ , શનિ

📮ટેલિસ્કોપ ની જરૂર પડે

✏️યુરેનસ , નેપ્ચ્યુન

📮📚પ્લુટો 📚

✏️પ્લુટો ની ગ્રહ તરીકે માન્યતા 24 ઓગસ્ટ 2006 ના રોજ IAU નામની સંસ્થા રદ કરી છે 

✏️પ્લુટો સુયઁ ની આસપાસ પ્રદક્ષિણા કરતાં નેપ્ચ્યુન ની ભ્રમણ કક્ષા માં ઘુસી ગયો છે.

✏️પ્લુટો પર જીવન શક્ય નથી પ્લુટો ને લઘુગ્રહ  અથવા વામન નો ગ્રહ કહેવામાં આવે છે.

✏️ગ્રીક માન્યતા પ્રમાણે પ્લુટો ને યમ /કુબેર/ મૃત્યુ નો ગ્રહ કહેવામાં આવે છે.

✏️પ્લુટો ને એક ઉપગ્રહ ➖ શેરોન

📮સૌથી મોટો ગ્રહ ➖ગુરુ

📮સૌથી નાનો ગ્રહ ➖ બુઘ

📮સુયઁ થી સૌથી નજીક ગ્રહ ➖ બુઘ

📮સુયઁ સૌથી દુર ગ્રહ  ➖ નેપ્ચ્યુન

📮અવકાશીય અતરો માપવા માટે પ્રકાશ વષઁ એકમ

                                        12
✏️1 પ્રકાશ વષઁ = 9.46 ×10     km
                      = 63000 AU

✏️1 પારસેક    =  3.6 પ્રકાશ વષઁ

📮આપણી આકાશગંગા 

✏️મંદાકિની,   દુધગંગા ,  ઐરાવત
        

    📚📝મિહિર પટેલ 📚

No comments:

Post a Comment