Monday 17 July 2017

*Conjunction (સંયોજકો)*

🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠

*Conjunction (સંયોજકો)*

🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠

💁🏻‍♂  *And➖અને*

➖ બીજા વાક્ય દ્વારા આગલા વાક્યનાં અર્થમાં કંઈક ઉમેરો થાય ત્યારે ‘And’સંયોજક નો ઉપયોગ થાય છે.

🔹policeman ran fast and caught the thief.

💁🏻‍♂   *But➖પરંતુ*

➖ બે વાક્યમાં પરસ્પર વિરોધનો ભાવ દર્શાવતો હોય ત્યારે ‘But’ સંયોજક નો ઉપયોગ થાયછે.’yet’ પણ વિરોધ નો ભાવ દર્શાવે છે. તેનો પણ આ પ્રકારે ઉપયોગ થાય છે.

🔹policeman ran fast but he could not catch the bus.

💁🏻‍♂ *Though➖જોકે,છતાં*

➖ આ સંયોજકો પરસ્પર વિરોધ નો ભાવ દર્શાવે છે. તે વાક્યની શરૂઆતમાં આવે છે. ક્યારેક વચ્ચે પણ અર્થ અનુરૂપ ગોઠવાય છે.

➖આ અર્થમાં Even if, Even though ,Although વાક્ય ની શરૂઆતમાં અથવા અર્થને અનુરૂપ વચ્ચે પણ આ સંયોજકનો ઉપયોગ થાય છે.

🔹 Though Priya  worked hard,she could not succeed.

💁🏻‍♂   *Or/Otherwise➖અથવા/નહીતર.*

➖બે માંથી એક બાબત નો સ્વીકાર કરવો પડે તેમ હોય,ત્યારે ‘અથવા’કે ‘નહીતર’ ન અર્થ મુજબ આ સંયોજક મુકાય છે.

🔹work hard or go home
           
💁🏻‍♂ *So/therefore➖તેથી*

➖ પહેલા વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય ત્યારે ‘so’કે ‘therefore’ નો સંયોજક તરીકે ઉપયોગ થાય છે.

🔹Priya did not work hard therefore she could not get good marks

💁🏻‍♂ *Because➖કારણકે*

➖પ્રથમ વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય ત્યારે Beacause નો સંયોજક તરીકે ઉપયોગ થાય છે.

🔹She could not join the N.C.C.beacuse she was ill.

➖’Since’પણ કારણકે ન સંદર્ભ માં વપરાય છે.

🔹Since it was raining,could not go to school.

💁🏻‍♂ *Either…or➖બે માંથી એક*

➖ ‘Either…..or’ નો ઉપયોગ કરતા અથવા કર્મના સ્થાને બે ભિન્ન ભિન્ન નામની આગળ વિકલ્પ સૂચવવા વપરાય છે.આવોજ ઉપયોગ ભિન્ન ભિન્ન વિશેષણો ,ક્રિયાપદો કે ક્રિયા વિશેષણોનાં વિકલ્પ સૂચવવા થાય છે.

🔹You can take either tea or coffee

💁🏻‍♂ *Neither…..nor➖બે માંથી એક પણ નહી.*

➖ ‘Neither……nor’ એટલે બે માંથી એક પણ નહી,એટલેકે બે ભિન્ન ભિન્ન કરતા , કર્મ,નામ, વિશેષણનાં ક્રિયાપદો ,કે ક્રિયા વિશેષણોમાંથી એક પણ નહી.આ સંયોજક પણ બે વાક્યો ને ઉપરોક્ત ભાવાર્થ મુજબ જોડે છે.

🔹Neither Geeta nor Priya can join the camp.

💁🏻‍♂ *When➖જયારે-ત્યારે*

➖‘when’એટલે ‘જયારે ‘,જેમાં ત્યારેનો અર્થ પણ સમાવિષ્ટ છે.અમુક સમયે કઈક બને ત્યારે તેના અનુસંધાને બીજી કોઈક ઘટના બને છેતેને સૂચવવા આ સૈયોજક વાક્યની શરૂઆત માં અથવા વચ્ચે વપરાય છે.

🔹When I went my home , my mother was watching T.V.

💁🏻‍♂ *While➖ જયારે-ત્યારે*

➖ ‘while’એટલે પણ ‘જયારે-ત્યારે. સામાન્ય રીતે ‘white’ચાલુ ભૂતકાળ દર્શાવે  છે. તેના દ્વારા ક્રિયા લાંબો સમય ચાલી તે સૂચવાય છે.

🔹I saw kapil Dev, White I was crossing the road.

💁🏻‍♂ *Till/Until➖જ્યાં સુધી –ત્યાં સુધી*

➖ Till/Until’ એટલે અમુક સમય સુધી.’જ્યાંસુધી-ત્યાંસુધી’ આ બંને સંયોજકો એક બીજા ન બદલે વાપરી શકાય છે.પણ મોટે ભાગે ‘Until’નકાર વાક્યના અનુસંધાને વધુ વપરાય છે.

🔹 Keep quiet, till I come.

💁🏻‍♂ *Before➖પહેલા*

➖બીજી ક્રિયા પહેલા કોઈ ક્રિયા થતી હોય તે સૂચવવા ‘Before’ સંયોજકોનો ઉપયોગ થાય છે.

🔹Finish your work, before yougo.

💁🏻‍♂ *After➖પછી*

➖કોઈ ક્રિયાના અનુંસંધને અથવા બીજી ક્રિયા થાય છે તે સૂચવવા ‘After’ સંયોજકનો ઉપયોગ થાછે.

🔹You can go after you finish your homework.

💁🏻‍♂ *If➖જો/તો*

➖ If ‘જો’ , ’તો’.આ શબ્દ શરતનો ભાવ સૂચવે છે.

🔹You can do it ,if you work hard.

💁🏻‍♂ *Unless➖જો નહી તો*

➖આ Unless ની અંદર નકારનો અર્થ આવી જાય છે.’Unless’દ્વારા પણ ‘શરત’નઓ ભાવ સૂચવાય છે.

🔹You can’t do it , unless you work hard.

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

  

👩‍🎓 *🅰ny 🅱ody Can Do* 👨🏻‍🎓

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

No comments:

Post a Comment