Monday 17 July 2017

*💊Current AFFAIRS કૅપ્સુલ 💊*

*💊Current AFFAIRS કૅપ્સુલ 💊*

આજ નો *વિષય:*  *🏏મિતાલી રાજ ટીમ ઈંડિયાના મહિલા ક્રિકેટર 🏏*

🏏 મિતાલી રાજ વનડે ક્રિકેટમાં 6000 રન કરનારી *વિશ્વની પ્રથમ* મહિલા ક્રિકેટર બની.

🏏 તેણે ઇંગ્લેન્ડની *ચેરલોટ એડવર્ડ્ઝ* જે 5992 રન (માત્ર 8 રન દૂર હતી) ને પછાડી ને આ સિદ્ધિ હાસિલ કરી.

🏏 તેણે કારકિર્દી ની પ્રથમ વનડે માં સદી ફટકારી અણનમ 114 રન કર્યા હતા..

🏏 આમ કારકિર્દી ની *પ્રથમ* વનડે માં *સદી* ફટકારનારી *વિશ્વ* ની *5મી* મહિલા ક્રિકેટર બની.

🏏સૌથી યુવાન વયે સદી બનવાનો રેકોર્ડ. માત્ર 16વર્ષ ની આયુ એ તેણે પ્રથમ સદી ફટકરી હતી

🏏 વનડે માં સૌથી વધુ *49* વખત, અડધી સદી બનાવી છે જ એક *વર્લ્ડ રેકોર્ડ* છે.

🏏 તેણે આ વર્ષે સળંગ 7 અડધી સદી ફટકરી જે પણ એક વર્લ્ડ રેકોર્ડ છે.

🏏તેણે વનડે માં 5 સદી ફરકારી  in છે. જે તમામ  *અણનમ સદી* (આઉટ થયા વગર)રહી છે આ પણ એક *વર્લ્ડ રેકોર્ડ* છે.

🏏 વનડે કારકિર્દીમ માં તે *47* વખત *અણનમ* (આઉટ થયા વગર)રહી ચુકી છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે.

🏏 મિતાલી રાજ ભારતીય મહિલા ટીમ ના *કેપ્ટન* છે.

🏏 તેનું પૂરું નામ છે મિતાલી દોરાઈ રાજ

🏏 જન્મ 3 ડિસેમ્બર 1982, *જોધપુર રાજસ્થાન* .

🏅 *તેણે મળેલા પુરષ્કાર* 🏅

🏹  *અર્જુન* એવોર્ડ 2005
અને
*પદ્યમશ્રી* એવોર્ડ 2015, જે ભારતનો સર્વોચ્ચ  નાગરિક પુરષ્કાર છે.
〰〰〰〰〰〰〰〰〰〰

No comments:

Post a Comment