Monday 17 July 2017

📚āŠ­ાāŠ°āŠĪ āŠĻી āŠļāŠ°āŠđāŠĶ 📚

📚ભારત ની સરહદ 📚

📮ભારત એ કુલ 7 દેશો સાથે સરહદ ઘરાવે છે.

📚 બાંગ્લાદેશ 📚

✏️ભારત સૌથી વધુ સરહદ ઘરાવે છે.

✏️સરહદ લંબાઈ ➖ 4096 Km

✏️રાજયો ➖  પશ્ચિમ બંગાળ , ત્રિપુરા ,  આસામ , મિઝોરમ

〰〰〰〰〰〰〰〰

📚 ચીન દેશ 📚

✏️ સરહદ લંબાઈ ➖ 3480 Km

✏️આ લાઈન ને મેકમોહન લાઈન કહે છે.

✏️ રાજયો  ➖ જમ્મુકાશ્મીર , હિમાચલ પ્રદેશ  , અરુણાચલ પ્રદેશ , સિકકીમ

〰〰〰〰〰〰〰〰

📚પાકિસ્તાન દેશ 📚

✏️સરહદ લંબાઈ ➖3323 Km

✏️રાજયો ➖ રાજેસ્થાન , પંજાબ , ગુજરાત , જમ્મુ કાશ્મીર

✏️આ લાઈન ને રેડકલીફ લાઈન કહે છે.

〰〰〰〰〰〰〰〰

📚 નેપાળ દેશ 📚

✏️સરહદ લંબાઈ ➖ 1751 Km

✏️રાજયો ➖ બિહાર , ઉત્તરપ્રદેશ , સિકકીમ , ઉત્તરાખંડ

〰〰〰〰〰〰〰〰

📚 મ્યાનમાર દેશ 📚

✏️સરહદ લંબાઈ   1643 Km

✏️રાજયો ➖ અરુણાચલ પ્રદેશ , મણીપુર , નાગાલેન્ડ , મિઝોરમ

〰〰〰〰〰〰〰〰

📚 ભુતાન દેશ 📚

✏️સરહદ લંબાઈ ➖ 699Km

✏️રાજયો ➖ અસમ , અરુણાચલ પ્રદેશ , સિક્કીમ , પશ્ચિમ બંગાળ

〰〰〰〰〰〰〰〰

📚અફઘાનિસ્તાન દેશ 📚

✏️સરહદ લંબાઈ ➖ 80 Km

✏️રાજયો ➖ જમ્મુ કાશ્મીર

✏️આ દેશ સાથે ભારત સૌથી ઓછી સરહદ ઘરાવે છે.

✏️આ લાઈન ને ડુરાન્ડ લાઈન કહે છે.

〰〰〰〰〰〰〰〰

📚 શ્રીલંકા દેશ 📚

✏️ભારત શ્રીલંકા દેશ સાથે દરિયાઈ સરહદ ઘરાવે છે.

✏️ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્ક ની સામુદ્રઘુની આવેલી છે.

       📕📝મિહિર પટેલ 📕

No comments:

Post a Comment