Monday 17 July 2017

હકો & અધિકારો

😘: 🦋➖ *1. સમાનતાનો અધિકાર  ( અનુંસેદ  ૧૪ થી ૧૮ )*

⭐➖ *અનુ . ૧૪*  કાયદાની  દ્રષ્ટીએ  બધા નાગરિકો  સમાન  છે  .

⭐➖ *અનુ . ૧૫* . ધર્મ , જાતી , લિંગ અને રંગને  આધારે કોઈની સાથે  જાહેર સ્થળે  પક્ષપાત  અને ભેદભાવ કરવામાં નહિ આવે  .

⭐➖ *અનુ . ૧૬*  બધા નાગરિકોને  યોગ્યતા  પ્રમાણે  તકની સમાનતા

⭐➖ *અનુ . ૧૭*  અસ્પૃસ્યતા  નાબુદી

⭐➖ *અનુ . ૧૮*  દરજ્જાની સમાનતા  જો કે વહીવટી  , શૈક્ષણિક  અને લશ્કરી  પદવી અપવાદરૂપ  છે . વિદેશી  સન્માન  કે પુરસ્કાર  મળે  તો રાષ્ટ્રપતિની મંજુરી જરૂરી  છે

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

😘: 🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

🦋➖ *સ્વતંત્રતાનો  અધિકાર  ( અનુંસેદ ૧૯ થી ૨૨ )*

⭐➖ *અનુંસેદ . ૧૯* 

(1) વાણી વિચાર  અને અભિવ્યક્તિની  સ્વતંત્રતા

(૨ ) જાહેર સ્થળે  એકઠા  થવાની  સ્વતંત્રતા  ( શાંતિ પૂર્વક  અને  હથીયાર  વિના

(૩) સંગઠન  રચવાની  સ્વતંત્રતા

(૪) દેશમાં હરવા – ફરવાની સ્વતંત્રતા

(૫) સમગ્ર દેશમાં  વસવાટની સ્વતંત્રતા

(૬ ) કોઈ પણ વ્યવસાય  કરવાની સ્વતંત્રતા

⭐➖ *અનુ  . ૨૦*   આરોપીને મળતી સ્વતંત્રતા

(1) કોઈ પણ  વ્યક્તિને  કાયદાની પ્રક્રિયા  વિના  અપરાધી ન જાહેર કરી શકાય

(૨ ) આરોપીને બચાવની  તક મળવી જોઈએ

(૩) એક જ  ગુનાની એકજ  સજા હોય

(૪ ) આરોપીને  જ કબુલાત દ્વારા  સાક્ષી ન ગણી શકાય

⭐➖ *અન . ૨૧* જીવન જીવવાની  સ્વતંત્રતા પ્રત્યેક વ્યક્તિ  પોતાનું જીવન  મુક્ત રીતે જીવવા માટે સ્વતંત્ર છે

⭐➖ *અનુ . ૨૧*  (અ ) મૂળભૂત પ્રાથમિક શિક્ષણ  વિના મુલ્યે  મેળવવાનો  અધિકાર ૬ થી ૧૪ વર્ષના  બાળકોને પ્રાથમિક શિક્ષણ  વિનામુલ્યે  પૂરું પડાવવામાં આવે.

⭐➖ *અનુ  . ૨૨* ધરપકડ સામે સુરક્ષાનો  અધિકાર

👉🏿 કોઈપણ વ્યક્તિને  કારણ દર્શાવ્યા વિના  ધરપકડ  ન્ કરી શકાય

👉🏿૨૪ કલાકમાં  નજીકની  અદાલતમાં  રજુ કરવા પડે

👉🏿જો કે દુશ્મન  દેશના  નાગરિક તથા  પ્રતિબંધક કાયદા હેઠળ  ધરપકડ કરાયેલી  વ્યક્તિને  આ જોગવાઈનો  લાભ ન્ મળે  ; પરંતુ જો  તમને ૯૦  દિવસથી  વધુ અટકાયત હેઠળ  રાખવા હોય તો  સલાહકાર બોર્ડની  મંજૂરી જરૂરી છે

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

🦋➖ *શોષણ વિરુદ્ધ અધિકાર  (૨૩ થી ૨૪ )*

⭐➖ *અનુ.  ૨૩* કોઈ પણ વ્યક્તિ પાસે  તેની ઈચ્છા વિરુદ્ધ કામ ન્ કરાવી શકાય  , એટલે કે  માનવ વેપાર અને ગુલામપ્રથા  વિરોધી જોગવાઈ

⭐➖ *અનુ  . ૨૪* બાળમજુરી  વિરોધી  જોગવાઈ ૧૪  વર્ષથી  નીચેની વયના બાળકો પાસે  કોઈપણ  પ્રકારનું મજુરી કામ ન્ કરાવી શકાય  .

🦋➖ *ધાર્મિક સ્વતંત્રતા નો અધિકાર  ( અનુ .૨૫ થી ૨૮ )*

⭐➖ *અનુ .૨૫* શ્રદ્ધા અનુસાર ઉપાસનાની  સ્વતંત્રતા

⭐➖ *અનુ . ૨૬*  ધાર્મિક સંગઠન રચવાની સ્વતંત્રતા

⭐➖ *અનુ . ૨૭* ધાર્મિક સંગઠનને  ફાળો મેળવવાની સ્વતંત્રતા  , ફાળો  આપવાની વ્યક્તિને  સ્વતંત્રતા  હોય

⭐➖ *અનુ .૨૮*  ધાર્મિક શિક્ષણની  સ્વતંત્રતા , પરંતુ ધાર્મિક શિક્ષણ માટે ફરજ ન પાડી શકાય  અને સરકારી  ગ્રાન્ટ મેળવતી સંસ્થા  ધાર્મિક શિક્ષણ ન  આપી શકે .

🦋➖ *સાંસ્કૃતિક અને શિક્ષણ વિષયક  અધિકાર  ( લઘુમતી અધિકાર )   (અનુ . ૨૯ થી  ૩૦ )*

⭐➖ *અનુ . ૨૯*  આ  અધિકાર નીચે પ્રત્યેક  નાગરિક પોતાની ભાષા , લિપિ  અને સંસ્કૃતિ ને  અપનાવી શકે છે

⭐➖ *અનુ . ૩૦* તેના રક્ષણ માટે  શિક્ષણ સંસ્થા  સ્થાપી શકે  છે  .

🦋➖ *બંધારણીય ઈલાજનો  અધિકાર  ( અનું.-૩૨ )*

⭐➖ આ અધિકાર નીચે નાગરિક પોતાના  મૂળભૂત અધિકારોની સુરક્ષા  કરી શકે છે . મૂળભૂત અધિકારોથી  જો વંચિત રાખવામાં આવે તો ન્યાયાલય નો આશરો લઇ શકે છે  . આ અધિકારોની જાળવણી  માટે રીટ  દાખલ  થઇ  શકે  .

👉🏿 *જે પાંચ પ્રકારની  છે*

(૧) મેન્ડેમસ  – પરમ આદેશ

(૨) હેબીયસ કોર્પસ  – બંદી પ્રત્યક્ષીકરણ

(૩) કવો  – વોરંટો  – અધિકાર અંગે પૂછપરછ

(૪) પ્રોહિબિશન  – પ્રતિબંધ

(૫) સર્ષિઓરરી  – નીચલી
અદાલતના આદેશ પર પ્રતિબંધ

👉🏿 *નોંધ* –  મૂળભૂત અધિકારો કટોકટીમાં મુલતવી રાખી શકાય છે. મૂળભૂત અધિકારો  પહેલા સાત હતા  . જે પૈકી  મિલકતનો અધિકાર ૪૪ માં  બંધારણીય  સુધારા  (૧૯૭૮ ) થી રદ કરવામાં આવ્યો  છે . અને તેથી  આ અધિકાર  કેવળ  કાનૂની  અધિકાર તરીકે ચાલુ  રહે છે . 

No comments:

Post a Comment