Monday 17 July 2017

💥 *GK Booster*💥

💥 *GK Booster*💥

📮 *મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ ક્યાંથી કર્યો?*

👉🏿સુરત

📮 *ફૂડ પ્રોસેસિંગ પાલન્ટ - બાયો વેસ્ટ ટુ બાયો એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ ક્યાં સ્થળે કર્યું?*

👉🏿 સુરત

📮 *૧૯૯૪માં ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચે નર્મદા લઈ થયેલા સંઘર્ષને નિવારવા કેન્દ્ર સરકારે કઈ સમિતિ ની રચના કરી હતી?*

👉🏿 ડૉ.ખોસલા સમિતિ

📮 *ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?*
👉🏿 અમદાવાદ

📮 *ગુજરાતના કયા બે ગામે ઉજજ્વલા યોજનામાં ધુમાડારહિત ગામ બની ને ગુજરાતનું નામ રોશન કર્યું?*

👉🏿 કડી તાલુકાનું ગોવિંદપુરા
       મહેસાણાનું મરતોલી ગામ

📮 *રાજ્ય સરકારે બટાકા અને ડુંગળી માટે કેટલી સહાયની જાહેરાત કરી?*

👉🏿 કિલો દીઠ ₹ ૧ અને કટ્ટા દીઠ ₹૫૦( વધુમાં વધુ ૩૦૦ કટ્ટા)

📮 *બાગાયતી ક્ષેત્રે બાવન બાગનો બગીચો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે?*

👉🏿 નવસારી

📮 *ખેડૂતોની ખાનગી માલિકીની જમીનમાં ઊગતા કેટલી જાતનાં વૃક્ષોને કાપવા અને વાહતુક પરવાનગીમાંથી મુક્તિ આપવામાં આવી છે?*

👉🏿 ૮૬

*✍ 🅱haumik

     *🌍👩🏻‍🌾 જ્ઞાન કી દુનિયા 👨‍🏫🌍*

No comments:

Post a Comment