Monday 17 July 2017

📑 *બંધારણની વિશેષતાઓ* 📑

📑 *બંધારણની વિશેષતાઓ* 📑

🦋➖વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે.

🦋➖ બંધારણ પરિવર્તનશીલ છે.

🦋➖ભારતને સંપૂર્ણ પ્રભુત્વ સમૃદ્ધ, સાર્વભોમ પ્રજાસત્તાક જાહેર કરે છે.

🦋➖આ બંધારણ સમવાય છે, છતાં એકતંત્રી છે.

🦋➖ભારતને બિનસાંપ્રદાયિક અને સાર્વભોમ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરે છે.

🦋➖પુખ્ત મતાધિકારને સ્વીકારેલો છે.

🦋➖ સ્વતંત્ર ન્યાયપાલિકાની વ્યવસ્થા છે.

🦋➖લઘુમતી કોમના હિતોની રક્ષાની વ્યવસ્થા છે.

🦋➖સંઘાત્મક શાસનપ્રણાલી છે.

🦋➖બંધારણે સંસદીય અને પ્રમુખગત એમ બંને પદ્ધતિનો સ્વીકાર કરેલો છે.

🦋➖ મૂળભુત અધિકારો અને મૂળભુત ફરજો દર્શાવેલી છે.

🦋➖એક જ નાગરિકતા દર્શાવેલી છે.

🦋➖બંધારણમાં સંશોધન માટેની વિધિ તથા દેશની કટોકટીની સ્થિતિની વ્યવસ્થા દર્શાવેલી છે.

📑🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋📑

No comments:

Post a Comment