Monday 17 July 2017

Quiz 💐💐💐

1.ભારતના સર્વપ્રથમ રસાયણશાસ્ત્રી, જેમણે પારાની ભસ્મમાંથી ઔષધો
બનાવ્યા હતા.
C) નાગાર્જુન✔

2. ‘હીન્દુ રસાયણ શાસ્ત્રનો ઇતિહાસ‘ પુસ્તકના રચિયતા કોણ છે?
A) પ્રફુલચંદ્ર રોય✔

3. કૃત્રિમ જનીન તત્વોના સર્જક કોણ હતા?
A) ડૉ.હરગોવિંદ ખુરાના✔

4. નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે?
C) કર્નાલ✔

5.મેલેરીયાની રસીના શોધક કોણ હતા?
A) લીવીરેન✔

6. લસીકામાં ઉપસ્થિત કણો કયા નામે ઓળખાય છે ?
A) લીમ્ફોસાઈટસ ✔

7. કાર્બનનું સૌથી શુદ્ધ રૂપ કયું છે?
B) હીરો✔

8. વિટામિન E ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
A)  ટોકોફેરોલ ✔

9.રંગમાં ક્રોમિયમ ઓક્સાઈડ કયો રંગ બનાવે છે?
B)  લાલ✔

10.બેરીબેરી નામનો રોગ ક્યાં વિટામીનની ઉણપથી થાય છે?
C)  થાયામીન✔

11.માનવ શરીરમાં સૌથી નાનું હાડકું કયું છે?
B)  સ્ટેપ્સ✔

12.વરસાદના ટીપાનો આકાર ગોળાકાર કેમ હોય છે?
C)  પૃષ્ટતાના કારણે✔

13.કોષની કઈ અંગીકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે?
A)  રીબોઝોમ✔

14.સામાન્ય તાપમાને કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપે મળી આવે છે?
C)  બ્રોમિન✔

15. ક્યાં એસિડને રસાયણના રાજા તરીકે ઓળખવામાં આવે છે?
A)  સલ્ફ્યુરિક એસિડ✔

16.કીડીના ડંખમાં કયો એસિડ હોય છે?
B)  ફોર્મિક એસિડ✔


17.માણસનું વૈજ્ઞાનિક નામ શું છે?
C)  હોમોસેપિયન✔

18. રક્તના અભ્યાસને શું કહે છે?
B) હીમેટોલોજી✔

19. વિટામિન કે નું રાસાયણિક નામ જણાવો.
A) ફિલોકીવનોન✔

20. સુવર ના માંસને કયા નામે ઓળખવામાં આવે છે?
B) પોર્ક✔

21. નવજોત,સોના,અમ્બર વગેરે કોની જાતો છે?
B) મકાઈ✔

22. કોષના શક્તિ ઘર તરીકે કોને ઓળખવામાં આવે છે?
C) કણાભસૂત્ર✔

23. લભ અને દભ શબ્દ કોની સાથે સંકળાયેલા છે?
A) હૃદય ✔

24. માસ્ટર ગ્રંથી તરીકે કઈ ગ્રંથિ ઓળખાય છે?
B) પિચ્યુટરી✔

25.શરીરના સૈનિકો તરીકે કોને ઓળખવામાં આવે છે?
A) શ્ર્વેતકણો✔

📝વિજય પરમાર📝

No comments:

Post a Comment