Monday 17 July 2017

ðŸĶ‹➖ *​āŠŽંāŠ§ાāŠ°āŠĢāŠŪાં āŠļુāŠ§ાāŠ°ાāŠĻી āŠŠāŠĶ્āŠ§āŠĪિ*

📑🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋📑

🦋➖ *​બંધારણમાં સુધારાની પદ્ધતિ*

⭐➖ભારતીય બંધારણમાં કોઈપણ સુધારો કરવો હોય તો  તે સુધારો કરવા માટેની ત્રણ પદ્ધતિ છે , જે નીચે પ્રમાણે છે .

👉🏿 *સંસદમાં  સામાન્ય બહુમતીથી  એટલે કે  50 %  થી વધુ માટે સુધારો*

👉🏿 *સંસદમાં સંસદસભ્યો  દ્વારા  2/3 બહુમતી દ્વારા પરંતુ કુલ સંખ્યાના  50 % થી વધુ માટે  સુધારો*

👉🏿 *સંસદમાં 2/3 બહુમતીથી અને સાથે રાજ્યમાં સાદી બહુમતી સુધારો*

⭐➖ બંધારણમાં અત્યાર સુધી લગભગ 96 જેટલા સુધારાઓ થાય છે

⭐➖ બંધારણમાં પ્રથમ સુધારો  1951 મા થયો હતો .

⭐➖અત્યાર સુધી બંધારણમાં સુધારા થયા છે . બંધારણમાં અત્યાર સુધી થયેલ સુધારાઓમાં સૌથી મહત્વપૂર્ણ સુધારો   *1976 માં  42 માં  સુધારો થયો હતો* જેને મીની બંધારણ પણ કહે છે . 

📑🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋📑

No comments:

Post a Comment