Monday 17 July 2017

💐દાહોદ વિષે થોડુ જાણવા જેવુ

દાહોદ વિષે થોડુ જાણવા જેવુ

-દાહોદ એ m.p અને રાજેસ્થાન ની બૉર્ડર  વચ્ચે આવેલું ગુજરાત નું પહેલું સ્ટેશન  છે

- દાહોદ ની અનાજ માર્કેટ ભારત માં બીજા નંબર પર આવે છેં.

- મહાભારત યુગ મા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને ઝાબુઆ એ હેડમ્બા નુ વતન હતુ અને મહાકવિ કાલીદાસ નાયુગ મા હાથીઓનુ જંગલ હતુ.

- માળવા ના યદ્ધ ચઢાઈ દરમ્યાન ઇ.સ.1149 મા સિદ્ધરાજ જયસિંહ દાહોદ આવ્યા હતા.તેની લશ્કર એટલુ મોટુ હતુ કે દરેક શૈનીકે એક જ વાર છાબડી માટી કાઢી ને છાબ તળાવ બનાવ્ય હતુ.

- જયા લશ્કરે પડાવ નાખ્યો હતો તે આજ પણ પડાવ ના બજાર તરીકે ફેમસ છે.

- સિદ્ધ રાજ જયસિંહ એ બાવકા ગામે શિવ મંદીર નુ પણ નિમૉણ કર્યુ હતુ.પરંતુ યુદ્ધ ના સમાચાર મળતા તેઓ અધરુ મંદીર છોડી દીધુ હતુ.

- મુગલ બાદશાહ ઔરંગઝેબ તા.24/10/1618 ના રોજ દાહોદ મા જન્મ થયો અન તેમણૅ ઇ.સ.1668 મા ગઢી નો કીલ્લો બનાવ્યો હતો.

- ઔરંગઝેબ બાદશાહ ના અમુક અંગ હજુ દાહોદ માં દફન છે .

-ભારત નું સૌથી મોટું
પરેલ એરિયા     દાહોદ માં છે .

-દાહોદ નગરપાલિકા ની સ્થાપના ઇ.સ.1876
મા થઇ.
- ઇ.સ.1878 મા દાહોદ સરકારી દવાખાનુ બન્યુ.

- ઇ.સ.1898 મા દાહોદ મા રેલ્વે નુ આગમન થયુ.

-મહાત્મા ગાંધીજી ઇ.સ.1919 તથા ઈ.સ.1931 એમ બે વખત આવી ચુક્યા હતા.

-કાળીડેમ ઇ.સ.1925 અને પાટાડુંગરી ઇ.સ.1953-54 મા બન્યુ હતુ..

- દાહોદ ખાતે તા. 15/01/1935 મા 0 (શુન્ય) ડીગ્રી તાપમાન નોંધાયું હતુ.જે આજ દીનસુધી નીચલા તાપમાન નો રેકોર્ડ છે.

- આસામ આંદોલન વખતે ઇ.સ.1975 થી ઇ.સ.1977 વષઁ દરમ્યાન ગુપ્તવાસ લઈ ને વતઁમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ  મોદી દાહોદ ખાતે ખાસ્સાં સમય રોકાયા હતા.
💐💐💐💐💐💐

No comments:

Post a Comment