Monday 17 July 2017

*QUIZ & DEBATE*

^^^^^^^^^^^^^^^^^^^^^^
*QUIZ & DEBATE*
^^^^^^^^^^^^^^^^^^^^^^

🍂ઇ.સ 1866 માં કોના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં એક સંગીતશાળા સ્થાપવામાં આવી હતી?

A જૂનાગઢ ના નવાબ
B સયાજીરાવ ગાયકવાડના✔
C ભીંમાલના ગુર્જરો ના સમયમાં
D એક પણ નહીં

🍂ગુજરાતમાં ઇ.સ 1866 માં કોના નેજા હેઠળ સંગીતશાળા સ્થાપવામાં આવી?

A મૌલાબક્ષ✔
B અબ્દુલ કરીમ
C ફૈયાજ ખા
D લક્ષ્મીબાઈ જાદવ

🍂ઇ.સ 1916 માં વડોદરામાં ભરાયેલી પ્રથમ અખિલ હિન્દ સંગીત પરિષદ નું સંચાલન કોને કર્યું હતું?

A વિષ્ણુનારાયન ભાતખંડે ✔
B પંડિત ઓમકારનાથ
C પંડિત આદિત્યરામ
D પંડિત શિવકુમાર શુક્લ

🍂ગુજરાતના સંગીત માં કયું સંગીત મોખરાનું સ્થાન ધરાવે છે?

A હવેલી✔
B કિરાના
C શાસ્ત્રીય
D એક પણ નહીં

🍂 ગુજરાતમાં કયા નૃત્યની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ ના સમય થી ચાલી આવી છે?

A ગોફગૂંથન
B લાસ્ય✔
C ટિપ્પણી
D રાસ

🍂ગુજરાતમાં નીચેનામાંથી કચ્છી બાજશૈલી ના તબલા વાદક કોણ છે?

A સુલેમાન જુમ્મા
B બાબુલાલ અંધારિયા
C ઓસમાન ખા✔
D લાલ ખા

🍂ભરતનૃત્ય કલાંજલી નામની સંસ્થાની સ્થાપના કોણે કરી?

A ઇલાક્ષી ઠાકોર
B હરીનાક્ષી દેસાઈ✔
C રાધા મેનન
D કુમુદીની લાખિયા

🍂કઈ નૃત્યાંગનાએ ભરતનાટ્યમ,કુચિપુડી અને ઓડિસી નૃત્ય માં ભારતભરમાં ખ્યાતિ મેળવી છે?

A ઇલાક્ષી ઠાકોર
B કુમુદીની લાખિયા
C સોનલ માનસિંઘ✔
D રાધામેનન

🍂પ્રસિધ્ધ સંગીતકાર ભાષ્કર બુવાનો જન્મ કયાં થયો હતો?

A ભાવનગર
B રાજકોટ
C દાહોદ
D વડોદરા✔

🍂 વૈષ્ણવ ધર્મના લીધે ગુજરાતનું કયું સંગીત વ્રજ પરંપરા માં તૈયાર થયું હતું?

A ભક્તિ સંગીત
B લોક સંગીત
C હવેલી સંગીત✔
D શાસ્ત્રીય સંગીત

🍂 બિલાસખા કી તોડી નામના ગ્રંથ ની રચના ક્યાં થઈ હોવાનું મનાય છે?

A દિલ્હી
B અમદાવાદ✔
C જૂનાગઢ
D રાજકોટ

🍂 સંગીત વિદ્યાના નિષ્ણાત તરીકે કોનું નામ પ્રસિદ્ધ છે?

A મીનેન્દર
B રુદરદામન✔
C ચંદ્રગુપ્ત
D સિદ્ધરાજ

🍂 સંગીતોપનિષદ નામના ગ્રંથની રચના કરનાર સુધાકલશ કોના શિષ્ય હતા?

A હેમચંદ્રાચાર્ય
B સોમરાજ
C રાજશેખર✔
D તાનસેન

🍂 જૂનાગઢ ના પ્રસિદ્ધ ક્યાં રાજવી સંગીત ના નિષ્ણાત હતા?

રા નવઘણ
રા ખેંગાર 3✔
રા ખેંગાર 2
દેશળ વિષલ

🍂🍂🍂🍂🍂🍂🍂🍂

*મોહિત & અંકિત*
🙏

No comments:

Post a Comment