Monday 17 July 2017

: 🌺📚સુયઁ વિશે ની માહિતી 📚🌺

😘: 🌺📚સુયઁ વિશે ની માહિતી 📚🌺

📮સુયઁ એ સ્વય પ્રકાશીત તારો છે.

📮સુયઁ માં 78% હાઈડ્રોજન અને 21% હિલિયમ વાયુ રહેલો છે.

📮સુયઁ ના H ના બે  અણુ ઓ  ભેગા મળીને He વાયુ બનાવે છે ત્યારે પુષ્કળ પ્રમાણ માં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે આ પ્રક્રીયા ને તાપ ન્યુક્લિયર સંલયન કહે છે.

📮સુયઁ  પુવઁ થી પશ્ચિમે ફરે છે.

📮સુયઁ એ મંદાકિની આકાશગંગા ફરતે  કેન્દ્ર ફરતે 250 km/ sec ઝડપે ગતિ કરે છે.

📮સુયઁ  આકાશગંગા ના કેન્દ્ર થી 3000 પ્રકાશવર્ષ દુર છે.

📮સુયઁ ને આકાશગંગા ની ફરતે  ગતિ કરતા એક ચક્કર પુરુ કરવા લાગતા સમય ને એક બ્રહમાડીય વષઁ કહેવાય છે

📮1 બ્રહમાડીય વષઁ =22 કરોડ 50 લાખ વષઁ

📮સુયઁ ની ફરતે 400 km સુઘી ના તેજસ્વી આવરણ ને ફોટોસ્ફીયર કહે છે.

📮સુયઁ એક તેજસ્વી તારો છે.

📮સુયઁ નો પ્રકાશ ને પૃથ્વી પર આવતા લાગતો સમય  8 મિનિટ 18 સેકન્ડ

📮સુયઁ બીજા લગભગ 5 અરબ વષઁ જીવશે પછી RED GAINT બનશે અને તેનો અંત આવશે.

📮સુયઁ નો બહાર નો ભાગ કે જે સુયઁગ્રહણ સમયે જોઇ શકાય તેને કોરોના તરીકે ઓળખાય છે.

📮સુયઁ ના ગભઁ માં રહેલુ દ્વવ્ય પારા સ્વરૂપે હોય છે

📮સુયઁ ની બાહ્ય સપાટી નુ તાપમાન 6000 C
છે.

📮જયારે કેન્દ્ર ગભઁ તાપમાન 1.5 કરોડ K  છે.

📮પાયરેનોમીટર સાધનની મદદથી સુયઁઘાત
મપાય છે.

📮સુયઁમંડળ નો જન્મદાતા સુયઁ છે.

📮સૌર ગ્રહો આગેવાની સુયઁ કરે છે.

       📚✏️મિહિર  પટેલ 📚

Akki786😘: 💥 ભુલ સુઘારી  લેવી 💥

✏સુયઁ ના ગભઁ માં રહેલું દ્વવ્ય પ્લાઝમા સ્વરૂપે હોય છે.

2 comments:

  1. સુયઁ એક રાશિ મા કેટલો સમય રહે છે

    ReplyDelete