Monday 17 July 2017

🦋 *ગુજરાતની  ભૂગોળ* 🦋

🦋 *ગુજરાતની  ભૂગોળ* 🦋

👉🏿 *ગુજરાતનો વિસ્તાર*

➖ ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઇ 590 કી.મી છે.

➖  પૂર્વ-પશ્ચિમ પહોળાઇ 500 કી.મી છે.

➖ કુલ વિસ્તાર-1,96,024 ચો.કીમી જેટલો છે. 

➖જે ભારત કુલ વિસ્તારનો 6% ભાગ છે. 

👉🏿 *ગુજરાતના ભૂમિવિસ્તારને ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે.*

➖ઉત્તર ગુજરાત
➖ મધ્ય ગુજરાત 
➖દક્ષિણ ગુજરાત 
➖સૌરાષ્ટ્ર-કચ્છ 

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

No comments:

Post a Comment