Monday 17 July 2017

🌺📮GST વિશે ની માહિતી 📮🌺

🌺📮GST વિશે ની માહિતી 📮🌺

📚GST પુરું નામ  Good And Service Tax

📚1 જુલાઈ 2017 થી  GST સમગ્ર દેશમાં લાગું કરવામાં આવ્યું.

📚સંસદના સેન્ટ્રલ હોલ રાત્રે 12:00 વાગે GST લોન્ચીંગ

📚સુત્ર ➖એક રાષ્ટ્ર , એક ટેકસ, એક માકઁટ

📚GST ના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન

📚ભારત GST અમલ કરનાર 161 મો દેશ બન્યો.

📚ફ્રાન્સ દેશ 1954 માં GST લાગું કરનાર પ્રથમ દેશ 

📚GST અંગે ની સૌપ્રથમ ચચૉ વિચારણા વડાપ્રધાન અટલબિહારી વાજપેયી ના સમય માં થઈ

📚બંધારણ ના 279 (A) ના અનુચ્છેદ મુજબ  GST કાઉન્સિલ ની રચના કરવામાં આવી.

📚GST નુ સંચાલન GST કાઉન્સિલ કરે છે.

📚GST કાઉન્સિલ ના અદ્યયક્ષ નાણામંત્રી હોય છે.

📚GST  ની પ્રથમ કાઉન્સિલ મીટીંગ  23 Sept 2016 ના રોજ યોજાઇ હતી.

📚GST કાઉન્સિલ બતાવવાની વાત અમિત મિત્રા સમિતિએ કરી હતીં.

📚GST કાઉન્સિલ મા 33 સભ્યો છે.

📚GST  કાઉન્સિલ મા અત્યાર સુધીમાં 18 બેઠકો મળી છે.

📚GST  મોડલ માટે સૌપ્રથમ અસીમદાસ ગૃપ્તા સમીતી રચના.

📚GST બિલ રાજ્યસભા માં 3 August 2016 ના રોજ પસાર કરાયું.

📚GST બિલ લોકસભા માં મે 2016 માં પસાર કરાયું

📚GST બિલ વિધાનસભા માં પસાર કરનાર પ્રથમ રાજ્ય  અસમ (13August 2016)

📚GST બિલ  વિધાનસભા માં પસાર કરનાર છેલ્લુ રાજ્ય  જમ્મુ કાશ્મીર (5 જુલાઈ 2017)

📚ભારત પહેલાં GST અમલ કરનાર  દેશ મલેશિયા (April 2015)

📚GST બિલ ગુજરાત વિધાનસભા માં 23 ઓગસ્ટ 2016 ના રોજ પસાર કરાયું

📚GST કાયદા અતગઁત SGST બિલ  ગુજરાત વિધાનસભા માં પસાર કરાયું તે જ દિવસે બીજા ગોવા રાજ્યે પસાર કર્યુ

📚GST  માટે  બંધારણીય સુધારો 101મો  હતો

📚GST માટે 122 માં નંબર નુ બંધારણીય સુધારા બિલ હતું

📚GST માટે ભારતે ફયુઅલ મોડલ અપનાવ્યું છે.

📚કેનેડા પછી ડયુઅલ મોડલ અપનાવનાર ભારત બીજો દેશ છે.

📚GST સોફટવેર ઈન્ફોસીસ કંપની તૈયાર કર્યું.

📚GST ના અમલ થી 17 પ્રકાર ના પરોક્ષ ટેક્સ  અને 23 પ્રકાર ના સેસ ટેક્સ નાબુદ થયા છે.

📚GST ના 5 ટેક્સ સ્લેબ ➖ 0% , 5%  12% , 18% , 28%

📚GST એ પરોક્ષ ટેક્સ છે.

📚INCOME TAX એ GST આવ્યા પછી પણ ચાલુ છે.

📚જીવન જરૂરિયાતની વસ્તુ પર 0% GST  લાગે છે.

📚પેટ્રોલ અને શરાબ ને GST   માંથી  બાકાત રાખવામાં આવ્યા છે.

📚લક્ઝરી વસ્તુ પર 28% GST લાગે છે.

📚GST ના ચાર પ્રકાર છે .

✏️CGST  ➖સેન્ટ્રલ GST
                 ➖ આ ટેક્સ કેન્દ્ર સરકાર              
                     વસુલશે .

✏️SGST  ➖સ્ટેટ GST
                 ➖આ ટેક્સ  રાજ્ય સરકાર  
                     વસુલશે

✏️UTGST ➖યુનિયન ટેરેટરી GST

✏️IGST    ➖ઈન્ટીગ્રેટેડ GST
                 ➖ બે રાજ્યો વચ્ચે થયેલા   વેપાર પર ટેક્સ લાગે છે. આ ટેક્સ કેન્દ્ર સરકાર વસુલ કરશે બંને રાજ્યો સરખા હિસ્સે વહેચશે

     📚📝મિહિર પટેલ 📚

No comments:

Post a Comment