Monday 17 July 2017

📚 *Quiz & Debate Group*📚

📚 *Quiz & Debate Group*📚

*💥💥💥મહા ક્વિઝ💥💥💥*

*વિષય:*સામાન્ય જ્ઞાન  ૧૨ જુલાઈ ૨૦૧૭

*💥1.ચૂનાનું નીતર્યું પાણી શેના લીધે  દૂધીયુ હોય છે?*

A➖કાર્બન ડાયોક્સાઇડ✔

B➖ઓક્સિજન

C➖કલોરીન

➖➖➖➖➖➖➖➖➖
*💥2.માનવ મૂત્ર કયો ગુણધર્મ ધરાવે છે?*

A➖ ઍસિડ✔
B➖ બેઇઝ
C➖ બંન્ને

➖➖➖➖➖➖➖➖➖
*💥3.વિટામિન E ની ઉણપ ને લીધે કયો રોગ થાય છે?*

A➖ત્વચાના રોગ

B➖પાંડુરોગ✔

C➖યકૃત ના રોગ

➖➖➖➖➖➖➖➖➖
*💥4.રોગપ્રતિકારક શક્તિ માટે કયું વિટામિન જરૂરી છે?*

A➖વિટામિન E

B➖વિટામિન K

C➖વિટામિન C✔

➖➖➖➖➖➖➖➖➖
*💥5.ઉડતા પક્ષીની પાંખની ગતિ કેવા પ્રકારની ગતિ છે?*

A➖નિયાતકાલીન ગતિ

B➖આંદોલન ગતિ✔

C➖સુરેખ ગતિ

➖➖➖➖➖➖➖➖➖
*💥6.શરીરની અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે પાચન,શ્વસન, હૃદય ધબકવું વગેરે પર નિયંત્રણ રાખવાના કેન્દ્રો મગજના કયા ભાગમાં હોય છે?*

A➖ અગ્ર મગજ

B➖ પશ્વ મગજ✔

C➖ મધ્ય મગજ

➖➖➖➖➖➖➖➖➖
*💥7. તાપવિધુત મથકમાં નીચેના માંથી કયા કોલસા નો ઉપયોગ થાય છે*

A➖પીટ

B➖બીટુમીન

C➖લિગનાઈટ✔

➖➖➖➖➖➖➖➖➖
*💥8.ધુમાડીયો અને સૌથી વધુ રાખ પડતો કોલસો કયો છે?*

A➖એન્થ્રેસાઈટ

B➖પીટ

C➖લિગનાઇટ✔

➖➖➖➖➖➖➖➖➖
*💥9.ગંગા -5,નવજોત,શક્તિ કોની સંકર જાતો છે?*

A➖મકાઈ✔

B➖વટાણા

C➖મગ

➖➖➖➖➖➖➖➖➖
*💥10.પાર્કિસન્સ નામનો રોગ કયા અંગની ખામીને લીધે થાય છે?*

A➖મગજ

B➖લીવર

C➖ફેફસાં
➖➖➖➖➖➖➖➖➖

*💥11.ભીંજવેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર કયું છે?*

A➖Co(OH)2✔

B➖Co(OH)3

C➖Co(OH)4

➖➖➖➖➖➖➖➖➖
*💥12.મકાઈ નું વૈજ્ઞાનિક નામ શું છે?*

A➖ઝીયા મેઇઝ✔

B➖મોનેરા મેઈઝ

C➖લાઈકેન મેઈઝ

➖➖➖➖➖➖➖➖➖
*💥13.પક્ષીઓમાં કયા અંગનો અભાવ હોય છે?*

A➖ફેફસાં

B➖મૂત્રપિંડ

D➖મૂત્રાશય✔

➖➖➖➖➖➖➖➖➖
*💥14.ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે?*

A➖અલ્ટ્રાસોનિક

B➖ઇન્ફ્રાસોનિક✔

C➖સુપરસોનિક

➖➖➖➖➖➖➖➖➖
*💥15. સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે?*

A➖વાસ્તવિક અને ઊલટું

B➖આભાસી અને ચત્તું✔

C➖આભાસી અને ઊલટું

➖➖➖➖➖➖➖➖➖
*💥16.પ્રણાલિગત રીતે અર્થિગ  માટે કયા રંગનો વાયર વપરાય છે?*

A➖લાલ

B➖કાળો

C➖લીલો✔

➖➖➖➖➖➖➖➖➖
*💥17.ભારતમાં ગૃહ વપરાશ માટેના AC વોલ્ટજનું મૂલ્ય અને આવૃતિ કેટલી હોય છે?*

A➖220 V, 50 Hz✔

B➖320 V, 60 Hz

C➖110 V, 50 Hz

➖➖➖➖➖➖➖➖➖
*💥18.પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે?*

A➖નાનું આંતરડું

B➖પક્વાશય

C➖જઠર✔

➖➖➖➖➖➖➖➖➖
*💥19.કેટલી pH વાળી જમીનને એસિડિક જમીન કહે છે?*

A➖6.5 થી ઓછી✔

B➖7.5 થી વધુ

C➖7.0 જ હોય એ

➖➖➖➖➖➖➖➖➖
*💥20.ઉંદર મારવાની દવા નીચેનામાંથી શું વપરાય છે?*

A➖ ઝિંક ફોસ્ફાઇડ✔

B➖ એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ

C➖ પોટેશિયમ ફોસ્ફાઇડ

➖➖➖➖➖➖➖➖➖
*💥21.ખોરાકમાં સ્ટાર્ચની હાજરી તપાસવા કોના દ્રાવણ નો ઉપયોગ થાય છે?*

A➖સોડિયમ✔

B➖પોટેશિયમ સલ્ફેટ

C➖એમોનિયમ નાઈટ્રેટ

➖➖➖➖➖➖➖➖➖
*💥22.બાયોડિઝલ કયા વનસ્પતિના બીજ પર રાસાયણિક પક્રિયા કરીને મળે છે?*

A➖જેટ્રોફા✔

B➖વૃલ્ફીયા

C➖સીમ્પર

➖➖➖➖➖➖➖➖➖
*💥 23.શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોકસાઈડવાળું રુધિર કયા ઠલવાય છે?*

A➖ડાબા ક્ષેપક

B➖જમણા કર્ણક✔

C➖ડાબા ક્ષેપક

➖➖➖➖➖➖➖➖➖
*💥24.ટામેટાંમાં કયો એસિડ હોય છે?*
A➖ઓકઝોલિક એસિડ✔

B➖ટાર્ટરિક એસિડ

C➖સાઈટ્રિક એસિડ

➖➖➖➖➖➖➖➖➖
*💥25.ટીટનેસ રોગના લીધે કયા અંગ પર અસર પડે છે?*

A➖માંસપેશીઓ✔

B➖જનનઅંગો

C➖રક્તકણો

➖➖➖➖➖➖➖➖➖
*💥26.માનવ શરીરનો સૌથી નાનો કોષ?*

A➖સેપ્ટિમા ગેલેપ્ટિમા

B➖ચેતાકોષ

C➖રુધિર કોષ✔

➖➖➖➖➖➖➖➖➖
*💥27.નીચેનામાંથી શું વનસ્પતિકોષ અને  પ્રાણીકોષ બંને જોવા મળતું નથી?*

A➖કણાભસૂત્ર

B➖રાઈબોઝોમ

C➖લાયસોઝોમ✔

➖➖➖➖➖➖➖➖➖
*💥28.નીચેનામાંથી કોને કોષનું જમાદાર(Gatekeeper)કહેવામાં આવે છે?*

A➖રાયબોઝોમ

B➖લાયસોઝોમ

C➖ગોગ્લીકાય✔

➖➖➖➖➖➖➖➖➖
*💥29.ચરબીના પાચનની શરૂઆત ક્યાં થાય છે?*

A➖જઠર

B➖નાનું આંતરડું✔

C➖મોટું આંતરડું

➖➖➖➖➖➖➖➖➖
*💥30.માનવ સ્નાયુઓ થાકી જવા માટે શું જવાબદાર છે?*

A➖લેક્ટિક એસિડ✔

B➖એમિનો એસિડ

C➖પેપ્સિનોજન

➖➖➖➖➖➖➖➖➖
*💥31.નર શરીરમાં દાઢી, મૂછ ઉગવા માટે કયો સ્ત્રાવ ભાગ ભજવે છે?*

A➖ઇસ્ટ્રોજન

B➖ટેસ્ટોસ્ટેરોન✔

C➖પ્રોજેસ્ટેરોન

➖➖➖➖➖➖➖➖➖
*💥32.નીચેનામાંથી કોનો ગર્ભકાળ સૌથી ઓછો હોય છે?*

A➖મનુષ્ય

B➖ઊંટ

C➖સિંહ✔

➖➖➖➖➖➖➖➖➖
*💥33.Mayopia(માયોપીઆ) શેને લગતો રોગ છે?*

A➖આંખ✔

B➖ગળા

C➖માંસપેશી

➖➖➖➖➖➖➖➖➖
*💥34.શરીરની સૌથી મજબૂત સ્નાયુ?*

A➖જીભ✔

B➖ચામડી

C➖ધમની

➖➖➖➖➖➖➖➖➖
*💥35.બ્લડપ્રેશર માપવા માટે કયા લોહીની મદદ લેવાય છે?*

A➖ધમનીમાં વહેતા✔
B➖શિરામાં વહેતા
C➖બન્ને ચાલે

➖➖➖➖➖➖➖➖➖
*💥36.પિનિયલ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે?*

A➖કિડની પર
B➖મગજ ના અગ્ર ભાગમાં✔
C➖મગજના મધ્ય ભાગમાં

➖➖➖➖➖➖➖➖➖
*💥37.માતાના દૂધના સ્ત્રાવ માટે કયો હામૉન્સ જવાબદાર છે?*

A➖વેસોપ્રેસિન
B➖ઓક્સિટોસીન
C➖પ્રોલેકટિન✔

➖➖➖➖➖➖➖➖➖
*💥38.મૂત્રનો પીળો રંગ માટે કયો ક્ષાર જવાબદાર છે*

A➖યુરોક્રોમ✔
B➖લેન્ગરહાન્સ
C➖રેલેલિનિક

➖➖➖➖➖➖➖➖➖
*💥39.Tibia નામનું હાડકું શરીરમાં ક્યાં આવેલું હોય છે?*

A➖પગના પંજાથી ઘૂંટણ સુધીનું✔
B➖હાથની કોણીથી હાથના પંજા સુધી
C➖હાથની આંગળીમાં

➖➖➖➖➖➖➖➖➖
*💥40.B5 ની ઉણપથી કયો રોગ થાય છે?*

A➖ત્વચાનો રોગ
B➖પેલાગ્રા✔
C➖નાની ઉંમરમાં વાળ સફેદ થવા

➖➖➖➖➖➖➖➖➖
*💥41.પરાસ્મસ રોગ શેના લીધે થાય છે?*

A➖લોહીની ઉણપથી
B➖શર્કરાની ઉણપથી
C➖પ્રોટીનની ઉણપથી✔

➖➖➖➖➖➖➖➖➖
*💥42.સંતૃપ્ત ચરબી(Saturated Fat) શેમાંથી મળે?*

A➖કોપરેલ માંથી✔
B➖માછલીના તેલમાંથી
C➖વનસ્પતિના તેલમાંથી

➖➖➖➖➖➖➖➖➖
*💥43.કઈ ગ્રંથી મનુષ્યમાં નિષ્ક્રીય છ અને દેડકા માં સક્રિય છેે?*

A➖પિનિયલ✔

B➖એડ્રેનીલ

C➖પિચ્યુરિટી

➖➖➖➖➖➖➖➖➖
*Quiz Master:*Bhaumik

*✍ 🅱haumik 9662557010*

*🌍👨‍🏫જ્ઞાન કી દુનિયા👩🏻‍🌾🌍*

No comments:

Post a Comment