Monday 17 July 2017

💐💐છંદો💐💐

➖➖ *મનહર છંદ*➖➖

👉🏿 કુલ બે પંક્તિમાં હોય છે.
👉🏿 કુલ ૩૧ અક્ષરો હોય છે.
👉🏿પ્રથમ પંક્તિમાં ૧૬ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૭ અક્ષર હોય છે.
👉🏿યતિ ૮મા અને ૧૬માંઅક્ષરે હોય અને છેલલ્લો અક્ષરગુરૂ આવે છે. ( ગણસૂત્ર બંધારણ નથી.

🦋➖ *ઉદાહરણો* ➖🦋

➖ પોલું છે તે વાગ્યું એમાં કરી તે શી કારીગરી,

           સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.

➖સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરાય

            અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે.

➖ ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,

           જાણી તેનું દુઃખ ઘણો દીલગીર દિલ છું..

➖ નાગરવેલની જેવી નાજુકડી  નાર વાંકી,

          વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે.

🦋✍🏿 *જ્ઞાન કી દુનિયા* ✍🏿🦋

*🦋➖શિખરિણી છંદ*➖🦋

👉🏿કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૬ કે ૧૨ મા અક્ષરે આવે છે.

👉🏿૯ લઘુ અક્ષર અને ૮ ગુરૂ અક્ષરપ્રથમ અક્ષર લઘુ,ત્યારપછી પાંચ ગુરૂ આવે.

👉🏿 બંધારણ :- યમનસભલગા (U- –/– – –/ U U U/ U U-/-U U/ U/ –)

🦋➖ *ઉદાહરણો* ➖🦋

➖કદી મારી પાસે વનવન તણા હોત કુસુમો.

➖ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઇ જા.

➖અસત્યોમાહેથી પ્રભુ! પરમ સત્યે તું લઇ જા.

➖હજી તારો હાલો મુજ કરણમહી રણઝણે.

➖નદી દોડે, સોળે ભડભડ બળે ડુંગર વનો.

➖મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

🦋➖ *જ્ઞાન કી દુનિયા* ➖🦋

🦋➖ *પૃથ્વી છંદ* ➖🦋

👉🏿 કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૮ મા કે ૯ માઅક્ષરે આવે છે.

👉🏿૧૦ લઘુ અક્ષર અને ૭ ગુરૂ અક્ષરપ્રથમ અક્ષર ત્રણ લઘુ- ગુરૂ – લઘુ

➖બંધારણ:- જસજસયલગા (U-U, U U-, U-U, U U-,U- –, U, –)

🦋➖ *ઉદાહરણો* ➖🦋

➖ મને શિશુતણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી.

➖ભમો ભરતખંડમાં સકલ ભોમ ખુંદી વળો.

➖ધમાલ ન કરો જરાય,નહિનેણ ભીના થશો.

➖પ્રિયે તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો.

🦋➖ *જ્ઞાન કી દુનિયા* ➖🦋


🦋➖ *શિખરિણી છંદ* ➖🦋

➖કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૬ કે ૧૨ મા અક્ષરે આવે છે.

➖૯ લઘુ અક્ષર અને ૮ ગુરૂ અક્ષરપ્રથમ અક્ષર લઘુ,ત્યારપછી પાંચ ગુરૂ આવે.

➖બંધારણ :- યમનસભલગા (U- –/– – –/ U U U/ U U-/-U U/ U/ –)

➖➖ *ઉદાહરણો* ➖➖

➖કદી મારી પાસે વનવન તણા હોત કુસુમો.

➖ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઇ જા.

➖અસત્યોમાહેથી પ્રભુ! પરમ સત્યે તું લઇ જા.

➖હજી તારો હાલો મુજ કરણમહી રણઝણે.

➖નદી દોડે, સોળે ભડભડ બળે ડુંગર વનો.

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

🦋➖ *પૃથ્વી છંદ* ➖🦋

➖ કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૮ મા કે ૯ માઅક્ષરે આવે છે.

➖૧૦ લઘુ અક્ષર અને ૭ ગુરૂ અક્ષરપ્રથમ અક્ષર ત્રણ લઘુ- ગુરૂ – લઘુ

➖બંધારણ:- જસજસયલગા (U-U, U U-, U-U, U U-,U- –, U, –)

➖➖ *ઉદાહરણો* ➖➖

➖ મને શિશુતણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી.

➖ભમો ભરતખંડમાં સકલ ભોમ ખુંદી વળો.

➖ધમાલ ન કરો જરાય,નહિનેણ ભીના થશો.

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

🦋➖ *સ્ત્રગ્ધરા છંદ* ➖🦋

➖ કુલ અક્ષર ૨૧ હોય છે , યતિ ૭ – ૭ – ૭ મા અક્ષરે આવે છે.

➖૯ લઘુ અક્ષર અને ૧૨ ગુરૂ અક્ષર હોય છે.

➖પ્રથમ ત્રણ અક્ષર લઘુ – લઘુ –લઘુ (– – –)  અને છેલ્લો  ત્રણ અક્ષરો  ગુરૂ- લઘુ  –લઘુ (U- –)

➖બંધારણ :- મરભનયયય (– – –,-U-, -U U , U U U,U – –, U – –, U – –)

➖➖ *ઉદાહરણો* ➖➖

➖ ઝંઝાવાતે ઘુમાવી એટલ વિતલ સૌ એક આકાશ કીધું.

➖દેવોને માનવોના મધુમિલન તણાસ્થાન સંકેતજેવા.

➖ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઇ ડોલતો વાયુ વાયે.

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

🦋➖ *મંદાક્રાન્તા છંદ* ➖🦋

➖ કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૪ અને ૧૦મા અક્ષરે આવે છે.

➖૭ લઘુ અક્ષર અને ૧૦ ગુરૂ અક્ષર હોય છે.

➖બંધારણ :- મભનતતગાગા (– – –,– U U, U U U, – -U, – -U, –,–)પ્રથમ ત્રણ અક્ષર ગુરૂ – ગુરૂ –ગુરૂ અને અંતિમ બે અક્ષર ગુરૂ હોય છે.

➖➖ *ઉદાહરણો* ➖➖

➖ રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો.

➖રે રે શ્રધ્ધા ગત ગઈ પછી કોઈ કાળે ન આવે.

➖ ધીમે ઊઠી શિથિલકરને નેત્રની પાસ રાખી.

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

🦋➖ *માલિની છંદ* ➖🦋

➖ કુલ અક્ષર ૧૫ હોયછે, યતિ ૮મા અક્ષરે આવે છે.

➖બંધારણ :- નનમયય (U U U, U U U, —, U–, U–)પ્રથમ અને બીજા ત્રણ ગુરૂ –ગુરૂ-ગુરૂ (U U U) અને ત્રણ અક્ષરો ગુરૂ- લઘુ  –લઘુ

🦋 *શાર્દૂલવિક્રીડિત છંદ* 🦋

➖ કુલ અક્ષર ૧૯ હોય છે , યતિ ૭ અને ૧૨મા અક્ષરે આવે છે.

➖૮ લઘુ અક્ષર અને ૧૧ ગુરૂ અક્ષર હોય છે.

➖પ્રથમ ત્રણ અક્ષર લઘુ – લઘુ –લઘુ (– – –)  અને છેલ્લો અક્ષર પણ  લઘુ હોય છે.

➖બંધારણ :- મસજસતતગા (– – –,U U-, U-U ,U U-,–U, –U, –)જોડાક્ષર પૂર્વેનો લઘુ અક્ષર ગુરૂ ગણાય.

➖➖ *ઉદાહરણો* ➖➖

➖ ના તારો અપરાધ, આમ ત્યજવા જેવો લગારે થયો.

➖અંધારું થયું પાતળું નભ વિષે તારાઘ્રુતિ નીતરી.

➖ભૂલોની જ પરંપરા જગતઆ,એવું દીસે છે પિતા!

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

🦋➖ *વસંત તલિકા છંદ* ➖🦋

➖ કુલ અક્ષર ૧૪ હોય છે, યતિ ૮મા અક્ષરે આવે છે.

➖બંધારણ :- તભજજગાગા (– – U, -U U, U-U , U-U,–, –)છેલ્લા બે લઘુ આવે

 

➖➖ *ઉદાહરણો* ➖➖

હા હા ગંગા વહુ બિચારી ખરું કહે છે.

 

🦋 *હરિગીત છંદ* 🦋

➖ દરેક ચરણમાં માત્રા- ૨૮ , યતિ – ૧૪ અને ૧૬મી માત્રાએ છેલ્લો અક્ષર ગુરૂ હોય.

🦋 *ચોપાઈ છંદ* 🦋

➖ કુલ ચાર ચરણ, દરેક ચરણમાં ૧૫-૧૫ માત્રાએ યતિ આવે છે.છેલ્લા બે અક્ષર લઘુ ગુરૂ હોય.

🦋 *દોહરો છંદ* 🦋

➖ કુલ ચાર ચરણ, પહેલા અને ત્રીજા ચરણમાં ૧૩ માત્રા અને બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે.

🦋 *સવૈયા છંદ* 🦋

➖ એકવીસ  કે બત્રીસ માત્રા આવે,યતિ ૧૬ મી કે ૧૭મી માત્રાએકુલ ચાર ચરણમાં ૨૮ માત્રાછેલ્લા અક્ષરો અનુક્રમે ગુરૂ લઘુ કે બે ગુરૂ

🦋 *ઝૂલણાછંદ* 🦋

➖ કુલ ચાર ચરણ , ૧૦,૨૦ અને ૩૦ માત્રાએ યતિ આવે.૩૭ માત્રા આવે.

➖➖➖➖➖➖➖➖➖➖➖

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

➖➖➖➖➖➖➖➖➖➖➖

 



 

No comments:

Post a Comment