Monday 17 July 2017

💡 *Aj's Question* 💡

💡 *Aj's Question* 💡

          *તારીખ 13/7/2017*

1. ભારતીય રેલવે નું રાષ્ટ્રિયકરણ ક્યારે થયું?
👉🏻 1950

2. રાષ્ટ્રીય વિકાસ પરિસદની સ્થાપના ક્યારે થાય?
👉🏻 6 aug 1952

3. રાષ્ટ્રકુટ વંશ ની સ્થાપના કોણે કરી?
👉🏻 દાંતીદુર્ગ

4. ક્યાં દેવતા પુરઅંદર તરીકે ઓળખાય છે?
👉🏻 ઇન્દ્ર( કિલ્લાઓ તોડનાર એટલે પુરઅંદર)

5. ગુપ્તકાલ માં *'કાવ્યદર્શન'* કોને લખીયું છે?
👉🏻 દંડીન

6. મંત્રી પરિસદ ની અધ્યક્ષતા કોણ કરે?
👉🏻 PM

7. રેલવેના ડબ્બા ક્યાં બને છે?
👉🏻 કપુરથલા

8. ક્યાં રાજ્ય માં કોફી નું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
👉🏻 કર્ણાટક

9. વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે?
👉🏻 15 માર્ચ

10. અલબરૂની ભારત કોના સમય મા આવિયા હતા?
👉🏻 મહમુદ ગજનવી

🙏🏻 *અજય આંબલિયા* 🙏🏻

No comments:

Post a Comment