Monday 17 July 2017

🌺📚દિલ્હી સલ્તનત યુગ 📚🌺

🌺📚દિલ્હી  સલ્તનત યુગ 📚🌺

📮સમગ્ર દિલ્હી સલ્તનત પાંચ વંશો ના શાસન માં વહેચાયેલ છે.

🔷ગુલામ વંશ / ઈલ્બારી વંશ/ મામલુક વંશ (1206 - 1290 )

🔶ખિલજી વંશ  (1290 - 1320)

🔷તુઘલક વંશ   ( 1320 -1414)

🔶સૈયદ  વંશ    ( 1414 -1451)

🔷લોદી  વંશ     ( 1451 - 1426)

〰〰〰〰〰〰〰〰〰〰

🌺📚મુઘલ સામ્રાજ્ય (1526 -1761)📚🌺

🔶બાબર  ( 1526 -1530)

🔷હુમાયુ  ( 1530 -1540)

🔶શેરશાહ સુરી(અફઘાન શાસક) ( 1540 - 1545)

🔷અકબર    (1556 -1605)

🔶જહાંગીર  (1605 -1627)

🔷શાહજહાં ( 1627 - 1657)

🔶ઔરંગઝેબ (1657 - 1707)


      📚📝મિહિર પટેલ📚

No comments:

Post a Comment