🔮🔮TMV નું પૂરું નામ લખો.
🔮➖ ટોબેકો મોઝેઇક વાયરસ
🔮🔮ખોરાકમાં ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરતાં બેક્ટેરિયા ને શું કહે છે?
🔮➖ ટોક્સિન
🔮🔮ગુજરાત માં ન્યૂક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ?
🔮➖ કાકરાપાર
🔮🔮ઇ--કોલોઇ માનવશરીરના કયા અંગમાં નિવાસ કરે છે? ?
🔮➖ આંતરડામાં
🔮🔮પૃથ્વીના પોપડામાં સિલિકોન કેટલા ટકા હોય છે? ?
🔮➖ 20.7
🔮🔮સૌ પ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો ??
🔮➖ સ્લાઇડન અને શ્ર્વૉન
🔮🔮હાઇડ્રોજન ના સમસ્થાનિક શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા??
🔮➖ હેરોલ્ડ પુરી
🔮🔮આંખમાં નેક્ત્રમણિની કેન્દ્રલંબાઇ વધારો ઘટાડો કરવાનું કાર્ય કોણ કરે છે? ?
🔮➖ સિલિયરી સ્નાયુઓ
🔮🔮બેક્ટેરિયોફેજનો આકાર કેવો હોય છે? ?
🔮➖ ટેડપોલ જેવો
🔮🔮મરઘાંની કઇ જાત ઈંડા અને માંસ બંનેની પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ છે? ?
🔮➖ ઓરપિંગ્ટન