Friday 2 September 2016

gk👍 akki

🔮🔮TMV નું પૂરું નામ લખો.
🔮➖ ​ટોબેકો મોઝેઇક વાયરસ​



🔮🔮ખોરાકમાં ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરતાં બેક્ટેરિયા ને શું કહે છે?
🔮➖ ​ટોક્સિન​



🔮🔮ગુજરાત માં ન્યૂક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ?
🔮➖ ​કાકરાપાર​



🔮🔮ઇ--કોલોઇ માનવશરીરના કયા અંગમાં નિવાસ કરે છે? ?
🔮➖ ​આંતરડામાં​



🔮🔮પૃથ્વીના પોપડામાં સિલિકોન કેટલા ટકા હોય છે? ?
🔮➖ ​20.7​



🔮🔮સૌ પ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો ??
🔮➖ ​સ્લાઇડન  અને શ્ર્વૉન​



🔮🔮હાઇડ્રોજન ના સમસ્થાનિક શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા??
🔮➖ ​હેરોલ્ડ પુરી​



🔮🔮આંખમાં નેક્ત્રમણિની કેન્દ્રલંબાઇ વધારો ઘટાડો કરવાનું કાર્ય કોણ કરે છે? ?
🔮➖ ​સિલિયરી સ્નાયુઓ​



🔮🔮બેક્ટેરિયોફેજનો આકાર કેવો હોય છે? ?
🔮➖ ​ટેડપોલ જેવો​



🔮🔮મરઘાંની કઇ જાત ઈંડા અને માંસ બંનેની પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ છે? ?
🔮➖ ​ઓરપિંગ્ટન​

No comments:

Post a Comment