Saturday 28 May 2016

વિશ્વના ટોપ ટેન સૌથી મોટી રણ

1.      સહારા,                    ઉત્તર આફ્રિકા                      3.320.000 ચોરસ માઇલ
2.      અરબી,                   મધ્ય પૂર્વ                          900,000 ચોરસ માઇલ
3.      કાલાહારી                 દક્ષિણ આફ્રિકા                    3,60,000 ચોરસ માઇલ
4.      ગ્રેટ વિક્ટોરિયા           ઓસ્ટ્રેલિયા                         250,000 ચોરસ માઇલ
5.      સીરિયન,                 સીરિયા જોર્ડન, ઇરાક            2,00,000 ચોરસ માઇલ
6.      ચુહુઅહુઅનઅ           મેક્સિકો, યુએસ                   175.000 ચોરસ માઇલ
7.      ગ્રેટ સેન્ડી                 ઓસ્ટ્રેલિયા                         150,000 ચોરસ માઇલ
8.      સોનોરન                  મેક્સિકો યુ, એસ                120,000 ચોરસ માઇલ
9.      થાર                        ભારત, પાકિસ્તાન               77.000 ચોરસ માઇલ

10.    ગિબ્સન                   ઓસ્ટ્રેલિયા                         60,000 ચોરસ માઇલ

ગુજરાતી 801 - 1200 પ્રશ્નો અને જવાબો - 3

ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? : ૮૦ ટકા

ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?---  આહવા
ડાંગ જિલ્‍લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ? - સાપુતારા

ડાંગ જિલ્લામાં દિપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે?  વાંસદા અભયારણ્ય

ડાંગ શબ્‍દનો અર્થ શું ?  - જંગલ
ડાંગ શબ્‍દનો અર્થ શું ?  - જંગલ
ડાંગરની ફુસકીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ કયાં સ્થપાયો છે ?  બારેજડી

ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? : ચાળો

તળગુજરાતના ડુંગરાળમાં આવેલી ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખાય છે.

તાપી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? : કાકરાપાર
તાપી નદી પર કયા બે બંધ બાંધવામાં આવ્યા છે? : કાકરપાર અને ઉકાઇ
તાપી નદી પર ક્યાક્યા બંધો બાંધવામાં આવ્યા છે? - ઉકાઈ  અને  કાકરાપાર

તાપીનદી  કુલ લંબાઈ  કેટલી છે? - 720 કિ.મી. છે,

તાપીનદી ક્યા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે? -  હરણફાળ‘ નામના

તાપીનદી સુરત પાસે કયા સાગરને મળે છે? - અરબ સાગરને મળે છે.

તાપીનદીનું ઉદભવ સ્થાન જણાવો? મધ્ય પ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુબ પાસેથી

તાપીની દક્ષિ‍ણે કઇ ટેકરીઓ આવેલી છે ? સાતમાળા (સહ્યાદ્રિ) પર્વતોના ભાગરૂપ આવેલી ટેકરીઓ છે.

તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ?  મહેસાણા

તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? Ans: મહેસાણા
તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?--- મહેસાણા
દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ?  ઘેરિયા નૃત્ય

દક્ષિ‍ણ ગુજરાતના મેદાનમાં ક્યા ક્યા જીલ્લાનો સમાવેશ થાય છે ? -  વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લા

દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ? : કાળી અને કાંપવાળી

દક્ષિ‍ણ ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ બનાવ્યું છે.  : દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ

દક્ષિ‍ણ ગુજરાતનું મેદાનું મેદાન બીજા ક્યા નામે ઓળખાય છે ? -  પૂરના મેદાન તરીકે ઓળખાય છે.
સૌરાષ્‍ટ્રનો ઉચ્ચ પ્રદેશનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે ? - બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો

દ‍ક્ષિ‍ણ સૌરાષ્‍ટ્રના કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે. -  દીવ, સિયાલ અને સવાઈ બેટ

દ‍ક્ષિ‍ણની ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી ? . સરકલા 643 મીટર

દમાણ અને દીવને કોણ છૂટા પાડે છે?--- ખંભાતનો અખાત
દરીયા કિનારે આવેલા અખાત જણાવો ? - : પશ્ચિમે કચ્છનો અખાત અને દક્ષિ‍ણે ખંભાતનો અખાત

દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલો છે ?  બનાસ નદી

દાંતીવાડા બંધ યોજના કયા જિલ્લામાં છે ?  બનાસકાંઠા

દિપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી ગુજરાતના કયા વનવિસ્તારમાં જોવા મળે છે?  નર્મદા જિલ્લાના શૂરપાણેશ્વરના જંગલો

દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે?  આસો માસ
દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ
દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ? : રિલાયન્સ

દૂધસાગર ડેરી કયા શહેરની છે?--- મહેસાણા
દૂધસાગર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : મહેસાણા

દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ?  દાહોદ

દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? : ઓખા મંડળ

દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? -  ગોમતી નદી
દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી
ધરોઇ યોજના કઇ નદી પર છે?--- સાબરમતી
ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ? : ભોગાવો

નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ? : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત

નર્મદા નદી ગુજરાતમાં કયા સ્‍થળે પ્રવેશે છે ? - ચાંદોદ

નર્મદા નદીની લંબાઇ કેટલી છે ? : ૧૨૮૯ કિ.મી.

નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? : સાબરમતી નદી અને સરસ્વતી

નર્મદા નદીનું બીજું નામ શું છે ? : રેવા
નર્મદા નદીનું બીજું નામ શું છે ? : રેવા
નર્મદાનદી કુલ સ્ત્રાવવિસ્તાર  કેટલો છે? - 98.796 ચોરસ કિ.મી. છે.

નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? -  1312 કિ.મી. છે,

નર્મદાનદી ભરૂચ પાસે કયા આખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.

નર્મદાનદીનું ઉદભવ સ્થાન જણાવો ? -  મધ્ય પ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટક

નર્મદાની દક્ષિ‍ણે  કઇ ટેકરીઓ આવેલી છે ? - રાજપીપળાની ટેકરીઓ

નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર

નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે ?  પૂર્ણા

નવા સુધારા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા અને જિલ્લાઓ છે?--- 223,25
નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ? : અમદાવાદ

નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ?  પાનવડ

નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ
નારાયણ સરોવર ક્યાં આવેલું છે?--- કચ્છ
નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ

નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે?  શંખેશ્વર

નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે?  પાલનપુર

નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાલનપુર
નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક કયાં છે ?  આણંદ

ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે?  દ્વિતીય

પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અન્ય કયા નામથી ઓળખાય છે ? : બેટ શંખોદર
પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે ?  પ્રિ-કેમ્બ્રિયન

પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- ગોધરા
પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? : તીર્થગ્રામ યોજના

પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે ? : ઓકટોબર અને નવેમ્બર

પાટણ કઇ નદી પર વસેલું છે?--- સરસ્વતી
પારસીઓનું કાશી' તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?--- ઉદવાડા
પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?--- પંચમહાલ
પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા શહેરથી નજીક છે?--- વડોદરાની નજીક
પાવાગઢમાંથી નીકળતી એક મહત્ત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? : વિશ્વામિત્ર

પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ? : સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન

પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? : નર્મદા

પૂર્ણા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?  ડાંગ

પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? : બરડો

પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? Ans: બરડો
પ્રથમ રાજ્યપાલ  કોણ હતા? -   મહેંદી નવાઝ જંગ

પ્રસિદ્ધ તીર્થ ઊંટડિયા મહાદેવ કઇ નદીના કિનારે આવેલું છે? : વાત્રક

પ્રસિદ્ધ ભવનાથના મેળામાં ગુજરાતના કઇ લોકકળાને માણવા જનમેદની ઉમટે છે?  ભવાઇ

પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?  કચ્છ

ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે?  કાનકડિયા
બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? : પર્ણાશા

બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- પાલનપુર
બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? : કચ્છ
બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ
બરડો ડુંગર ક્યાં આવેલો છે?--- જામનગરમાં
બારેજડીમાં શાનું કારખાનું આવેલું છે ?  કાગળનું

બિંદુ સરોવર ગુજરત ની કઈ નદી પાસે આવેલું છે ?-સરસ્વતી
ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ? : ૧૫૦ વર્ષ

ભાદર નદીનાં મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીનાં મેદાનો શામાંથી બનેલા છે? - અગ્નિકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાંપના નિક્ષેપણથી બનેલા છે.

ભારત નુ સૌથી વિશાળ વિદ્યુત સંયંત્ર કચ્છમાં ક્યા નિર્માણાધીન છે? -  મુંદ્રા
ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? : ડૉ. હોમી ભાભા

ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ

ભારતના મીઠાના ઉદ્યોગમાં ક્યુ રાજય મોખરે છે ? - ગુજરાત

ભારતની ‘શ્વેત ક્રાંતિ‘ના પિતામહ કોને ગણવામાં આવે છે ? - ડો. વી. કુરિયન

ભારતનું એક માત્ર એવું કયું રેલવે સ્‍ટેશન છે જ્યાં કુલી તરીકે સ્‍ત્રીઓ કામ કરે છે ? - ભાવનગર

ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) ગુજરાતમાં ક્યા આવેલું છે? -  કંડલા

ભારતનું સૌપ્રથમ દરિયાઇ ઉદ્યાન કયું છે? : જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન

ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ? : જામનગર
ભારતભરનો સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજયને મળેલો છે ? ગુજરાત .

ભારતભરમા સૌ પ્રથમ પ્રાઇવેટ પોર્ટ કયા રાજયમાં આવેલા છે ? ગુજરાતમા

ભારતભરમા સૌથી વધુ એરપોર્ટ કયા રાજયમાં છે ? – ગુજરાતમા ( 11 )

ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે?--- સાતમો
ભારતમાં ચોક અને ચૂનાના પથ્‍થરનું ઉત્‍પાદન ફક્ત કયા રાજયમાં થાય છે? -  ગુજરાતમાં

ભારતમાં જહાજ ભાંગવાનુ; સૌથી મોટું કેન્‍દ્ર ક્યાં આવેલું છે ? - સૌરાષ્‍ટ્રના દરિયાકિનારે આવેલ અલંગમાં

ભારતમાં ડોલોમાઈટ ખનીજનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે? : છોટા ઉદેપુર

ભારતમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલા કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું?: સિંહ

ભારતમાં બોકસાઇટનું સૌથી વધુ ઉત્‍પાદન ક્યું રાજય કરે છે ?  ગુજરાત

ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ક્યા જંગલોમાં જોવા મળે છે? -  ગિરનાં જંગલોમાં

ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? : નરોત્તમ મોરારજી

ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? : નવસારી

ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? : આવાણિયા

ભાવનગર નજીક સુલતાનપુર પાસે ક્યો બેટ આવેલો છે. -  જેગરી બેટ

ભાવનગરની ઉત્તરમાં કયા કયા ડુંગરો આવેલા છે ? - ખોખરા તથા તળાજાના ડુંગરો,

ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? -  ભુજ
ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ
ભૂપૃષ્‍ઠ ગુજરાતના: ભૂપૃષ્‍ઠની ર્દષ્ટિએ કેટલા વિભાગો છે : - ચાર
ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે કેટલો ભાગ ગુજરાત ધરાવે છે. - ત્રીજો

મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?--- સૌરાષ્ટ્રમાં
મત્સ્ય ઉદ્યોગની તાલીમશાળા કયાં આવેલી છે ?  વેરાવળ

મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : ગાંધીનગર

મધ્ય ગુજરાતના મેદાનમાં ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ?  વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ

મહીનદી  કયા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
મહીનદી કુલ લંબાઇ  કેટલી છે? - 500 કિ.મી. છે,

મહીનદી ક્યાંથી નીકળે છે? -  મધ્યપ્રદેશના અંઝેરા પાસેથી નીકળી છે.
મહીનદી ક્યાંથી નીકળે છે? -  મધ્યપ્રદેશના અંઝેરા પાસેથી નીકળી છે.
મહીનદી  કયા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
મહીનદી પર કઇકઇ યોજનાઓ તૈયાર થઇ છે?  - વણાકબોરી અને કડાણા‘યોજના

મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ?  શેત્રુંજી

મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
મીઠાપુરમાં શાનું કારખાનું છે?--- તાતા કેમિકલ્સનું
મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?--- પહેલું
મીરાદાતરની દરગાહ ક્યાં આવેલી છે?--- ઉનાવા
મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે?--- કચ્છ
મેશ્વો બંધ યોજનાનું સ્થળ કયું છે ?  શામળાજી

મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? : શ્યામ સરોવર

મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર
મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? : વાવ

રસ્તાઓની લંબાઈ ૭૨,૧૬૨ કિમી
રાજપીપળા ના ડુંગરો ક્યાં ખનીજ ના ઉત્પાદન માટે જાણીતા છે ?- અકીક
રાજપીપળાના ડુંગરો કયા ખનીજના ઉત્પાદન માટે જાણીતા છે ? : અકીક
રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? : કંડલા

રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? : ઉધઇ
રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? : ઉધઇ
રેલ્માંર્ગોની લંબાઈ ૫૬૫૬ કિમી
લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?--- કચ્છ અને ભરુચમાંથી
લૉકગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે ?  ભાવનગર

લોકભારતી, સણોસરા દ્વારા વિકસાવવામાં આવેલી ઘઉંની જાત જણાવો. : લોકવન

વડોદરા કઇ નદી પર વસેલું છે?---વિશ્વામિત્રી
વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? : આજવા તળાવ

વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ
વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી કયા અખાતને મળે છે ? : ખંભાતનો અખાત

વડોદરા શહેરમાંથી કઇ નદી વહે છે?  વિશ્વામિત્રી

વનવિસ્તાર ૧૮,૮૩૦ ચો.કિમી
વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? : વઘઈ

વલસાડ જિલ્લામાં કઇ ટેકરીઓ આવેલી છે ? -  પારનેરાની
કચ્છનો ડુંગરાળ પ્રદેશ કેટલી હારમાળા આવેલી છે. ? – ત્રણ , કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિ‍ણ ધાર

વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ? : તીથલ

વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? : ડાંગ

વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?--- નવમું
વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે. - કંથકોટના

વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? -  ચરોતર

વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે ? : મચ્છુ

વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? : ખત્રિયાણી

વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે?  : ભૂજ
વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ
વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે? : જામનગર

વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયાં આવેલું છે ? : વેળાવદર

વિશ્વભરમા સૌથી મોટી ગ્રાસરુટ રીફાઇનરી ગુજરાતમાં ક્યા આવેલી છે? - જામનગર જીલ્લામા

વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? - પાવાગઢનો ડુંગર
વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર
વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? : ઉના

વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? - સાતમું
વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું
વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?--- ભાવનગર
વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીને સરંક્ષણ પૂરું પાડે છે? : કાળિયાર

વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે?--- રાજકોટ
વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? : સિક્કા

શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? : નળ સરોવર

શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? : ભાવનગર

શેત્રુંજો પર્વતની ઊંચાઇ જણાવો? - 697.5 મીટર

સમગ્ર ગુજરાતમાં જોવા મળતાં કોયલકુળનાં કયા પક્ષી પોતાના ઇંડા જાતે સેવે છે? : સિરકીર અને કુકડિયો કુંભાર

સમગ્ર ગુજરાતમાં જોવા મળતી દેવચકલીને કચ્છ વિસ્તારમાં કયા નામથી ઓળખવામાં આવે છે? : કાળી બુચક

સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? : શ્રાવણી પૂનમ

સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? : ૧૯૭૨થી

સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? : ૧૪૫૦ મેગાવોટ

સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? Ans: ૧૪૫૦ મેગાવોટ
સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો?: પંડિત જવાહરલાલ નહેરૂ

સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોંક્રિટ ગ્રેવિટી ડેમ છે ? : બીજા

સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે ? : સોમનાથ

સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે?--- જામનગર
સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે?--- વૌઠામાં
સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે?--- ધૂપગઢ
સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? -  સહ્યાદ્રિ
સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ
સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?--- ડાંગ
સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? : સાપોનું નિવાસસ્થાન

સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? : હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- હિંમતનગર
સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? : ઘરોઈ

સાબરમતી નદી કયાકયા જીલ્લામાંથી વહે છે? બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લામાં થઈને વહે છે.

સાબરમતી નદી કયાંથી નીકળે છે ? : રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી
સાબરમતી નદી લંબાઈ  કેટલી છે? - 321 કિ.મી. છે.

સાબરમતી નદી વૌઠાથી આગળ ક્યા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
સાબરમતી નદીનું ઉદભવ સ્થાન જણાવો? - ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નીકળી  છે.

સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? : યુરોપ અને ઉત્તર એશિયાથી

સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? : ગુજરાત

સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે?  - કચ્છ
સુરત કઇ નદી પર વસેલું છે?--- તાપી
સુરત જિલ્લાની કઇ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? : તાપી

સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? Ans: ડુમ્મસ
સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? ડુમ્મસ
સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? : તાપી

સોડાએશના ભારતના કુલ ઉત્‍પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે? -  95 ટકા

સૌથી ઓછી ગીચતા    -
સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાત
સૌરાષ્ટ્ર ની નદીઓ ક્યાં પ્રકાર ની જળપ્રણાલી રચે છે? -ત્રિજ્યાકાર
સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે?  મગફળી

સૌરાષ્‍ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે ? - ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો
તળગુજરાતના ડુંગરાળમાં આવેલી દાંતા અને પાલનપુરની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? - જેસોરની ટેકરીઓ તરીકે
સૌરાષ્‍ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે ? - ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો
તળગુજરાતના ડુંગરાળમાં આવેલી દાંતા અને પાલનપુરની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? - ‘જેસોરની ટેકરીઓ તરીકે
સૌરાષ્ટ્રના જીલ્લા કેટલા છે?--- 7 (સાત)
સૌરાષ્‍ટ્રના પશ્ચિમ કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે - દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ .

સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ?  ત્રિજયાકાર
સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ? Ans: ત્રિજયાકાર
સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ? ભાદર
સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ? ભાદર
સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા
સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? ઓખા
સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ શેનો બનેલો છે ? Ans: બેસાલ્ટનાં અગ્નિકૃત ખડક
સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ શેનો બનેલો છે ? બેસાલ્ટનાં અગ્નિકૃત ખડક
સ્થાન : ભારતના પશ્ચિમ ભાગમાં, અરબ સાગરના કિનારે
હીરાભાગોળ ક્યાં આવેલી છે?--- ડભોઇ

ગુજરાતી 401 - 800 પ્રશ્નો અને જવાબો - 2

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? : ખંભાત
ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે?  સુરત

ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું?  ખંભાત

ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? -  જામનગર
ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? : જામનગર
ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? Ans: જામનગર
ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? : કબીરવડ
ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? - 1,96,024 ચોરસ કિ.મી.

ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ?  અંકલેશ્વર

ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? - ૧૧૫૩ ચો. કિ.મી.
ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી.
ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ? - ગુર્જર જાતિ પરથી

ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? : ભરૂચ

ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ?  વેરાવળ

ગુજરાતનું મહાબંદર અને  મુક્ત વ્યાપારક્ષેત્ર  - કંડલા

ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? : આંબો
ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? : આંબો
ગુજરાતનું રેખાંશ સ્થાન જણાવો? -  68° 4’ થી 74° 4’ પૂર્વ રેખાંશ

ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?  નવમું

ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? Ans: નવમું
ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?  ગિરનાર

ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. ગોરખનાથ (1117 મીટર)

ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? : સરદાર સરોવર

ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે?  કચ્છ રણ અભ્યારણ્ય

ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે? Ans: કચ્છ રણ અભ્યારણ્ય   
ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે? : અંકલેશ્વર

ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે?: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની

ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? : ધુવારણ

ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ?  વડોદરા
ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? : અમદાવાદ

ગુજરાતનું સૌથી વધુ મંદિરો વાળું શહેર ક્યું છે? - પાલીતાણા

ગુજરાતને કેટલા કિલો મીટર દરિયાઈ સીમા આવેલી છે ? : 1,600 કિ.મી.

ગુજરાતને ભૌગોલિક દ્રષ્‍ટિએ કુદરતી રીતે કયાકયા ભાગમાં વહેંચવામાં આવ્યા છે ?  મધ્ય અને દક્ષિણ ગુજરાત
ગુજરાતને ભૌગોલિક દ્રષ્‍ટિએ કુદરતી રીતે કેટલા ભાગમાં વહેંચી શકાય?  ત્રણ
ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?--- ગિરનાર
ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? -  ગોપનાથ
ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ
ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે? દાહોદ

ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?: કચ્છ

ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે?: જામનગર

ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે?  ગાંધીનગર

ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ?  વેરાવળ

ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ? કાનમ પ્રદેશ

ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? : નિષાદ

ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? : ૦૫,૯૬,૯૯૨ ચો. કિ.મી.

ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ વિસ્તારના કેટલા ટ્કા છે ? - 6.19%

ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે?  ૨૭,૦૦૦ ચો. કિમી.

ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ?  ત્રીજા ભાગનો વિસ્તાર

ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે?  દમણ-ગંગા

ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? -  ઉષ્‍ણ કટિબંધમાં

ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ?  પશ્ચિમ

ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જીલ્લો  - અમદાવાદ

ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?--- 1,96,024
ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જીલ્લો  - કચ્છ

ગુજરાતનો સૌથી ઊંચો પર્વત  - ગિરનાર
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? - ગિરનાર

ગુજરાતનો સૌથી ઓછી વસ્તી  ધરાવતો જીલ્લો  - ડાંગ વિસ્તારમાં

ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?  ગાંધીનગર

ગુજરાતનો સૌથી નાનો જીલ્લો  - ગાંધીનગર
ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? : વૌઠા

ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? : સરદાર સરોવર ડેમ

ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જીલ્લો કયો છે? - જામનગર

ગુજરાતમા આવેલ પ્રાઇવેટ પોર્ટ જણાવો ? -  પીપાવાવ અને મુંદ્રા પોર્ટ
ગુજરાતમા મેંગેનિઝ ક્યાં મળી આવે છે? - - પાવાગઢ, શિવરાજપુર, ચોટીલા
ગુજરાતમા બોક્સાઇટ ક્યાં મળી આવે છે? - જામનગર, કચ્છ
 ગુજરાતમા ગ્રેફાઇટ ક્યાં મળી આવે છે? - જાંબુઘોડા, ઝાખ-રેઘના (દેવગઢ બારિયા)
ગુજરાતમા કોલસો ક્યાં મળી આવે છે? - અંજાર
ગુજરાતમા પેટ્રોલિયમ ક્યાં મળી આવે છે? - અંકલેશ્વર, કલોલ, ગંધાર, નવાગામ, કડી, મહેસાણા, ખંભાત
ગુજરાતમાં  તાપીનદી  કુલ લંબાઈ  કેટલી છે? - 144 કિ.મી છે.

ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ?  હજીરા
ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા
ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? : સુરત

ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?--- ખંભાતમાં
ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે?  નારાયણ સરોવર

ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો ? -  દિવ, દમણ, દાદરા અને નગર હવેલી
ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો.  દિવ, દમણ, દાદરા અને નગર હવેલી
ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ? -  ઉંઝા
ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ? s: ઉંઝા
ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? -  ભેંસ
ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? : ભેંસ
ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ? - સુરતી અને ઝાલાવાડી

ગુજરાતમાં ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ?  ડીસા
ગુજરાતમાં ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ? Ans:  ડીસા
ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?--- કચ્છ જિલ્લો
ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતો કેટલી છે? - 171

ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ? : કેવડિયા કોલોની

ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે?  પપીહા
ગુજરાતમાં કપાસનું ઉત્‍પાદન કયાં સૌથી વધુ થાય છે ? વડોદરા જિલ્‍લામાં

ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?--- વાસદ
ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?--- જામનગર
ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?--- જૂનાગઢ
ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?--- વલસાડ
ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્‍તી વધારે છે ? - હિન્‍દુ
ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્‍તી વધારે છે ? – હિન્દુ
ગુજરાતમાં કયા ધાન્‍યનું સૌથી વધુ વાવેતર અને ઉત્‍પાદન થાય છે ? - બાજરી

ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?--- ભાલ પ્રદેશના
ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે?  નૈઋત્યકોણીય

ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? : વૌઠા

ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? : ધરમપુર

ગુજરાતમાં કયાંના ઘઉં વખણાય છે ? : ભાલ પ્રદેશ

ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે ? - ગાંધીનગર

ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે ? - ખેડા

ગુજરાતમાં કર્કવૃત્ત ક્યાથી પસાર થય છે? -  : રાજ્યના ઉત્તર ભાગમાંથી (પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી) પસાર થાય છે.

ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે? : વેળાવદર

ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?--- પચ્ચીસ
ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ?  સાત

ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટીઓ છે?--- દસ
ગુજરાતમાં કેટલા અભ્યારણનો  આવેલા છે?  - ૨૨

ગુજરાતમાં કેટલા કિ.મીના રેલવે માર્ગો આવેલા છે? - 5, 656 કિ. મી.

ગુજરાતમાં કેટલા કિ.મીના સડક માર્ગ આવેલા છે? -  72,165 કિ. મી.

ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?--- 10
ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? -  પાંચ
ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ
ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? - . ૪

ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? -  ગુજરાત ખનીજ વિકાસ નિ
ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિ
ગુજરાતમાં ખનીજતેલના કૂવા કેટલા છે? લગભગ ૨૦૦  જેટલા

ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ

ગુજરાતમાં ખેતી હેઠ કેટલો વિસ્તાર  છે? -૧,૦૫,૬૪,૦૦૦ હેક્ટર

ગુજરાતમાં ખ્રિસ્‍તીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ? - ખેડા અને આણંદ

ગુજરાતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ  - ૬૨.૬ %

ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? : જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે

ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?--- વલસાડ
ગુજરાતમાં જન્મદર નું પ્રમાણ કેટલું? -  ૨૫  (દર હજારે )

ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? : સુરત

ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?--- દક્ષિણ ગુજરાતમાં
ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? : બાલાછડી
ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? : ભાવનગર

ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? : ઉંઝા

ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? -  કાળીયાર
ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર
ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? - નીલ ગાય
ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય
ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે?  મોરબાજ

ગુજરાતમાં ડાયનાસોરના અવશેષ કયાં મળ્યા હતાં?  બાલાસિનોર
ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સાપુતારા ઊંચાઇ કેટલી છે ? -  960 મીટર

ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્‍પાદન કયા જિલ્‍લામાં થાય છે? -  વલસાડ (રાજયના કુલ ઉત્‍પાદનના 25 ટકા)

ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?  ભાવનગર

ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ?  - ઈ. સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ

ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ? - ખેડા જિલ્‍લામાં

ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?--- ખેડા
ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?--- 942
ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? : અલંગ

ગુજરાતમાં ધારાસભા એક્ગૃહી પંચાયતી રાજ્યની સ્થાપના ક્યારે થઇ  - ૧૯૬૩ માં
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા - ડો.જીવરાજ મહેતા
ગુજરાતમાં નર્મદાનદી પર નવાગામ પાસે  કઇ યોજના તૈયાર થઇ રહી છે? - સરદાર સરોવર યોજના

ગુજરાતમાં નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? 160 કિ.મી. છે.

ગુજરાતમાં નવસારી શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? : પૂર્ણા

ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?--- ખેડા
ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્‍લામાં થાય છ�