Saturday 28 May 2016

ગુજરાતી 400 પ્રશ્નો અને જવાબો - 1

અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?  - કાપડ સંશોધન-અમદાવાદ
અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ
અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?  પાલનપુર
અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? : ૧૮૬૦ - ૬૪
અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? : વર્ષ ૨૦૦૩
અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? : મોતી ભરત
અમૂલ ડેરી ક્યાં આવેલી છે?--- આણંદમાં
અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.  ત્રિભુવનદાસ પટેલ
અલંગ કયા જિલ્લામાં આવેલું છે?--- ભાવનગર
અલ્લાહબંધની રચના કયારે થઈ ? : ૧૮૧૯ના ભૂકંપ પછી
અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?--- બનાસકાંઠા
આજવા ડેમ કોણે બનાવ્યો હતો?  મહારાજા સયાજીરાવ ગાયકવાડ
આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ?  ડાંગ
આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્‍યા છે ? - ગિરની તળેટીમાં
આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારા
આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના ક્યા શહેરમાં છે?  - જામનગર
આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?--- અંબાજીમાં
આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ?  - ડાંગ
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક - અમદાવાદ
ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ?  ગાંધીનગર
ઇફ્કો' ખાતરનું કારખાનુ ક્યાં છે?--- કલોલમાં
ઉગતા સૂર્ય ના પ્રદેશ તરીકે કયો જીલ્લો જાણીતો છે ?- દાહોદ
ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ? : વાત્રક
ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે?  ૬૦ ટકા
ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? - મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ક્યા નામે ઓળખાય છે ? – ગોઢા  તરીકે ઓળખાય છે.
મધ્ય ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? -  આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ
ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? - મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ક્યા નામે ઓળખાય છે ? – ગોઢા  તરીકે ઓળખાય છે.
ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?--- બનાસ , સરસ્વતી અને રૂપેણ
ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? : નાઘેર
ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?--- વલસાડ
ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે ?  સરસ્વતી
એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? : સૂર્ય
એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? : અમદાવાદ
એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? : આણંદ

એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? Ans: આણંદ
એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? : સુરત

ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? : અંકલેશ્વર

કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? -  ફલોરસ્પાર
કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? : ફલોરસ્પાર
કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? Ans: ફલોરસ્પાર
કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ?  મુંદ્રા

કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- ભુજ
કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ?  ભુજ
કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ?  ભુજ
કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે?  સરદાર સરોવર નર્મદા યોજના

કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ

કચ્છના કાળા ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  - 437.08 મીટર

કચ્છના ઘીણોધર ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  - 388 મીટર

કચ્‍છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? - ઘુડખર નામના

કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? - . પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના
ઉત્તર ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? - : સાબરમતી અને બનાસ નદીઓ

કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? -  27,200 ચોરસ કિ.મી.

કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો

કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની

કચ્છની ઉત્તર વહિને  નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?  સુરખાબ નગર

કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર
કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? - મોટું રણ

કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ

કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? - નાનું રણ ,

કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?  આઠ
કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ
કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા

કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?--- પાનન્ધ્રો વીજળી                                      પ્રોજેક્ટ
કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર

કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા

કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા

કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર

કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા

કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો  ક્યા નામે ઓળખાય છે? - કંઠીના મેદાન
ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? - 437 મીટર
કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો  ક્યા નામે ઓળખાય છે? - કંઠીના મેદાન
ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? - 437 મીટર)
કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક

કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?--- મહી
કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? : પંચમહાલ, ખેડા, આણંદ

કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? : બનાસકાંઠા

કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે? : દરિયાઇ માર્ગ

કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ? : કોપાલીની ખાડી

કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે? : ફલેમિંગો

કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? : પ્રાંતિજ અને હિંમતનગર

કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? : ચાર

કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? : ઉત્તર ભાગમાંથી

કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ?: કંડલા

કવાંટ મેળો કયાં ભરાય છે ?  છોટા ઉદેપુર
કવાંટ મેળો કયાં ભરાય છે ?  છોટા ઉદેપુર
કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?--- કચ્છ
કંઠીનું મેદાન કયાં આવેલું છે ?  કચ્છ
કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ?  તાપી

કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? : કપાસ

કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ?  તાપી
કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ?  તાપી
કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?--- જૂનાગઢ
ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્‍યું છે ? - હીરા ઘસવાના ઉદ્યોગ

ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? : મામલગાર કોયલી

ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?  રાજપીપળાના ડુંગરોની

ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ?  અલિયા બેટ
ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ? Ans: અલિયા બેટ
ખંભાતના અખાતમાં ક્યા ક્યા બેટો આવેલા છે. - અલિયાબેટ અને પીરમ બેટ

ખંભાતનું પૌરાણિક નામ શું છે? : સ્તંભતીર્થ
ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?  મીઠા

ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર

ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? : રાજકોટ

ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? : જામનગર

ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? Ans: જામનગર
ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?---  સાબરમતી
ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?  જૂનાગઢ

ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ?  ઝોંક

ગિરનાર પર્વતની ઊંચાઇ કેટલી છે? - 1153.2 મીટર

ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? : પક્ષીસૃષ્ટિ

ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે?  ઝોંક

ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? : અંબિકા
ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? : અંબિકા
ગુજરાત  ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?---- પશ્ચિમ ભારત
ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?  વડોદરા

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? : સાપુતારા

ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? : સુગરી

ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ

ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ

ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?  ત્રણ

ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? -  રવિશંકર મહારાજના

ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? : મધ્ય ગુજરાત

ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત
ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? : ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.

ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? : સાત

ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?--- ત્રણ
ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?--- 1 મે,1960
ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ ? - 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે

ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે ? - 1.96 લાખ ચોરસ કિ.મી.

ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે? : દસમા

ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે? : ૧૭ જિલ્લાના વનવિસ્તાર

ગુજરાતના અન્ય હવાઈ મથકો  - રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા

ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ? - કર્કવૃત

ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? : જેસોર

ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? : ડૉ. આઇ. જી. પટેલ

ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? : કસ્તુરભાઇ લાલભાઇ
ગુજરાતના કયા ઘઉં પ્રખ્‍યાત છે ? - ભાલ વિસ્‍તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)

ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? : જામનગર

ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? : આણંદ

ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? : ભરૂચ

ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : ડાંગ

ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : વલસાડ

ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? : કચ્છ

ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? : કંડલા

ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે?  સૌરાષ્ટ્ર

ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? : ગિરનાર
ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? : ઉકાઇ બંધ

ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? : રાજકોટ અને વડોદરા

ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ અને વડોદરા
ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ?  કાત્યોક

ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? : સંત પીપાજી

ગુજરાતના કયા વિસ્‍તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ? - ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્‍છમાં

ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? : જામનગર

ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે ?  મહુવા

ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે?  ૧૭૫થી ૨૦૦ વખત

ગુજરાતના કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ પથરાયેલું છે? : ૨૭,૨૦૦ ચો. કિમી.

ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે ? : પાંચ

ગુજરાતના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? - ૧૦%
ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે? - . કચ્છ

ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?--- 11
ગુજરાતના કેટલા ટકા ભાગમાં જંગલો છે ? - દસ ટકા

ગુજરાતના ક્યા જીલ્લામાં સૌથી વધુ ઠંડી  પડે છે? -  ભુજમાં (નલિયા)

ગુજરાતના ગામો કેટલા ?  - 18618 ગામો
ગુજરાતના ગામો કેટલા ?  - 18618 ગામો
ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? : નવસારી

ગુજરાતના જીલ્લા અને તાલુકાઓ કેટલા? - 25 જીલ્લાઓ, 226 તાલુકાઓ,

ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.

ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? : ત્રણ

ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?--- 1,600 કિ.મી. થી વધુ
ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા - ઈન્દુમતીબહેન શેઠ
ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. : દાઉદખાની

ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે?  લખપતથી ઉમરગામ

ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં

ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર,
સિક્કા, સલાયા અને મગદલ્લા

ગુજરાતના લોકોની માથાદીઠ આવક  કેટલી છે? - ૧૨,૯૭૫

ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?  વહેલી સવારનો

ગુજરાતના વિકસતાં બંદરો  - વાડીનાર, પીપાવાવ, દહેજ

ગુજરાતના શહેરો કેટલા ? -  242 શહેરો
ગુજરાતના શહેરો કેટલા ? -  242 શહેરો
ગુજરાતના સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ક્યું કામ પ્રખ્‍યાત છે. - ખરાદી

ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે?  ૩૬૬૬ ફૂટ

ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? : બનાસ ડેરી

ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્‍યાત છે ? - પાટણવાડી અને મારવાડી

ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? : અંબાલાલ સારાભાઇ
ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો ?: ભરૂચ

ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ?  કચ્છના દરિયાકિનારે

ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? : દીવ

ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? : ગાંધીનગર

ગુજરાતનાં કયાં નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી હોય છે. -  નલિયા

ગુજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?--- ખેડા
ગુજરાતની અગ્નિ અને દક્ષિ‍ણ સરહદે રાજય આવેલું છે?  - મહારાષ્‍ટ્ર રાજ્ય

ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. : બનાસ, સરસ્વતી અને રૂપેણ

ગુજરાતની ઈશાન બાજુએ કયા પર્વતો આવેલા છે?  - આબુ અને અરવલ્લીના પર્વતો

ગુજરાતની ઈશાન સરહદે ક્યું રાજય આવેલું છે? રાજસ્થાન રાજ્ય

ગુજરાતની ઉત્તર સરહદ કયા દેશ સાથે આંતરરાષ્‍ટ્રીય સરહદ ધરાવે છે ? - પાકિસ્તાન

ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે?  - અરવલ્લી
ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી
ગુજરાતની ઉત્તર-દક્ષિ‍ણ લંબાઈ જણાવો ? -  590 કિ.મી.

ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? -  કોલક
ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? : કોલક
ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? Ans: કોલક
ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ?  વિશ્વામિત્રી
ગુજરાતની કઇ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે? - દમણ ગંગા
ગુજરાતની કઇ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે?  દમણ ગંગા
ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ?  ભાદર

ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? : બી.આર.ટી.એસ

ગુજરાતની કઈ કઈ જાતની ભેંસો વધુ દૂધ આપવા માટે જાણીતી છે ? - મહેસાણી,સુરતી અને જાફરાબાદી

ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે?   - અમૂલ
ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે?  અમૂલ
ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ? : તાપી અને મહી

ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ? - મગફળી અને કપાસ

ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? : દાંતીવાડા

ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ? - કાંકરેજ,ગીર અને ડાંગી

ગુજરાતની નિકાસમાં અગ્રસ્‍થાને શું છે ? - સિંગખોળ અને મીઠું

ગુજરાતની પશ્ચિમ સરહદે કયો સાગર આવેલો છે? - અરબ સાગર.

ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર - અરબી સમુદ્ર

ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે ? - મધ્‍યપ્રદેશ

ગુજરાતની પૂર્વ સરહદે રાજય આવેલું છે?  - મધ્ય પ્રદેશ રાજ્ય,
ગુજરાતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ જણાવો ? -  500 કિ. મી.

ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી?  રાજકોટ

ગુજરાતની મુખ્ય ભાષા કઇ છે? - – ગુજરાતી
ગુજરાતની રાજ્ધાની જણાવો?  - ગાંધીનગર
ગુજરાતની રાજ્ધાની જણાવો?  - ગાંધીનગર
ગુજરાતની વસ્તી હાલમા(2001)માં કેટલી હતી -  લગભગ સાડા પાંચ કરોડ (૫ ,૦૫ ,૯૬ ,૯૯૨ )

ગુજરાતની વસ્તીગીચતા નો દર કેટલો છે?  - ૨૫૮ દર ચો. કિમી

ગુજરાતની વસ્તીવૃદ્ધીદર કેટલો છે?   -  ૨૨.૪૮ %

ગુજરાતની વાયવ્‍ય સરહદે કયો દેશ આવેલો છે ? - પાકિસ્‍તાન

ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? : કલ્યાણજી મહેતા

ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? : પાકિસ્તાન

ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?  - વડોદરા
 ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?  - વડોદરા
ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? -  ભાવનગર
ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? -  ભાવનગર      
ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ
ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા
ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?--- સાબરમતી
ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)

ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? : જામનગર

ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે?  ભાવનગર

ગુજરાતનું અક્ષાંશશીય સ્થાન જણાવો? - 20° 1’ થી 24° 4’ ઉત્તર અક્ષાંશ

ગુજરાતનું આંતરરાષ્‍ટ્રીય હવાઈ મથક  - અમદાવાદ

ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે? – સાપુતારા

ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?--- કંડલા
ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ? : સાપુતારા

ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? : સુરત
ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? : સુરત
ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ? : ગાંધીનગર

ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? : અમદાવાદ

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? : ખંભાત

No comments:

Post a Comment