Wednesday 9 January 2019

*⚫ ગુજરાતના જિલ્લાઓ ⚫*

*⚫  ગુજરાતના જિલ્લાઓ  ⚫*
 

*✒ ગુજરાતના જિલ્લાઓ કે જે દરિયાઈ કે જમીની સરહદ ધરાવતા નથી.*

*👉 મહેસાણા, ગાંધીનગર, પાટણ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા. ખેડા.*

*✒ ગુજરાતના કુલ ૧૨ જિલ્લાઓ આંતરરાજ્ય સરહદ ધરાવે છે.*

*👉 કચ્છ, બનાસકાંઠાના, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.*

*✒ ગુજરાતમાં કુલ ૧૫ જિલ્લા દરિયાઈ સરહદ ધરાવે છે.*

*👉 કચ્છ, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ.*

*✒ આંતરરાજ્ય સરહદ અને દરિયાઈ સરહદ ધરાવતા જિલ્લાઓ.*

*👉 કચ્છ - રાજસ્થાન જોડે.*

*👉 નવસારી - મહારાષ્ટ્ર જોડે.*

*👉 વલસાડ - મહારાષ્ટ્ર જોડે.*

*✒ ગુજરાતનો આંતરાષ્ટ્રીય સરહદ ધરાવતો એક માત્ર જિલ્લો.*

*👉 કચ્છ.(પાકિસ્તાન સાથે) (૫૧૨ કિમી લાંબી સરહદ.)*

*✒  ગુજરાત ત્રણ રાજ્યો સાથે જમીની સરહદ ધરાવે છે.*

*👉 રાજસ્થાન, મહારાષ્ટ્, મધ્યપ્રદેશ.*

*✒  રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ(૬).*

*👉 કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ.*

*✒ મધ્યપ્રદેશ રાજ્ય સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ (૨).*

*👉  દાહોદ, છોટાઉદેપુર.*

*✒  મહારાષ્ટ્ર રાજ્ય જોડે સરહદ ધરાવતા જિલ્લાઓ (૬).*

*👉  છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ.*

*✒બે રાજ્યો સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ - ૨.*

*👉  દાહોદ - રાજસ્થાન અને મધ્યપ્રદેશ.*

*👉  છોટાઉદેપુર - મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર.*

*🙏😊🚩  અરવિંદ વરિયા  🚩😊🙏*
https://t.me/ONLYSMARTGK