Tuesday 20 December 2016

💐💐bandharan💐💐👍

1. लोक सभा तथा राज्य सभा की संयुक्त बैठक कब होती है? → संसद का सत्र शुरू होने पर                    🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒

2. किस व्यक्ति ने वर्ष 1922 में यह माँग की कि भारत के संविधान की संरचना हेतु गोलमेज सम्मेलन?बुलाना चाहिए? → मोती लाल नेहरू                                🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒

3. कांग्रेस ने किस वर्ष किसी प्रकार के बाह्य हस्तक्षेप के बिना भारतीय जनता द्वारा संविधान के निर्माण की मांग को लेकर प्रस्ताव पारित किया था? → 1936                          🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒

4. वर्ष 1938 में किस व्यक्ति ने व्यस्क मताधिकार के आधार पर संविधान सभा के गठन की मांग की? → जवाहर लाल नेहरू                 🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒

5. वर्ष 1942 में किस योजना के तहत यह स्वीकार किया गया कि भारत में एक निर्वाचित संविधान सभा का गठन होगा, जो युद्धोपरान्त संविधान का निर्माण करेगी? → क्रिप्स योजना 
                           🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒

6. राज्यसभा के लिए नामित प्रथम फ़िल्म अभिनेत्री कौन थीं? → नरगिस दत्त

🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒7. संविधान संशोधन कितने प्रकार से किया जा सकता है? → 5

🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒8. कैबीनेट मिशन योजना के अनुसार, संविधान सभा के कुल कितने सदस्य होने थे? → 389

🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒9. संविधान सभा के लिए चुनाव कब निश्चित हुआ? → जुलाई 1946

🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒10. किसी क्षेत्र को ‘अनुसूचित जाति और जनजाति क्षेत्र’ घोषित करने का अधिकार किसे है? → राष्ट्रपति        

                          🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒
🏍संविधान सभा को किसने मूर्त रूप प्रदान किया?→ जवाहरलाल नेहरू

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃12. भारत में कुल कितने उच्च न्यायालय हैं? → 24

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃13. संविधान सभा की प्रथम बैठक कब हुई थी?→ 9 दिसम्बर, 1946

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃14. पुनर्गठन के फलस्वरूप वर्ष 1947 में संविधान सभा के सदस्यों की संख्या कितनी रह गयी? → 299

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃15. संविधान सभा में किस देशी रियासत के प्रतिनिधि ने भाग नहीं लिया था? → हैदराबाद

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃16. भारतीय संविधान में किस अधिनियम के ढांचे को स्वीकार किया गया है? → भारत शासन अधिनियम 1935

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃17. राष्ट्रपति चुनाव संबंधी मामले किसके पास भेजे जाते हैं? → उच्चतम न्यायालय

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃18. प्रथम लोकसभा का अध्यक्ष कौन था? → जी. वी. मावलंकर

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃19. पहली बार राष्ट्रपति शासन कब लागू किया गया? → 20 जुलाई, 1951

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃20. संविधान द्वारा प्रदत्त नागरिकता के सम्बन्ध में संसद ने एक व्यापक नागरिकता अधिनियम कब बनाया? → 1955

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻21. प्रधानमंत्री बनने की न्यूनतम आयु है? → 25 वर्ष

🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈22. जवाहर लाल नेहरू के नेतृत्व में अंतरिम सरकार का गठन कब हुआ?→ सितम्बर 1946

✈✈✈✈✈✈✈✈✈✈✈23. मुस्लिम लीग कब अंतरिम सरकार में शामिल हुई?→ अक्टूबर 1946

🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓24. संविधान सभा की पहली बैठक किस दिन शुरू हुई? → 9 दिसम्बर 1946

🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗25. संविधान सभा का पहला अधिवेशन कितनी अवधि तक चला? → 9 दिसम्बर 1946 से 23 दिसम्बर 1946

🚒🚒🚒🚒🚒🚒🚒🚒🚒🚒🚒26. देश के स्वतन्त्र होने के पश्चात संविधान सभा की पहली बैठक कब हुई? → 31 अक्टूबर 1947

🚁🚁🚁🚁🚁🚁🚁🚁🚁🚁🚁27. संविधान सभा का अस्थायी अध्यक्ष किसे चुना गया? → सच्चिदानन्द सिन्हा

🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍28. संविधान सभा का स्थायी अध्यक्ष कौन था? → डॉ. राजेन्द्र प्रसाद

🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨29. संविधान निर्माण की दिशा में पहला कार्य ‘उद्देश्य प्रस्ताव’ था 22 जनवरी 1947 को यह प्रस्ताव किसने प्रस्तुत किया?→ जवाहर लाल नेहरू

🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎30. भारत के पहले राष्ट्रपति के रूप में डॉ. राजेन्द्र प्रसाद का चुनाव किया गया था?→ संविधान सभा द्वारा

Ss8$2💐🎯પ્રકરણ - 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય🎯

🔮સામાજિક વિજ્ઞાન🔮
🔮ધોરણ: 8🔮
🔮સત્ર: 2🔮

🎯પ્રકરણ - 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય🎯
🎯 કુલ પ્રશ્નો: 30 🎯

👁‍🗨ભારતની મોટાભાગની સમસ્યાઓનું મૂળ ક્યું છે ?
✔વસ્તીવિસ્ફોટ

👁‍🗨ઈ.સ. 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં કેટલા કરોડ વસ્તી છે ?
✔ 121

👁‍🗨દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ કયું છે ?
✔નિરક્ષરતા

👁‍🗨નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે શું અનિવાર્ય છે ?
✔સાક્ષરતા

👁‍🗨ઈ.સ. 2009થી શિક્ષણ અંગે કયો કાયદો અમલમાં આવ્યો છે ?
✔ R.T.E.

👁‍🗨આમાંથી કઈ સમસ્યા લોકો માટે શિરદર્દ સમાન બની છે ?
✔ મોંઘવારી

👁‍🗨ભારતીય સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે ?
✔ભ્રષ્ટાચાર

👁‍🗨આજના વૈજ્ઞાનિક યુગમાં ક્યા કારણથી બેકારીમાં વધારો થયો છે ?
✔અદ્યતન ટેક્નોલોજીથી

👁‍🗨કેટલા વર્ષથી વધુ ઉંમરના રોજગાર વિનાના લોકોને બેકાર ગણવામાં આવે છે ?
✔18

👁‍🗨આતંકવાદ કઈ સમસ્યા છે ?
✔વૈશ્વિક

👁‍🗨કઈ પ્રવૃત્તિ રાષ્ટ્રના વિકાસમાં અવરોધક છે ?
✔આતંકવાદની

👁‍🗨આપણા દેશની ગંભીર સમસ્યા કઈ છે ?
✔ગરીબી

👁‍🗨ચીજવસ્તુના ભાવવધારાને શું કહેવાય ?
✔મોંઘવારી

👁‍🗨મોંઘવારી માટે જવાબદાર સમસ્યા કઈ છે ?
✔ વસ્તીવધારો

👁‍🗨આમાંથી નિરક્ષરતાનિવારવા માટેનો ઉપાય કયો છે ?
✔R.T.E.

👁‍🗨આમાંથી ગરીબીનિવારવા માટેનો ઉપાય કયો છે ?
✔ રોજગારીની તકોનું સર્જન

👁‍🗨આમાંથી મોંઘવારીથી બચવા માટેનો ઉપાય કયો છે ?
✔ સમજદારીપૂર્વકનું જીવનધોરણ

👁‍🗨કેટલા વર્ષ સુધીના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવાની યોજના છે ?
✔6 થી 14

👁‍🗨આમાંથી કુદરતી સમસ્યામાં કોનો સમાવેશ થતો નથી ?
✔ આતંકવાદ

👁‍🗨આમાંથી કુદરતી સમસ્યામાં કોનો સમાવેશ થાય છે ?
✔ ત્સુનામી

👁‍🗨નીચેનામાંથી ભ્રષ્ટાચારની અસર કઈ નથી ?
✔મોંઘવારીને પોષણ મળતું નથી.

👁‍🗨જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને શું કહેવાય ?
✔ ભ્રષ્ટાચાર

👁‍🗨ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે ભારત સરકારે કઈ સાલથી કાયદાની જોગવાઈ કરેલી છે ?
✔ઈ.સ. 1988થી

👁‍🗨18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તેને શું કહેવામાં આવે છે ?
✔બેકાર

👁‍🗨હરિયાળી ક્રાંતિથી શાનું ઉત્પાદન વધેલું છે ?
✔ખેતીનું

👁‍🗨શ્વેતક્રાંતિથી શાનું ઉત્પાદન વધેલું છે ?
✔દૂધનું

👁‍🗨ગુજરાતમાં હાલ કેટલા ટકા લોકો ગરીબીરેખાથી નીચે જીવે છે ?
✔14.7%

👁‍🗨B.P.L.નું પૂરું નામ શું છે ?
✔ગરીબી રેખા નીચે જીવતા લોકો

👁‍🗨દેશના મોટાભાગના લોકો જીવનધોરણની પાયાની જરૂરિયાતોથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને શું કહે છે ?
✔ગરીબી

👁‍🗨ઇ.સ. 1964માં ભ્રષ્ટાચાર માટે શાની રચના કરવામાં આવી ?
✔ લાંચરુશવત વિરોધી બ્યુરો

📇સમીર પટેલ 📇
⛱⛱ ज्ञान की दुनिया ⛱⛱

Ss8💐s2 ⚫પ્રકરણ - 7 મહાત્માના માર્ગ પર-1⚫

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 2◼

⚫પ્રકરણ - 7 મહાત્માના માર્ગ પર-1⚫
⚫ કુલ પ્રશ્નો: 65 ⚫

📮ગાંધીજી દક્ષિણ આફ્રિકા શા માટે ગયા હતા ?
✔વકીલાત કરવા માટે

📮ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત કયારે આવ્યા ?
✔ ઈ.સ.1915

📮ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?
✔ સત્યાગ્રહ આશ્રમ

📮ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીના સહયોગી કોણ હતા ?
✔વલ્લભભાઈ પટેલ

📮ખેડા સત્યાગ્રહનું સુકાન કોણે સંભાળ્યું હતું ?
✔ગાંધીજીએ

📮ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીએ બિહારના કયા ગામમાં રહીને કર્યો?
✔મોતીહારી

📮પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ક્યા દેશનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા હતો ?
✔ તુર્કીનો

📮ગાંધીજીએ અસહકારના આંદોલનની શરૂઆત કઈ રીતે કરી ?
✔ 'કૈસરે હિંદ'ની ઉપાધિ ત્યાગીને

📮જલિયાંવાલા બાગનો હત્યાકાંડ કયા દિવસે થયો ?
✔ વૈશાખી પૂર્ણિમાએ

📮જલિયાંવાલા બાગ ક્યા શહેરમાં આવેલો છે ?
✔ અમૃતસર

📮જલિયાંવાલા બાગનો હત્યાકાંડ કોણે સર્જ્યો હતો ?
✔ જનરલ ડાયરે

📮ભારતનાં બધાં જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો, કારણ કે . . .
✔તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો.

📮વલ્લભભાઈ પટેલે કયા સત્યાગ્રહની આગેવાની સ્વીકારી ?
✔ બારડોલી

📮ક્યા સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ અપાવ્યું ?
✔બારડોલી

📮બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલા ટકા વધારો કર્યો ?
✔22%

📮'નેહરુ અહેવાલ' કોણે તૈયાર કર્યો હતો ?
✔ પંડિત મોતીલાલ નેહરુએ

📮સ્વતંત્ર ભારતના બંધારણને કઈ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું ?
✔ 26 જાન્યુઆરી 1950

📮ગાંધીજીએ શાની પદવી મેળવી હતી ?
✔ બૅરિસ્ટરની

📮ગાંધીજીએ રૉલેટ ઍક્ટને કેવો કાયદો કહ્યો હતો ?
✔ કાળો કાયદો

📮જલિયાંવાલા હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો ?
✔ ઈ.સ.1919માં

📮ગાંધીજીએ અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ શોધી, તેનું નામ શું આપ્યું ?
✔ સત્યાગ્રહ

📮કયા લોકો દક્ષિણ આફ્રિકાના મૂળ લોકોને પરાધીન બનાવીને દક્ષિણ આફ્રિકાના માલિક બની ગયા હતા ?
✔ગોરા લોકો

📮ગાંધીજીનું પૂરૂં નામ શું હતું ?
✔મોહનદાસ કરમચંદ ગાંધી

📮ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો ?
✔ગુજરાતના પોરબંદરમાં

📮ગાંધીજીના પત્નીનું નામ શું હતું ?
✔કસ્તુરબા

📮ગાંધીજીના માતાનું નામ શું હતું ?
✔ પૂતળીબાઈ

📮ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?
✔ ગોપાલકૃષ્ણ ગોખલે

📮ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
✔શ્રીમદ્ રાજચંદ્ર

📮ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?
✔ 2 ઓક્ટોબર,1869

📮ગાંધીજીનું મૃત્યું ક્યારે થયું ?
✔30 જાન્યુઆરી,1948

📮ગાંધીજીની સમાધિ કયાં આવેલી છે અને ક્યા નામે ઓળખાય છે ?
✔ દિલ્લી, રાજઘાટ

📮દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા ત્યારે કયા બંદરે ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ?
✔મુંબઈના એપોલો બંદરે

🎶સમીર પટેલ 🎶
📇આગળ વાંચો 👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

: 📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇

📮દક્ષિણ આફ્રિકામાંથી ભારત પરત આવ્યા બાદ કોના કહેવાથી ગાંધીજીએ આખા દેશમાં ભ્રમણ કર્યું ?
✔ગોપાલકૃષ્ણ ગોખલેના

📮ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં કયારે આશ્રમ સ્થાપ્યો ?
✔ 25 મે,1915

📮નીચેના સત્યાગ્રહોમાં સમયની દ્રષ્ટિએ ચડતા (પહેલાથી પછીના) ક્રમમાં કયું જોડકું સાચું છે ?
✔ચંપારણ, ખેડા, બારડોલી

📮ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના કેટલા ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી, ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડુતોને ફરજ પાડતા હતા ?
✔ 3/20 ભાગમાં

📮કોના આગ્રહથી ચંપારણમાં ગળી વાવેતરના પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું ?
✔ રાજકુમાર શુક્લના

📮ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
✔ ઇ.સ. 1917માં

📮ઇ.સ. 1917માં ખેડા જિલ્લામાં પાક શા માટે નાશ પામ્યો ?
✔અતિવૃષ્ટિના કારણે

📮ઇ.સ. 1917માં ખેડા જિલ્લામાં પાક નાશ પામ્યો છતાં અંંગ્રેજ સરકારે શું ઉઘરાવવાનું નક્કી કર્યું ?
✔મહેસૂલ ઉઘરાવવાનું

📮'સરકાર આપણી માંગણી ન સ્વીકારે, તો આપણે મહેસૂલ ભરવાનું નથી' ખેડા સત્યાગ્રહ દરમિયાન આ વાકય કોણ બોલ્યું હતું ?
✔ગાંધીજી

📮કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય એવી જોગવાઈ શામાં હતી ?
✔રૉલેટ ઍક્ટમાં

📮ગાંધીજીની હાકલને માન આપી કયા નેતાએ પોતાની વકીલાત છોડીને ખેડા સત્યાગ્રહમાં ઝંપલાવ્યું ?
✔ વલ્લભભાઈ પટેલે

📮ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
✔ ઇ.સ. 1917-1918માં

📮કયા સત્યાગ્રહે ગાંધીજીને વલ્લભભાઇ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી આપ્યા ?
✔ખેડા સત્યાગ્રહે

📮જલિયાંવાલા બાગની સભા કોની ધરપકડનો વિરોધ કરવા માટે આયોજીત કરવામાં આવી હતી ?
✔ડૉ. સત્યપાલ અને ડૉ. કિચલુની

📮જલિયાંવાલા બાગની સભામાં અંદાજે કેટલા લોકો એકઠા થયા હતા ?
✔દસ હજાર

📮જલિયાંવાલા હત્યાકાંડમાં સરકારી આંકડા મુજબ કેટલા લોકો મૃત્યુ પામ્યા ?
✔379

📮જલિયાંવાલા હત્યાકાંડમાં સરકારી આંકડા મુજબ કેટલા લોકો ઘાયલ થયા ?
✔ 1200

📮જલિયાંવાલા બાગના હત્યાકાંડની ઘટનાથી કોને હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશમાત્ર વિશ્વાસ રહ્યો નહિ ?
✔ગાંધીજીને

📮બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો ઍવોર્ડ કયો છે ?
✔નાઇટહૂડનો

📮જલિયાંવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ પરત કર્યો ?
✔નાઇટહૂડનો

📮પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિજેતા રાષ્ટ્રોએ કોની સાથે સંધિ કરી ?
✔પરાજિત તુર્કી સાથે

📮'ખલિફાપદ' રદ કરવાના સંધિના વિરોધમાં ભારતમાં જે આંદોલન થયું, તેને કયું આંદોલન કહેવાય છે ?
✔ ખિલાફત

📮મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહમ્મદઅલી કયા આંદોલનનાં મુખ્ય નેતાઓ હતા ?
✔ખિલાફત

📮ગાંધીજીના અસહકારના આંદોલનના રચનાત્મક પાસાં કઈ બાબતનો સમાવેશ થતો નથી ?
✔વિદેશી કાપડના બહિષ્કારનો

📮ગાંધીજીના અસહકારના આંદોલન અંતર્ગત કયા નેતાએ વકીલાત છોડી ન હતી ?
✔જવાહરલાલ નહેરુએ

📮કયા બનાવના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું ?
✔ચૌરીચોરાના

📮ચૌરીચોરાના બનાવમાં કઈ ઘટના ઘટી હતી ?
✔પોલીસસ્ટેશનને આગ લગાડી 22 પોલીસને જીવતા સળગાવ્યા.

📮રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ટૂંકુ નામ શું છે ?
✔ R.S.S.

📮બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
✔ ઇ.સ. 1928માં

📮બારડોલી સત્યાગ્રહમાં અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને ક્યાં બોલાવ્યા ?
✔પૂના

📮'નેહરુ અહેવાલ' શાના માટે હતો ?
✔ભારતનો બંધારણીય મુસદ્દો ઘડવા

📮'નેહરુ અહેવાલ'નો શા માટે સરકારે અસ્વીકાર કર્યો ?
✔ મુસ્લિમ લીગની અસંમતિના કારણે

📮'પૂર્ણસ્વરાજ્યનો ઠરાવ' પસાર કર્યો તે કૉંગ્રેસનું અધિવેશ કઈ નદીના કિનારે મળ્યું હતું ?
✔ રાવી

🔃સમીર પટેલ 🔃
📇📇 ज्ञान की दुनिया 📇📇