Thursday 23 March 2017

⏰👆🏿દેવભૂમિ દ્વારકા જિલ્લો👆🏿⏰

⏰👆🏿દેવભૂમિ દ્વારકા જિલ્લો👆🏿⏰

🔜દેવ ભૂમિ દ્વારકા જિલ્લો જામનગર અને પોરબંદર જીલ્લાની સરહદો આવેલી છે.

🔜જામનગરના અમુક તાલુકા છૂટા પાડીને નવો દેવભૂમિ દ્વારકા જીલ્લાની રચના કરવામાં આવી છે.

🔜ક્ષેત્રફળ :- ૫,૬૮૪ ચો.કિમી.

🔜સ્થાપના :- ૨૦૧૩

🔜વિધાનસભાની કુલ સીટો :- ૨ { દ્વારકા  અને ખંભાળિયા}

🔜વસ્તી :- ૭,૫૨,૪૮૪ (૨૦૧૧)

🔜તાલુકાઓ :– 4 ( દ્વારકા, ખંભાળિયા,ભાણવડ અને કલ્યાણપુર)

🔜મુખ્ય મથક  :-  ખંભાળિયા 

🔜હવાઈમથક :-  દ્વારકા

🔜બંદરો :-વાડીનાર,દ્વારકા  

🔜પર્વતો :–સતીયાદેવ

🔜નદીઓ :-  ગોમતી

🔜મુખ્ય  પાકો :- બાજરી, મગફળી, લસણ,કપાસ, જુવાર, ચીકોરી 

🔜ઉદ્યોગો :-  સિમેન્ટ, યંત્ર ઉદ્યોગ,મત્સ્ય ઉદ્યોગ

🔜ખનીજ :-  ચૂનો,બોક્સાઈટ ,ચિરોડી 

🔜જોવાલાયક  સ્થળો :-  રણછોડરાયનું મંદિર, ગોમતી નદીના કિનારે આવેલ ગોપીતળાવ , નાગેશ નાગનાથ મંદિર
  
👁‍🗨વિશેષ  નોંધ👁‍🗨

▪દ્વારકા ગોમતી નદીના કિનારે વસેલું શહેર છે.

▪પક્ષીઓ માટેનું મહાગંગા અભયારણ્ય કલ્યાણપુરમાં આવેલું છે.

👁સમીર પટેલ
🌿🌻જ્ઞાન કી દુનિયા 🌻🌿

🎆🎆*💥શહિદ/બલિદાન દિવસ*🎆🎆

*💥Breaking News💥*23-3-17

*💥આજે ખાશ  23 માર્ચ*
*💥શહિદ/બલિદાન દિવસ*

*💥આજે દેશના ત્રણ વિર સપૂતો*
*ભગત સિંહ*
*રાજગુરુ*
*સુખદેવ*  *ની 86મી પુણ્યતિથિ*

*💥23 માર્ચ 1931* ના રોજ અચાનક, ચુપચાપ આ ત્રણ ક્રાંતિવીરોને ફાંસી આપવામા આવી હતી.

*💥ફાંસી નુ કારણ*
👉અંગ્રેજ અધિકારી જે.પી.સોન્ડર્સની હત્યા અને સેન્ટ્રલ એસેમ્બલી(દિલ્લી સંસદ) મા બોમ્બ ફેકવાના આરોપસર ત્રણેયને ફાંસીની સજા અપાઇ હતી

*💥ફાંસી ની વિગત*
તારીખ--23 માર્ચ 1931
વાર--સોમવાર
સમય--7 વાગ્યને 33 મી મિનિટ
સ્થળ--લાહોર જેલ
            (હાલ પાકિસ્તાન મા)

*💥17 નવેમ્બર 1928* ના રોજ
*સાયમન કમિશન*ના બહિષ્કાર ના શાંતિપુર્ણ વિરોધ પ્રદર્શન મા અંગ્રેજ સિપાહીઓએ લાઠિચાર્જ કરેલો અને આ લાઠિચાર્જ મા ઘણા ઇજાગ્રસ્ત થયા હતા.આ ઇજાગ્રસ્તોમા વરિષ્ઠ કાંતિકારી *લાલા લજપત રાય નુ પણ નિધન* થયુ હતુ....જે બનાવના પગલે તમામ યુવા ક્રાતિકારીઓ સમસમી ઉઠ્યા હતા.અને ઘટના નો જડબાતોડ જવાબ આપવાનુ નક્કી કરવામા આવુ હતુ.

*💥17 ડિસેમ્બર 1928* ના રોજ ભગત સિહ અને રાજગુરુ એ મળીને અંગ્રેજ પોલીસ અધિકારી ડેપ્યુટી પોલીસ સુપરિટેન્ડેન્ટ જે.પી.સોન્ડર્સ ને જાહેરમા ગોળીઓ થી ઠાર કરવામા આયો હતો જેમા અચુક નિશાની એવા રાજગુરુએ પ્રથમ ગોળીથી સોન્ડર્સનુ નિશાન તાક્યુ હતુ..

*💥8 એપ્રિલ 1929* ના રોજ ધારાસભા(દિલ્લી એસેમ્બલી) મા ભગતસિંહે બોમ્બ ફેંક્યો હતો..બોમ્બ ફેંકવાનો મુખ્ય ઉદેશ કોઇને નુકશાન પહોંચાડવાનો નહોતો પણ અત્યાચાર અને શોષણ વાળી અંગ્રેજ સરકાર ના બહેરા કાનમા ધડાકો કરવાનો હતો..બોમ્બ ફેંક્યા પછી તેઓ ભાગ્યા નહી જેથી તેમની ધરપકડ કરવામા આવી.જે પછી અદાલત મા ભગતસિંહના આપવામા આવેલા ક્રાંતિકારી નિવેદનોની વિશ્વના પત્રકારોએ નોંધ લિધી અને ભારતમા ભગતસિંહ ક્રાંતીનુ પ્રતિક બની ગયા..

*💥7 ઓક્ટોબર 1930* ના ત્રણેય ક્રાંતિકારી સપૂતો ને ફાંસી ની સજા આપવાનુ જાહેર કરવામા આયુ...ભગતસિંહ અને રાજગુરુ ને અંગ્રેજ પોલીસ અધિકારી જે.પી.સોન્ડર્સની ગોળી મારી હત્યા કરવા બદલ અને સુખદેવને જે.પી.સોન્ડર્સની હત્યાની યોજના ઘડવામા મુખ્ય ભૂમિકા ભજવવા બદલ *24 માર્ચ 1931ના દિવસે ફાંસીની સજા* આપવામા આવસે એવો ચુકાદો આપવામા આયો.

*💥ફાંસીને લઇને દેશ મા વિરોધ*

*💥23 માર્ચ 1931* ફાંસીની સજાને લઇને દેશમા ચર્ચાઓ અને વ્યાપક વિરોધ પ્રદર્શનથી ગભરાઇને ફાંસી માટે નક્કી કરેલી તારીખ ના એક દિવસ અગાઉજ ત્રણેય ક્રાંતિવીરો ને ફાંસી આપી દેવામા આવી હતી

*💥ફાંસી આપ્યા પછી* આંદોલનો અને હિંસા ના થાય તે હેતુથી ત્રણેય ક્રાંતિવીરો ના મૃતદેહના ટુકડા કરી ચુપચાપ,ઉતાવળેથી સતલજ નદીના કિનારે હુસેનીવાલા ફિરોજપુર(હાલ પાકિસ્તાન)ખાતે લાશો ને અંગ્રેજ સિપાહી દ્રારા સળગાવી દેવામા આવી હતી....અંધારા સળગતી લાશો  જોઇને  લોકો દોડી આવ્યા.જે જોઇને સળગતી લાશોના ટુકડા નદી મા ફેંકી દિધા અને અંગ્રેજો ભાગી છુટ્યા... ગામલોકોએ અર્ધ સળગેલ મૃતદેહોના ટુકડા એકત્રિત કરીને પછી વિધિવત રીતે અગ્નિસંસ્કાર કર્યા હતા..👏👏

*💥શહિદવિરો ની ટુંક મા માહિતી*
*💥ભગતસિંહ*
👉પુરૂનામ-ભગતસિંહ સંધુ
👉પિતાનુ નામ--કિશનસિંહ
👉માતાનુ નામ-વિદ્યાવતીજી
👉જન્મ-28 સપ્ટેમ્બર 1907
👉જન્મસ્થળ-લ્યાલપુર,પંજાબ
                 (હાલ પાકિસ્તાન મા)
👉અન્ય વિશેષતા--કલાપ્રેમી વિચારક,લડવૈયા,અને  ફિલ્મોના શોખીન તથા હિન્દી,ઉર્દૂ,પંજાબી અને અંગ્રેજી ભાષા ના જાણકાર.

*💥રાજગુરુ💥*
👉પુરૂનામ-શિવરામ રાજગુરુ
👉પિતાનુ નામ--હરિનારાયણ
👉માતાનુ નામ--પાર્વતીબેન
👉જન્મ-24 ઓગષ્ટ 1908
👉જન્મ સ્થળ-ખેડ ગામ, બોમ્બે
*👉નોંધ*-રાજગુરુ જન્મ સ્થળ ખેડ ગામ હાલ રાજગુરુ ના માન મા રાજગુરુનગર તરીકે ઓળખાય છે જે મહારાષ્ટ્રમા આવેલુ છે

👉અન્ય વિશેષતા--નિશાના માટે જાણીતા હતા..જેથી *રાજગુરુ ગનમેન તરીકે જાણીતા હતા*

*💥સુખદેવ💥*
👉મુળનામ-સુખદેવ થાપર
👉પિતાનુ નામ--રામલાલ
👉માતાનુ નામ--રલ્લીદેવી
👉જન્મ--15 મે 1907
👉જન્મ સ્થળ-લુધિયાણા,પંજાબ
👉અન્ય વિશેષતા--ક્રાંતિકારીઓની ટુકડીમા સૌથી તેજ દિમાગ વાળા હતા તેથી ક્રાંતિકારી યોજના ઘડવા માટે તેઓ જાણીતા હતા
*👉નોંધ*-પોતાના કપડા અને દેખાવ મા ઉદાસિનતાને કારણે *સુખદેવને વિલેજર  તરીકે બધા  ઓળખતા હતા*

👏🙏👏🙏👏🙏👏🙏👏
*માત્ર 23-24 વર્ષની યુવાન વયે આ ત્રણેય ક્રાતિવિરો એ દેશ માટે બલિદાન આપ્યુ તે ક્યારેય ભુલી શકાય એમ નથી* 👏🙏👏🙏.   

      Akkigk.blogspot.in

🏵વિશ્વ ક્ષય નિવારણ દિન 🏵

🌻👆🏿👆🏿 માર્ચ  ૨૪ 👆🏿👆🏿🌻

🏵વિશ્વ ક્ષય નિવારણ દિન 🏵

🥀પ્રતિ વર્ષ ૨૪મી માર્ચ ‘ વિશ્વ ક્ષય દિન’ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે.

🥀૨૪ માર્ચ ૧૮૮૨માં જર્મની વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ કોકએ ટી.બી.ના જંતુ શોધ્યા હતા. તેની યાદમાં આ દિવસ ઉજવાય છે.

🥀અગાઉના સમયમાં આજના સમય જેટલું વિજ્ઞાન વિકસ્યું નહોતું અને તબીબી વિજ્ઞાના પણ આજની કક્ષાએ કાર્યરત નહોતું. ત્યારે કેટલાક જીવલેણ રોગોમાં મોટી સંખ્યામાં માનવમૃત્યું થતાં હતા.

🥀એ સમયમાં જેના નામ માત્રથી ભયભીત થવાતું તેવો ચિંતાજનક રોગ ક્ષયનો હતો જેને ટી.બીના નામે ઓળખવામાં આવતો હતો.

🥀આજે વિજ્ઞાના ટેકનોલોજીના અતિ આધુનિક વિકાસની સાથે તબીબી નિદાન સારવારના ક્ષેત્રે પણ ઘણી સારી શોધો થઇ છે. અને માનવજીવનને વધુ સ્વાસ્થ્યપૂર્ણ  નીરોગી, સલામત, દીર્ઘાયુ બનાવવાની દિશામાં સિદ્ધિ મેળવી શકાઈ છે.

🥀લોકશિક્ષણની સાથે જનજાગૃતિ વધી છે. રોગ થતાં પહેલાની સાવચેતી અપનાવવામાં આવે છે. અને થયેલા ગંભીર રોગને શરૂઆતના તબક્કે જ યોગ્ય સારવાર આપી શકાય છે.

🥀 વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યૂ એચ ઓ (WHO)દ્વારા વિવિધ રોગોની જાગૃતિ માટે વિવિધ પ્રચાર પ્રસાર કરે છે.

🥀 આપણા દેશમાં પ્રત્યેક દિવસે દર દોઢ મીનીટે એક માનવીનું મૃત્યું ટી.બી.ને કારણે થાય છે. અને ૪૦,૦૦૦થી વધુ વ્યક્તિઓ ચેપ મલાગતાં દરરોજ ૫૦૦૦ લોકો આ રોગનો ભોગ બંને છે.

🥀આ કારણે આપણા દેશમાં દર વર્ષે રૂ. ૧૨,૦૦૦ કરોડનું આર્થિક નુકસાન થાય છે.

🥀સમગ્ર વિશ્વમાં આ રોગને ઉગતો જ ડામવા માટે જાગૃતિના પ્રસાર માટે, એના નિયંત્રણ માટે વિવિધ સ્તરે કાર્ય કરવામાં આવિ રહ્યું છે.

🥀 પ્રત્યેક વ્યક્તિ સમાજના, રાજ્ય,રાષ્ટ્રના જવાબદાર અંગ તરીકે આ દિશામાં જાગૃત બંને તો જ સાચા અર્થમાં વિશ્વ ક્ષય દિનની ઉજવણી સાર્થક બને.

🥀 આ રોગ સામે એક પ્રકારની લડતનું આંદોલન જગાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા આ અંગે ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવે છે. અને વિવિધ પગલાં થકી આ રોગના ભોગ બનેલ વ્યક્તિઓને શોધી યોગ્ય સારવાર થકી તેમણે ક્ષયમુક્ત કરવામાં આવે છે.

🥀સરકારી આરોગ્ય સાથે સંકળાયેલ કર્મચારીઓ, તથા સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાની નૈતિક જવાબદારીના ભાગરૂપે આ અભિયાનમાં જોડાયેલ છે.

🥀 ટી.બી.ની ગળફા તપાસ દ્વારા નિદાન અને ડોટ્સ પદ્ધતિની સારવાર બાબતે શ્રેષ્ઠ કામગીરી માટે *ગાંધીનગર* જિલ્લાએ આર.એન.ટી.સી.પી.ની કામગીરીમાં રાજ્ય કક્ષાનો એવોર્ડ એનાયત થયેલ છે.

🥀જાગૃત નાગરિક તરીકે આપણે પણ આસપાસમાં ક્યાંય પણ ક્ષયનો કોઈ દર્દી હોવાનું જણાય તો તેમના માટે યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવી આપણે સમાજની મોટી સેવા કરી શકીએ.

🎯સમીર પટેલ 🎯
🌺🏏જ્ઞાન કી દુનિયા 🏏🌺

📚📚🏆દિનકર જોષી🏆📚📚

:
📚📚🏆દિનકર જોષી🏆📚📚

"જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ,
બની રહો એ જ સમાધિયોગ.”
–  પ્રેરક અવતરણ

👉🏻બહુ ચર્ચિત નવલકથા – ‘ પ્રકાશના પડછાયા’ ના સર્જક

👉🏻ગુજરાત સાહિત્ય અકાદમીએ 2017 નો ગૌરવ પુરસ્કાર શ્રી દિનકર જોશીને આપવાની જાહેરાત કરી છે.

👉🏻શ્રી જોશીની સુદીર્ઘ કારકીર્દી અને ભાષાંતર ક્ષેત્રે તેમણે કરેલ મહત્ત્વના પ્રદાન બદલ આ ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

👉🏻રાજ્યના સાંસ્કૃતિક મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી

👉🏻📚📚• નવલકથા - શ્યામ એક વાર આવોને આંગણે, પ્રકાશનો પડછાયો, એક ટૂકડો આકાશનો (નર્મદના જીવન પર આધારિત), ખેલો રે ખેલ ખુરશીના (કટોકટી કાળ આધારિત), અગીયારમી દિશા, ૩૫ અપ ૩૬ ડાઉન, પ્રતિનાયક, પ્રશ્નપ્રદેશની પેલે પાર, સમી સાંજના પડછાયા, અ-મૃતપંથનો યાત્રી, અમૃતયાત્રા, મહામાનવ સરદાર ઈત્યાદિ.

• વાર્તાસંગ્રહો - સરવાળાની બાદબાકી, વગડાઉં ફૂલ, વ.

• સંપાદન - મહાભારતના ૨૦ ગ્રંથો, સ્વામી આનંદના પત્રો તથા નિબંધોના ૪ ગ્રંથો, ઈત્યાદિ

• અભ્યાસ ગ્રંથો - મહાભારતમાં માતૃવંદના, મહાભારતમાં પિતૃવંદના, રામાયણમાં પાત્રવંદના, ચક્રથી ચરખા સુધી, કૃષ્ણં વંદે જગદ્ ગુરુમ્, ગાંધીજીની ગીતા : હિન્દ સ્વરાજ

• અંગ્રેજી - Glimpses Of Indian Culture, Αn Etertnal Journey, Quaid Azam Mohmmad Ali Jinnah, Mahatma Vs Gandhi, Sardar, The Sovereign Saint તથા હિન્દી, મરાઠી, તેલુગુ, તમિળ, કન્નડ, મલયાલમ, ઓરિયા, બંગાળી અને જર્મન ભાષાઓમાં કુલ ૫૨ ગ્રંથો (અનુવાદિત)

👉🏻👑સન્માન
🏅• ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પુરસ્કારો

🎖• ગુજરાત સાહિત્ય પરિષદ - ઉમા- સ્નેહરશ્મિ પારિતોષિક

🥇• મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી - જીવન ગૌરવ પુરસ્કાર

🏆• ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા પાંચ વાર પુરસ્કાર.

🏆• ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બે વાર પુરસ્કૃત.

🥈• ગુજરાત  થીયોસોફીકલ સોસાયટી દ્વારા મેડમ બ્લેવેટેસ્કી પારિતોષિક.

🥇• સંસ્કાર એવોર્ડ.

🥇• બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા ગિરનાર એવોર્ડ.

👉🏻👍🏻‘સરદારવલ્લભાઇ પટેલે રજવાડાઓના વિલીનીકરણનું કાર્ય પાર પાડ્યું હતું અને રજવાડાઓના સાલિયાણા બાંધ્યા હતા. સરદાર વચનધ્ધ થયા બાદ પણ બંધારણીય જોગવાઇ ફેરવીને ફકત વીસ વર્ષમાં સાલિયાણા બંધ કરી દેવાયા ખરેખર મોટું પાપ છે.’ તેવો વસવસો જાણીતા સાહિત્યકાર દિનકર જોષીએ વ્યક્ત કર્યો હતો.

સરદાર પટેલના જીવન અને કાર્યોના પ્રખર અભ્યાસુ તેમજ ‘મહામાનવ સરદાર’ પુસ્તકના લેખક દિનકરભાઇ જોષી