Thursday 23 March 2017

⏰👆🏿દેવભૂમિ દ્વારકા જિલ્લો👆🏿⏰

⏰👆🏿દેવભૂમિ દ્વારકા જિલ્લો👆🏿⏰

🔜દેવ ભૂમિ દ્વારકા જિલ્લો જામનગર અને પોરબંદર જીલ્લાની સરહદો આવેલી છે.

🔜જામનગરના અમુક તાલુકા છૂટા પાડીને નવો દેવભૂમિ દ્વારકા જીલ્લાની રચના કરવામાં આવી છે.

🔜ક્ષેત્રફળ :- ૫,૬૮૪ ચો.કિમી.

🔜સ્થાપના :- ૨૦૧૩

🔜વિધાનસભાની કુલ સીટો :- ૨ { દ્વારકા  અને ખંભાળિયા}

🔜વસ્તી :- ૭,૫૨,૪૮૪ (૨૦૧૧)

🔜તાલુકાઓ :– 4 ( દ્વારકા, ખંભાળિયા,ભાણવડ અને કલ્યાણપુર)

🔜મુખ્ય મથક  :-  ખંભાળિયા 

🔜હવાઈમથક :-  દ્વારકા

🔜બંદરો :-વાડીનાર,દ્વારકા  

🔜પર્વતો :–સતીયાદેવ

🔜નદીઓ :-  ગોમતી

🔜મુખ્ય  પાકો :- બાજરી, મગફળી, લસણ,કપાસ, જુવાર, ચીકોરી 

🔜ઉદ્યોગો :-  સિમેન્ટ, યંત્ર ઉદ્યોગ,મત્સ્ય ઉદ્યોગ

🔜ખનીજ :-  ચૂનો,બોક્સાઈટ ,ચિરોડી 

🔜જોવાલાયક  સ્થળો :-  રણછોડરાયનું મંદિર, ગોમતી નદીના કિનારે આવેલ ગોપીતળાવ , નાગેશ નાગનાથ મંદિર
  
👁‍🗨વિશેષ  નોંધ👁‍🗨

▪દ્વારકા ગોમતી નદીના કિનારે વસેલું શહેર છે.

▪પક્ષીઓ માટેનું મહાગંગા અભયારણ્ય કલ્યાણપુરમાં આવેલું છે.

👁સમીર પટેલ
🌿🌻જ્ઞાન કી દુનિયા 🌻🌿

No comments:

Post a Comment