Tuesday 15 November 2016

તાજેતરની ઘટનાઓ.... મે ૨૦૧૬

                        📚1.સંસદમાં 9 મે 2016ના પાસ થયેલ એન્ટી હાઈજેકિંગ બિલ કયા બિલનું સ્થાન લેશે?
    📌એન્ટી હાઇજેકિંગ 1982

📚2. 7 મે 2016ના પાકિસ્તાનમાં કયા સમુદાયને નિશાના બનાવીને કરવામાં આવતી હિંસા અને નફરતની ખિલાફ પુરજોર આવાજ ઉઠાવવાવાળખુર્રમ જકીની હત્યા કરી છે?
        - 📌શિયા સમુદાય

📚3.નીચેનામાંથી કોને 12 મે 2016ના ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેયરમેનના રૂપમાં નિયુક્ત કરેલ છે?
       📌શશાંક મનોહર

📚4.ક્યાં પ્રદેશના પર્યટનને વન્યજીવ અવોર્ડ હેતુથી 9 મે 2016ના ભારતમાં સર્વશ્રેષ્ઠ સ્થાન માટે પુરષ્કારિત કરેલ છે?
        -📌મધ્યપ્રદેશ

📚5. 11 મે 2016ના ઉત્તરપ્રદેશની સરકાર કેટલા કિલોમીટર લાંબી સાઈકલ હાઈવે નિર્માણને મંજુરી પ્રદાન કરેલ છે?
        -   📌 200

📚6. 11 મે 2016ના ક્યાં દેશની મહિલા ક્રિકેટ ખેલાડી ચ્લોર્ટ એડવર્ડ્સ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે?
        -     📌ઇંગ્લેન્ડ

📚7. 10 મે 2016ના કેન્દ્ર સરકાર ખેલને વધારવા માટે કઈ યોજના શરુ કરી?
        📌ખેલો ઇન્ડિયા

📚8. 11 મે 2016ના કઈ સસ્થાએ દેશને 10 રાજ્યોમાં ચાલતી ભીષણ ભૂખના કારણે ભારતીય અર્થવ્યવ્યવસ્થામાં આશરે 6,50,000 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે?
        -    📌એસોચેમ

📚9. 13 મે 2016ના કેનાડામાં કયા ધાર્મિક ગુરુનું એક સડક હાદસામાં મૃત્યુ થઇ ગયું?
        -📌 બાબા હરદેવ સિંહ

📚10. 15 મે 2016 અલાસ્કા અનુસાર ભારતીય વાયુસેનાએ 'રેડ ફ્લેગ' અભ્યાસ ક્યાં દેશ સાથે કર્યો?
        -  📌અમેરિકા



અક્કી.......અક્કી../.....અક્કી


                        📚1.મે 2016માં ક્યાંના પ્રશિદ્ધ લો ફર્મ બેકર હોસ્ટેટલર દ્વારા રોબોર્ટ રોસને વકીલોની સહાયતા હેતુ માટે નિયુક્તિ કરવામાં આવે છે?
       -     🔑અમેરિકા

📚2. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા છ દશકાથી ચાલી રહ્યી પંચવર્ષીય યોજનાઓના સ્થાને હવે કેટલા વર્ષીય દષ્ટિપત્ર લઇ આવવાની યોજના છે?
       -   🔑 15

📚3. 18 મે 2016ના ઓડીશામાં ભારતે કઈ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું?
       - 🔑પૃથ્વી-2

📚4. મે 2016માં કયા દેશનાં શોધકર્તાએ વિશ્વનું પહેલું સ્કેનિંગ હિલીયમ માઈક્રોસ્કોપ બનાવ્યું?
       - 🔑ઓસ્ટ્રેલિયા

📚5.  મે 2016માં ભારત કયા દેશમાં ભારતીય વ્યંજન સપ્તાહ આયોજિત કર્યું?
       -  🔑 ઇસરાઇલ

📚6. મે 2016માં કેન્દ્ર સરકાર પેટેન્ટ આવેદનોના પરિક્ષણમાં તેજી લાવવા માટે કઈ સુવિધાનો આરંભ કરવામાં આવ્યો?
       🔑 તત્કાલ વિન્ડો

📚7.  મે 2016માં મહારાષ્ટ્ર એક્સ સર્વિસમેન કાર્પોરેશન ક્યાં માધ્યમથી દેશમાં સૈન્ય પર્યટનને પ્રોત્સાહન આપવાની જવાબદારી ઉઠાવી છે?
       -   🔑વીર યાત્રા

📚8. 18 મે 2016ના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આગ્રામાં 10 હજાર કરોડ રૂપિયાથી બનવાવળી થીમ પાર્ક માટે કઈ વ્યક્તિ સાથે કરાર કર્યા છે?
       - 🔑સંજય ખાન

📚9. 17 મે 2016ના કઈ મેટ્રો રેલ નિગમે દેશમાં પહલી વાર ચાલક રહિત મેટ્રો ટ્રેન સંચાલનનું ટ્રાયલ કર્યું છે?
      🔑દિલ્લી મેટ્રો રેલ નિગમ

📚10. પુરાતત્વવિદોએ 17 મે 2016ના કયા ભારતીય શહેરમાં એક પ્રાચીન બૌદ્ધ સ્થળની શોધ કરી?
    🔑અમરાવતી-આંધ્રપ્રદેશ


નાયક..... નાયક.....નાયક....

                        📚GK IS BEST FOR EVER 📚 🏆1. 8 મે 2016માં ભારતીય નૌસેનાએ 1960માં અંગ્રેજો દ્વારા વિકસિત કરેલ કયા હવાઈ જહાજ ને બેડામાંથી સેવામુક્ત કરવામાં આવ્યાં છે?
        -🗡સી હેરિયર

🏆2.નીચેનામાંથી કયા શહેરને 21 જુન 2016ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજન માટે પસંદ કરવામાં આવ્યું છે?
        - 🗡ચંડીગઢ

🏆3. મે 2016માં નીચેનામાંથી કયા ભારતીય શહેરમાં અમેરિકી કંપની એપલે 'એપ ડિજાઈન અને ડેવલપમેન્ટ' સેન્ટર ખોલવાની ઘોષણા કરી છે?
        -    🗡બેંગલુરુ

🏆4. 31 માર્ચ 2016ના પુરા થતાં નાણાકીય વર્ષના છેલ્લા ત્રણ માસમાં નીચેનામાંથી સાર્વજનિક ક્ષેત્રની કઈ બેંકને 5367 કરોડ રૂપિયાનું નુકશાન થયું?
       🗡પંજાબ નેશનલ બેંક

🏆5.21 મે 2016ના ક્યાંના રાષ્ટ્ર્પત ભવનની પાસે ગોળીબારીની ખબર આવી છે?
        🗡  અમેરિકી

🏆6. 20 મે 2016ના સાઈ ઈંગ-વેન કયા દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની ગઈ છે?
        -    🗡તાઈવન

🏆7.મોબાઈલ એપ્પ દ્વારા સંચાલિત કઈ ટેક્સી કંપનીએ 18 મે 2016ના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાકીય અને વિકાસ સંગઠનની સાથે એક કરાર પર હસ્તાક્ષર કાર્ય છે?
        -  🗡ઓલા

🏆8.23 મે 2016ના ભારતમાં ઈસરોએ દેશની પહેલી 'મેડ ઇન ઇન્ડિયા' સ્પેસ શટલ લોન્ચ કરી, આ સ્પેસનું વજન કેટલું છે?
        - 🗡 11 ટન

🏆9. 22 મે 2016ના દિલ્લીની કઈ એક્સપ્રેસમાં સ્લીપર કોચમાં આગ લાગી હતી?
      🗡જેસલમેર ઇન્ટરસિટી

🏆10. 20 મે 2016માં નીચેનામાંથી કઈ રમત માટે ભારતીય મહિલા ટીમને ઉબેર કપમાં કાંસ્યપદક મળ્યું?
        🗡બેડમિન્ટન


------------------------------------------------------------------------------------------------


                        📚🌹GK IS BEST FOR EVER 🌹📚 .                         🌹1.  મે 2016માં નીચેનામાંથી કયા ખેલાડીએ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો 12 વર્ષનો જુનો રેકોર્ડ કોણે તોડ્યો?
       ☄રેનાટો સૈન્ચેસ

🌷2. 20 મે 2016ના કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 14માં બીએસએફ અલંકરણ સમારોહ, 2016ના અવસર પર બહાદુર અધિકારીઓ અને સીમા સુરક્ષા બળના જવાનોને નીચેનામાંથી કયું પદક પ્રદાન કર્યું?
        ☄પુલિસ પદક

🌷3. બીજેપી કેટલા વર્ષ પુરા થયાં પર પીએમ મોદીએ 'મેરા દેશ બદલ રહા હૈ આગે બઢ રહા હૈ' સોંગ લોન્ચ કર્યું?
        -    ☄2

🌹4. 19 મે 2016ના ગુજરાતના દિવાળીબેન ભીલનું નિધન થઇ ગયું, તે એક પ્રશિદ્ધ...
        ☄લોકગાયિકા

🌷5. 18 મે 2016ના કયા શહેરમાં એપલના સીઈઓ ટીમ કુકે એપલ સેન્ટરનો શુભારંભ કર્યો?
        -☄હૈદરાબાદ

🌷6.  કયા દેશે 18 મે 2016ના ઈરાનની ઘાતક ચાલતી નીતિઓના કારણે ઈરાનથી એમના રાજદ્વારી સબંધ પૂર્ણ કરી દીધા છે?
       ☄ માલદીવ

🌹7. 20 મે 2016ના નીતિ આયોગમાં સામાજિક ક્ષેત્ર માટે મુખ્ય સલાહકારના રૂપમાં કોની નિયુક્તિ કરી?
       ☄સચિવ રતન પી વટલ

🌷8. 19 મે 2016માં ઈન્ટેલીજેન્ટ ઓપરેશન સેન્ટરનું ઉદ્ધાટન કોને કર્યું?
   ☄રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

🌷9  20 મે 2016ના કાયાકલ્પ પખવાડા કોણે લોન્ચ કરી?
   ☄કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નદ્દા

🌷10 મે 2016, મુખ્યમંત્રી જે. જયલલિતા અત્યાર સુધી કુલ કેટલી વખત તમિલનાડુની મુખ્યમંત્રી પદની શપથ લીધી?
        -  ☄6ઠ્ઠી વખત

==============================================================

                        💐GK IS BEST FOR EVER 💐
🌷■ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે સૌર્ય સ્મારક નું ઉદઘાટન કર્યું?
-ભોપાલ, મધ્યપ્રદેશ

🌴■ કાવેરી જળ વિવાદ માટે કઈ સમિતિ ની રચના કરવામાં આવી છે?
-જી.એસ.જહા કમિટી

💐■ તાજેતરમાં ભારતે તેની ૯૦૦મી વનડે મેચ કયા દેશ સામે રમી?
-ન્યુઝીલેન્ડ

🔑■ તાજેતરમાં પી.વી.સિદ્ધુ ને કઈ બેન્ક ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે?
-બેન્ક ઓફ બરોડા

🎍■ UDAN યોજના નું પૂરું નામ જણાવો.
- ઉડે દેશ કા આમ નાગરિક

☄■ પહેલો મહિલા T-20 વલ્ડ કપ ક્યારે યોજાશે?
- 2020 માં

📚■ ભારતીય કબડ્ડી ટીમ ના કેપ્ટન કોણ છે?
- અનુપ કુમાર

🌼■ હાલ માં સમાચાર પત્ર સંદેશ નું સીંગતેલ ના કૌભાંડ નું સ્ટીંગ ઓપરેશન નું નામ શું હતું?
- ઓપરેશન ખુશ્બુ

■ અંધેરે સે ઉજાલે કી ઓર પુસ્તક ના લેખક જણાવો.
-અરુણ જેટલી

■ હાલમાં સરદાર પટેલ નિ કેટલામી જન્મ જયંતિ ઉજવાઈ?
- ૧૪૧





વાંચવા બદલ આભાર.....


સામાન્યજ્ઞાન..........૨૦૧૬

                    🎈૧.સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી?
    ☄-ચિતનદાસ અને મોતીલાલ નહેરુ

🎈૨.હડપ્પા સંસ્કૃતિની શોધ કઈ સાલમાં  થઇ?
       ☄- ઈ.સ.૧૯૨૧

🎈૩.યોગશાસ્ત્રના રચિયતા કોણ છે?
       ☄  -પતંજલિ

🎈૪.કોના શાસન કાળમાં મચ્છુ ડેમ તૂટ્યો હતો?
     ☄-બાબુભાઇ પટેલ

🎈૫.લોથલની શોધ ક્યારે થઇ?
       ☄ -ઈ.સ.૧૯૫૫-૬૫

🎈૬.અભય ઘાટ કોની સમાધિ છે?
        ☄-મોરારજી દેસાઈ

🎈૭.બંગભંગ આંદોલન ક્યારે થયું?
      ☄ -ઈ.સ.૧૯૦૫

🎈૮.સૌ પ્રથમ સ્વરાજ્ય શબ્દનો પ્રયોગ કોણે કર્યો?
     ☄-બાળ ગંગાધર ટીળક

🎈૯.ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી ક્યારે આપવામાં આવી?
       ☄-૨૩ માર્ચ ૧૯૩૧માં

🎈૧૦.મૌર્ય સમ્રાટ અશોકના પિતા કોણ હતા?
     ☄ -બિંદુસાર                      



નાયક...... નાયક.....નાયક...


                        🌻૧.પ્રખ્યાત ખજૂરાહોના મંદિરનું નિર્માણ કોને કરાવેલું છે?
         🍧 -ચંદેલ વંશ

🌻૩.ધનપતિઓના રાજા તરીકે કોણ ઓળખાતું હતું?
        🍧 -મોહંમદ તુઘલક

🌻૪.તુઝેકી બાબરી નામનો ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે?
          🍧-તુર્કી

🌻૫.બાબરનો મકબરો ક્યાં આવેલ છે?
          🍧 -કાબુલ

🌻૬.રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો?
       🍧 -ઈ.સ.૧૭૭૮માં

🌻૭.શાહજહાંની પત્નીનું નામ શું હતું?
           🍧-મુમતાઝ

🌻૮.ક્યાં મુઘલ રાજાના સમયમાં ચિત્રકલા વધુ વિકસી હતી?
          🍧  -જહાંગીર

🌻૯.શાહજહાંનો સૌથી મોટો અને માનીતો પુત્ર કોણ હતો?
          🍧-દારા

🌻૧૦.રાણીની વાવ બાંધકામ ક્યા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું?
       🍧-ભીમદેવ પહેલો

જીકે એઝ ધ બેસ્ટ ફોર એવર....

                        🌴૧.ચાંદીના સિક્કા ભારતમાં સૌ પ્રથમ કોણે ચલણમાં મુક્યા હતા?
      🎊 -શેરશાહ શુરીએ

🌴૨.કોની યાદમાં તાજમહેલ બાંધવામાં આવ્યો હતો?
           🎊-મુમતાઝ

🌴૪.તાસ ઘડિયાળની શોધ કોને કરી?
      🎊-ફિરોજશાહ તુઘલક

🌴૫.અકબર કેટલા વર્ષે ગાદી પર બેઠો હતો?
              🎊-૧૩

🌴૬.આઈને અકબરીની રચના કોણે કરી ?
        🎊 -અબુલ ફઝલ

🌴૭.ક્યા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે?
       🎊-સિદ્ધરાજ જયસિંહ

🌴૮.ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?
     🎊 -નૌલખા મહેલ

🌴૯.દિને ઇલાહી ધર્મના સ્થાપક કોણ છે?
        🎊 -અકબર

🌴૧૦.વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે?
    🎊 -નજારબાગ પેલેસ
🌹GK IS BEST FOR EVER 🌹

યાત્રા ધામો....૧૩/૧૧/૨૦૧૬

                        🌷અમરનાથ🌷

☄-પહેલગાંવ નજીકનું હિંદુનું પવિત્ર ધર્મ સ્થળ

☄-જમ્મુ - કાશ્મીર રાજયમાં

☄-13,600 ફૂટની ઉંચાઇ પર

☄-તીર્થોના તીર્થ તરીકેની ઓળખાણ

☄-પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગ-સ્વયંભૂહિમાની શિવલિંગ પણ કહે છે

       🔑કુરૂક્ષેત્ર🔑

🌿-હરીયાણા રાજ્યમાં આવેલું સ્થળ

🌿-મહાભારત કાળનું પૌરાણીક ધર્મક્ષેત્ર અને યુદ્ધક્ષેત્ર

🌿-કુરૂક્ષેત્ર યુનિવર્સિટીનું કેન્દ્ર

🌿-બહ્મ સરોવરનું સ્થાન

          🎊ગોમટેશ્વર🎊

💐-કર્ણાટક રાજ્યમાં હાસન જિલ્લામાં આવેલું તીર્થસ્થળ

💐-શ્રવણબેલગોડા તરીકે પ્રસિદ્ધ સ્થળ

💐-2000વર્ષ જુની ભગવાન બાહુબલિની મૂર્તિ

💐-જૈન ધર્મનું પવિત્ર સ્થળ

GK...GK..GK..

                        📚GK IS BEST FOR EVER📚 🏆 વર્લ્ડ ફ્રુડ પ્રાઇઝ" ક્યા પ્રથમ ભારતીયે મેળવ્યો હતો?

🎈🎈ડૉ.વર્ગીસ કુરીયન🎈🎈

🏆ભારતમાં ક્યા શહેરે પ્રથમ વીજ પુરવઠાનો પ્રારંભ કર્યો હતો?

🎈🎈🎈દાર્જિલીંગ🎈🎈🎈

🏆.અવકાશમાં ચાલનારા પ્રથમ વ્યક્તિઓ કોણ હતાં?

🎈🎈કર્નર લિઓનોર(રશિયા),મેજર વ્હાઇટ(અમેરિકા)🎈🎈

📚.મહેશ્વરએ કયા મરાઠા રાણીની રાજધાની છે?

🎈🎈અહલ્યાબાઇ હોલ્કર🎈🎈

📚.ઉસ્તાદ વિજયન્તખાનએ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?

🎈🎈🎈સિતાર🎈🎈🎈

🏆.કુષાણ રાજવંશના વડા શાસનકર્તા કોણ હતાં?

🎈🎈🎈કનિષ્ક🎈🎈🎈

🏆.નાઇગર કોની રાજધાની છે?

🎈🎈🎈નિયામી🎈🎈🎈

GK.......15/11/16

                        📚GK IS BEST FOR EVER 📚 ભારતમાં ક્યારે સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું?

        ☄1971☄
                                                   🎈.પાણીની મહત્તમ ઘનતા કેટલી છે?

           📌4 c📌

🎊.ભારતમાં 'મતદાન દિન' કયા દિવસે ઉજવાય છે?

    🌸25 જાન્યુઆરી🌸

🍧.તિગ્રીસ નદી કયા દેશમાં આવેલી છે?

        🌹ઇરાક🌹

🔑.ઇગ્લૅંડમાં કયા ભારતીય લોકોની સોસાયટીમાં ચુંટાયા હતાં?

  🌳દાદાભાઇ નવરોજી🌳

🏆.ભારતનો સૌથી ઊંચો ધોધ" જોગ" કયાં આવેલો છે?

        ⛄કર્ણાટક⛄

🐝.કેન્યાની રાજધાની કઇ છે?

         📚નૈરોબી📚

🌸.રેડીયો- એક્ટીવીટીની શોધ કોણે કરી?

🎍એન્ટોઇન હેન્રી બેકવેરલે🎍
                                                   🌷."લિમ્બારામ" નું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?

            📌આર્ચેરી📌

ભારતના પ્રખ્યાત બગીચાઓ...............15/11/2016

                        🎈GK IS BEST FOR EVER 🎈 ભારતના પ્રખ્યાત બગીચાઓ

📌1.પીજોરા બાગ - ચંદીગઢ

🌸2.હેંગીગ ગાર્ડન - મુંબઇ

⛄3.આલ્ફ્રેડ ગાર્ડન - અલ્હાબાદ

🎍4.વૃંદાવન બાગ - મૈસુર

🏆5.બોટનિકલ ગાર્ડન - કોલકત્તા

🌿6.શાલીમાર બાગ - શ્રીનગર

🏌7.લાલ બાગ - બૅંગ્લોર

🗡8.છત્રી બાગ - ઇંદોર

🌷9.રૉક ગાર્ડન - ચંદિગઢ

🌼10.નિશાંત બાગ - શ્રીનગર

🌴11.નેશનલ પાર્ક - મુંબઇ

💐12.મુઘલ ગાર્ડન - દીલ્હી

🐓13.ચંબલ ગાર્ડન - કોટા

📚14.લ્યૉર્ડ બોટનિકલ ગાર્ડન- દાર્જીલીંગ

🌳15.લૉ ગાર્ડન - અમદાવાદ

🔑16.જલિયાવાલા બાગ - અમૃતસર

🙏🏻GK IS BEST FOR EVER 🙏🏻