Wednesday 8 August 2018

🔮 *ગર્વનર,ગર્વનર જનરલ અને વાઇસરોય વિશે*🔮

🇮🇳 *Knowledge Group Of Desai* 🇮🇳

✍🏻 *વિ.એસ.દેસાઇ (જીવણગઢ તા.પાટડી)*

🔮 *ગર્વનર,ગર્વનર જનરલ અને વાઇસરોય વિશે*🔮

📚બંગાળ ના પ્રથમ ગર્વનર :- *રોબર્ટ કલાઇવ*

📚 બંગાળ ના અંતિમ ગર્વનર :- *વોરંન હેસ્ટિંગ્સ*

👉🏻 નિયામક ધારા 1773 મુજબ બંગાળના ગર્વનર નુ પદ હટાવી બંગાળના  ગર્વનર જનરલ નુ પદ ઉમેરાયુ.

📚 બંગાળ ના પ્રથમ ગર્વનર જનરલ :- *વોરન હેસ્ટિંગ્સ*

📚 બંગાળ ના અંતિમ ગર્વનર જનરલ :- *લોર્ડ વિલીયમ બેન્ટિક*

👉🏻ત્યારબાદ ચાર્ટર એક્ટ 1833 મુજબ બંગાળ ના ગર્વનર ને ભારત ના ગર્વનર જનરલ પદ સોપવમા આવ્યુ..

📚 ભારતના પ્રથમ ગર્વનર જનરલ :- *લોર્ડ વિલિયમ બેન્ટિક*

📚 ભારતના અંતિમ ગર્વનર જનરલ :- *લોર્ડ કેનીંગ*

👉🏻ત્યારબાદ ભારત શાસન અધિનિયમ 1858 મુજબ બ્રિટીશતાજ નુ શાસન લાગુ પડ્યુ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસન નો અંત આવ્યો.

👉🏻 એ અધિનીયમ મુજબ ભારતના ગર્વનર જનરલ નુ પદ હટાવી ને વાઇસરોય નુ પદ ઉમેરવામા આવ્યુ.

📚 ભારતના પ્રથમ વાઇસરોય:- *લોર્ડ કેનિંગ*

📚 ભારતના અંતિમ વાઇસરોય :- *લોર્ડ માઉન્ટ બેટન*

✍🏻 *વિ.એસ.દેસાઇ (જીવણગઢ તા.પાટડી)*

Whatsapp No. *9723587678*

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●