Tuesday 15 November 2016

સામાન્યજ્ઞાન..........૨૦૧૬

                    🎈૧.સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી?
    ☄-ચિતનદાસ અને મોતીલાલ નહેરુ

🎈૨.હડપ્પા સંસ્કૃતિની શોધ કઈ સાલમાં  થઇ?
       ☄- ઈ.સ.૧૯૨૧

🎈૩.યોગશાસ્ત્રના રચિયતા કોણ છે?
       ☄  -પતંજલિ

🎈૪.કોના શાસન કાળમાં મચ્છુ ડેમ તૂટ્યો હતો?
     ☄-બાબુભાઇ પટેલ

🎈૫.લોથલની શોધ ક્યારે થઇ?
       ☄ -ઈ.સ.૧૯૫૫-૬૫

🎈૬.અભય ઘાટ કોની સમાધિ છે?
        ☄-મોરારજી દેસાઈ

🎈૭.બંગભંગ આંદોલન ક્યારે થયું?
      ☄ -ઈ.સ.૧૯૦૫

🎈૮.સૌ પ્રથમ સ્વરાજ્ય શબ્દનો પ્રયોગ કોણે કર્યો?
     ☄-બાળ ગંગાધર ટીળક

🎈૯.ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી ક્યારે આપવામાં આવી?
       ☄-૨૩ માર્ચ ૧૯૩૧માં

🎈૧૦.મૌર્ય સમ્રાટ અશોકના પિતા કોણ હતા?
     ☄ -બિંદુસાર                      



નાયક...... નાયક.....નાયક...


                        🌻૧.પ્રખ્યાત ખજૂરાહોના મંદિરનું નિર્માણ કોને કરાવેલું છે?
         🍧 -ચંદેલ વંશ

🌻૩.ધનપતિઓના રાજા તરીકે કોણ ઓળખાતું હતું?
        🍧 -મોહંમદ તુઘલક

🌻૪.તુઝેકી બાબરી નામનો ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે?
          🍧-તુર્કી

🌻૫.બાબરનો મકબરો ક્યાં આવેલ છે?
          🍧 -કાબુલ

🌻૬.રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો?
       🍧 -ઈ.સ.૧૭૭૮માં

🌻૭.શાહજહાંની પત્નીનું નામ શું હતું?
           🍧-મુમતાઝ

🌻૮.ક્યાં મુઘલ રાજાના સમયમાં ચિત્રકલા વધુ વિકસી હતી?
          🍧  -જહાંગીર

🌻૯.શાહજહાંનો સૌથી મોટો અને માનીતો પુત્ર કોણ હતો?
          🍧-દારા

🌻૧૦.રાણીની વાવ બાંધકામ ક્યા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું?
       🍧-ભીમદેવ પહેલો

No comments:

Post a Comment